Funny Video : બહેને ભાઈને બાંધી અનોખી રાખડી, ભાઈએ પણ આપી બહુ કિંમતી ભેટ, વીડિયો જોઈને લોકોએ કહ્યું – ‘જૈસે કો તૈસા’

|

Aug 22, 2021 | 5:05 PM

રક્ષાબંધનનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બહેન પોતાના ભાઈને હાથથી બનાવેલી રાખડી બાંધે છે અને પછી ભાઈ પણ એવી ભેટ આપે છે, જે જોઈને લોકો દંગ રહી જાય છે.

Funny Video : બહેને ભાઈને બાંધી અનોખી રાખડી, ભાઈએ પણ આપી બહુ કિંમતી ભેટ, વીડિયો જોઈને લોકોએ કહ્યું - જૈસે કો તૈસા
sister tie unique rakhi, brother gives unique gift

Follow us on

Funny Video : દેશભરમાં ભાઈ-બહેનના સંબંધના પ્રતીક સમાન રક્ષાબંધન (Raksha Bandhan) તહેવારની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. લોકો આ તહેવારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ભાઈ-બહેનનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બહેન દ્વારા ભાઈ પર કરવામાં આવેલી યુક્તિ તેની પર જ ભારે પડી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બહેન ભાઈ પાસે આવે છે અને તેને કહે છે કે આ વખતે બજાર (Market) બંધ હોવાને કારણે તે રાખડી ખરીદી શકતી નથી, જેના કારણે તેણે પોતાના હાથથી રાખડી તૈયાર કરી છે અને આ રાખડી તે ભાઈના હાથમાં બાંધે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જુઓ વીડિયો

આ વીડિયોને સોશિયલ મીડિયા (Social Media) પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા (Comments) પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ, ‘આ ભાઈએ રાખડીની અમૂલ્ય ભેટ આપી છે. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે ‘જૈસે કો તૈસા’.

તમને જણાવી દઈએ કે આ વિડીયો ઈન્સ્ટાગ્રામ witty_wedding નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે એક ફની કેપ્શન પણ લખ્યું હતું. અત્યાર સુધીમાં આ વીડિયોને 12 હજારથી વધુ વ્યૂઝ અને 800 થી વધુ લાઈક્સ મળી છે.

 

આ પણ વાંચો: Viral Video : હવામાં લાકડી પર બનાવ્યુ ગજબ બેલેન્સ, વીડિયો જોઇ લોકો બોલ્યા શું ટેલેન્ટ છે !

આ પણ વાંચો:  Viral Video : બાળકે પોતાના હાથથી પક્ષીને ચણ ખવડાવ્યું, આ વિડીયો જોઈને તમે પણ કરશો બાળકની પ્રશંસા

Next Article