Viral: આટલો ખુંખાર નાગિન ડાન્સ તમે ક્યારેય નહીં જોયો હોય, લોકો બોલ્યા ‘આ ડાન્સ જોઈ નાગ પણ શરમાઈ જાય’

|

Jan 30, 2022 | 8:59 AM

આપણા દેશમાં ઘણા પ્રકારના ડાન્સ છે અને તેના વિશે ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલના દિવસોમાં પણ એક ડાન્સ વીડિયો લોકોમાં ચર્ચામાં છે.

Viral: આટલો ખુંખાર નાગિન ડાન્સ તમે ક્યારેય નહીં જોયો હોય, લોકો બોલ્યા આ ડાન્સ જોઈ નાગ પણ શરમાઈ જાય
Nagin Dance Video (Image : Snap From Instagram)

Follow us on

ઈન્ટરનેટની દુનિયા હજારો અને લાખો વીડિયો અને ફોટાઓથી ભરેલી છે. અહીં દરરોજ અનેક વીડિયો અને ફોટા જોવાઈ અને અપલોડ થાય છે. પરંતુ કેટલાક એવા પણ છે જે સોશિયલ મીડિયા (Social Media) પર આવતા જ છવાયેલા રહે છે. ખાસ કરીને ડાન્સ વીડિયો. હાલના દિવસોમાં પણ એક ડાન્સ વીડિયો લોકોમાં ચર્ચામાં છે. આપણા દેશમાં ઘણા પ્રકારના ડાન્સ છે અને તેના વિશે ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

ક્યારેક ભોજપુરી ગીત પરનો ડાન્સ વાયરલ થઈ જાય છે તો ક્યારેક વરરાજાના લગ્નમાં કરવામાં આવેલ ડાન્સ ઈન્ટરનેટ પર છવાયેલો રહે છે. આ સિવાય એક ડાન્સ છે જેનું નામ છે નાગિન ડાન્સ (Nagin Dance video). આપણા દેશમાં આ ડાન્સ વગર લગ્ન અધુરા છે એમ માનો. દરેક લગ્નમાં આ જોવા મળશે. આ ડાન્સ કરવાની દરેક વ્યક્તિની પોતાની નવી અને અલગ સ્ટાઇલ હોય છે. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે આશ્ચર્યચકિત થઈ જશો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો ડાન્સ કરતી વખતે બેકાબૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં તે ડાન્સ કરતી વખતે ‘મસ્તી’થી બધા પર હુમલો કરી રહ્યો છે. આ જોઈને લોકો અહીં-તહીં દોડવા લાગે છે. આ છોકરાનો ડાન્સ જોઈને લાગે છે કે સાપ આજે ડંખ માર્યા વિના નહીં માને.

લોકો આ વીડિયોને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ફની કૅપ્શન સાથે શેર કરી રહ્યાં છે અને સાથે જ આ વીડિયો પર વિવિધ પ્રકારની ફની કૉમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યાં છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘લગ્નમાં આવો ડાન્સ કોણ કરે છે ભાઈ! બીજી તરફ એક અન્ય યુઝરે વીડિયો પર કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા લખી, ‘ડાન્સ સાથે સાથે દંગલ પણ પહેલીવાર જોવા મળ્યું. ત્યારે આ વીડિયો જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી.

આ પણ વાંચો: Viral: અકસ્માતમાં આ શખ્સે મોતને આપી હાથતાળી, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ

આ પણ વાંચો: જાણો શું છે જાસૂસી સોફ્ટવેર Pegasus જે WhatsAppને પણ કરી શકે છે હેક, આ રીતે બનાવે છે નિશાન

Next Article