Instagrame Reel : “પતલી કમરિયા” પર વાંદરાએ મટકાવી કમર, જો તમે પણ જોશો તો હસીને લોટપોટ થઈ જશો, જુઓ Video

આ વાયરલ વિડિયો (Viral video)માં એક વાંદરો પોતાની કમર સારી રીતે મટકાવી રહ્યો છે. તે રીંગની મદદથી હુલા હૂપ કરતો જોવા મળી રહ્યો છે. આ વાંદરો એક એક્સપર્ટની જેમ જ આ ગેમને એક્ઝિક્યુટ કરતો જોવા મળે છે. તો બીજી તરફ તેના પર એકદમ ફિટ બેસે તેવું ગીત પણ મિક્સ કરવામાં આવ્યું છે.

Instagrame Reel : પતલી કમરિયા પર વાંદરાએ મટકાવી કમર, જો તમે પણ જોશો તો હસીને લોટપોટ થઈ જશો, જુઓ Video
| Edited By: | Updated on: Jan 20, 2023 | 7:42 AM

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જ્યાં ઘણા લોકો વાયરલ ગીતો પર પોતાનો વીડિયો બનાવતા જોવા મળે છે. જ્ચારે આવી સ્થિતિમાં, શું તમે કલ્પના કરી શકો છો કે એક વાંદરો પણ ટ્રેન્ડિંગ ગીતો પર પોતાના ડાન્સની રીલ બનાવી શકે છે..? આ વીડિયોમાં વાંદરો પતલી કમરિયા પર હુલા હૂપ કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Twitter Viral video : ‘કડકે તો કડકે પર મહારાજા કે લડકે’ જીવન ફૂટપાથનું અને શોખ નવાબો વાળા, VIDEO જોઈને વિચારમાં પડી જશો !

આ વાયરલ વિડિયો (વાઈરલ વિડિયો)માં એક વાંદરો પોતાની કમર સારી રીતે મટકાવી રહ્યો છે. તે રીંગની મદદથી હુલા હૂપ કરતો જોવા મળી રહ્યો છે. આ વાંદરો એક એક્સપર્ટની જેમ જ આ ગેમને એક્ઝિક્યુટ કરતો જોવા મળે છે. તો બીજી તરફ તેના પર એકદમ ફિટ બેસે તેવું ગીત પણ મિક્સ કરવામાં આવ્યું છે. જે આ વીડિયોને એકદમ શાનદાર બનાવે છે. આ વાંદરો વોટરપાર્કમાં ડ્રમ ઉપર ઊભા રહીને સ્ટંટ કરતો જોવા મળે છે. તેની કલાત્મકતાને જોઈને યુર્ઝસ પોતાનું હાસ્ય રોકી શકતા નથી. આ પહેલા પણ વાંદરોના અનેક વીડિયો વાયરલ થયા હતાં. જેમા તે વાસણ ધોતા, કપડા ધોતા જોવા મળ્યા છે.

 

 

 

 

 

 

આ ફની વીડિયો વાયરલ થયો છે

આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘ઈન્સ્ટા ક્વીન પ્રિયા 12’ નામના યુઝરે શેર કર્યો છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને જોરદાર શેર પણ કરી રહ્યા છે. આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સે તેના કોમેન્ટ બોક્સને હાસ્ય અને હાર્ટ ઇમોજીસથી ભરી દીધું છે. આ વીડિયો જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી.

Published On - 7:16 am, Fri, 20 January 23

Follow Us