AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Viral video : ‘કડકે તો કડકે પર મહારાજા કે લડકે’ જીવન ફૂટપાથનું અને શોખ નવાબો વાળા, VIDEO જોઈને વિચારમાં પડી જશો !

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જે પોતાના વ્યક્તિત્વની સાથે સિગારેટ પીવાની આદત માટે પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ રોડ કિનારે બેઠેલો જોવા મળી રહ્યો છે. તેનો ડ્રેસ જોઈને એવું લાગે છે કે તે ભીખ માંગીને જીવન પસાર કરી રહ્યો છે

Twitter Viral video : 'કડકે તો કડકે પર મહારાજા કે લડકે' જીવન ફૂટપાથનું અને શોખ નવાબો વાળા, VIDEO જોઈને વિચારમાં પડી જશો !
twitter video Life is a sidewalk and hobby Nawabs you too will be shocked to see something done by a person
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 2:36 PM
Share

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જે પોતાના વ્યક્તિત્વની સાથે સિગારેટ પીવાની આદત માટે પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ રોડ કિનારે બેઠેલો જોવા મળી રહ્યો છે. તેનો ડ્રેસ જોઈને એવું લાગે છે કે તે ભીખ માંગીને જીવન પસાર કરી રહ્યો છે. જે ખૂબ જ મુશ્કેલીથી ભોજનની વ્યવસ્થા કરતો હશે.

આ પણ વાંચો : Hikers Viral Video: છોકરીએ એવી ખતરનાક જગ્યાએ ટ્રેકિંગ કર્યું કે, આ વીડિયો જોઈ લોકો ચીસો પોકારી ગયા

 ભિખારીની અમીરોને શરમાવતી હરકત

હાલમાં યુઝર્સ આ વ્યક્તિને સ્મોકિંગ કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યાં ગરીબીમાં લોકો સિગારેટને બદલે બીડી પીતા જોવા મળે છે. તે જ સમયે, ભિખારી જેવો દેખાતો આ વ્યક્તિ પોતાની હરકતોથી બધાને દંગ રાખે છે. વાસ્તવમાં વીડિયોમાં વ્યક્તિને સિગારેટમાંથી માત્ર એક વાર પીતા જોઈ શકાય છે. આ પછી, તે સિગારેટને રસ્તા પર ફેંકે છે અને બીજી સિગારેટ સળગાવતો જોવા મળે છે. એવું લાગે છે કે તે સતત આ કરી રહ્યો છે.

વીડિયો જોયા બાદ યુઝર્સ ચોકી ગયા

સિગારેટને એક વાર પીને સતત ફેંક છે. જેના કારણે તે જ્યાં બેઠો છે ત્યાં સિગારેટનો ઢગલો થઈ જાય છે. વીડિયોમાં વ્યક્તિની પાસે મોટી સંખ્યામાં સિગારેટના બોક્સ પણ જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ સામાન્ય માણસ મૂંઝવણમાં મુકાઈ જાય છે. તે જ સમયે, મોટાભાગના લોકો કહે છે કે ગરીબ દેખાતા લોકોને અમારા પૈસા દાન કરતા પહેલા આપણે યોગ્ય રીતે વિચારવું જોઈએ. તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. બીજી તરફ કેટલાક યુઝર્સના મતે આવા લોકોના કારણે માનવીએ ગરીબોની મદદ કરવાનું બંધ કરી દીધું છે.

દેશના કોઈપણ શહેરમાં પાનના ગલ્લા સામે લોકો સિગારેટ પીતા જોવા મળે છે. ધૂમ્રપાન કરવાથી કેન્સરનું જોખમ વધે છે તે જાણ હોવા છતા પણ લોકો સિગારેટ પીવાનું ઓછું કરતા નથી. તો , બીજી તરફ સિગારેટની કિંમતમાં સતત વધારો થતા હોવા છતાં, તેના વેચાણમાં કોઈ ઘટાડો થયો નથી. સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છતા પણ લોકો તેને પીવે છે.

હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
g clip-path="url(#clip0_868_265)">