મરઘીની બર્થડે પાર્ટી : આ યુવતીએ 2 વર્ષની મરધીનો ઉજવ્યો જન્મદિવસ ! ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

|

Jan 08, 2022 | 4:13 PM

આ દિવસોમાં એક મરઘીનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મરઘીની બર્થડે પાર્ટી જોવા મળી રહી છે.

મરઘીની બર્થડે પાર્ટી : આ યુવતીએ 2 વર્ષની મરધીનો ઉજવ્યો જન્મદિવસ ! ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ
Hen birthday party

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પક્ષી અને પ્રાણી સંબધિત વીડિયો (Birds Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને લોકો પણ આશ્વર્ય ચકિત થતા હોય છે. તાજેતરમાં આવો જ એક મરઘીનો વીડિયો (Hen Video) સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.જેમાં જે રીતે મરઘીનો જન્મ દિવસ ઉજવવામાં (Hen Birthday) આવી રહ્યો છે.તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જાશો.

મરઘી માટે બર્થડે પાર્ટીનું આયોજન

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતીએ તેની મરઘી માટે બર્થડે પાર્ટીનું (Hen Birthday Party) આયોજન કર્યું છે. નવાઈની વાત તો એ છે કે આ બર્થ-ડે પાર્ટીમાં માત્ર તેમના પરિવારના સભ્યો જ નહીં પરંતુ આસપાસના લોકો પણ હાજર રહ્યા હતા.આ મરઘીનો જન્મ દિવસ એ રીતે ઉજવવામાં આવ્યો કે જાણે કોઈ નાના બાળકનો જન્મ દિવસ હોય.મરઘી માટે એક મોટી કેક પણ રાખવામાં આવી છે.આ અનોખી બર્થડે પાર્ટી જોઈને તમને પણ હસવુ આવશે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

આ વીડિયો જોયા પછી તમને એવું નહીં લાગે કે આ કોઈ મરઘીની બર્થડે પાર્ટી છે, પરંતુ એવુ લાગશે કે કોઈ બાળકનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી tube.Indian દ્વારા શેર કરવામાં આવ્યો છે.

યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ રીતે મરઘીનો જન્મ દિવસ કોણ ઉજવે…? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, અનોખી બર્થડે પાર્ટી જોઈને હેરાન છુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો :  Viral: ખાલી ડ્રમથી વોશિંગ મશીન પણ બનાવી શકાય આવું મગજ તો કોનું ચાલે? જૂઓ જબરદસ્ત જુગાડ વીડિયો

આ પણ વાંચો : Ajag-gajab: અગ્નિસંસ્કાર બાદ બાકી રહી ગયેલી રાખનો સૂપ બનાવીને પીવે છે લોકો, જાણો શું છે કારણ?

Next Article