Viral Video: ગોવિંદા આલા રે આલા ગીત પર નાના બાળકે લગાવ્યા ઠુમકા , વિડિયો જોઈને મન ખુશ થઈ જશે

|

Aug 20, 2022 | 12:41 PM

સોશિયલ મીડિયા પર હાલમાં બાળકનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બાળક ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

Viral Video:  ગોવિંદા આલા રે આલા ગીત પર નાના બાળકે લગાવ્યા ઠુમકા , વિડિયો જોઈને મન ખુશ થઈ જશે
govinda aala re aala cute boy dancing on beat dahihandi
Image Credit source: Twitter screenshot

Follow us on

Video: રાજ્યના દરેક મોટા શહેરોના નાના મોટા મંદિરો (Temple)માં કૃષ્ણજન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અને બે વર્ષ બાદ ભગવાનનો જન્મ આટલી ધામધૂમથી થાત રસ્તા પર મેળા જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું.કોરોના (corona)કાળ હળવો થયા બાદ ઢોલ નગારાના નાદ સાથે લોકોએ ભગવાન શ્રીકૃષ્ણ (Lord Shri Krishna)ના જન્મને વધાવી લીધો હતો. ઠેર ઠેર આતશબાજી જોવા મળી હતી અને લોકોએ ઘરમાં તથા મંદિરોમાં બાળ ગોપાલને પારણિયે ઝૂલાવ્યા હતા. બાળ ગોપાલને જન્મ બાદ માખણ, મિસરી અને વિવિધ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

બાળકનો ક્યૂટ વીડિયો વાયરલ

 

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

સોશિયલ મીડિયા પર એક બાળકનો ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બાળક ઢોલના તાલે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ આ વીડિયોને અલગ-અલગ કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે, હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે લોકોને નાચવા પર મજબુર કરી રહ્યો છે.વીડિયોમાં બાળક શીખવાડે છે કે જિંદગીમાં ખુશી બીજે કાંઈ નહિ તમારી પાસે જ છે. ત્યારે જો તમારું દિલ નાચવાનું કહે તો દિલ ખોલીને ડાન્સ કરી લેવો જોઈએ. આ વીડિયો પર લાખો લોકો કૉમેન્ટ અને શેર કરી રહ્યાં છે.

મટકી ફોડનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો

અમદાવાદના (Ahmedabad) દરિયાપુરમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે રાખવામાં આવેલો દહીંહાંડી એટલે કે મટકીફોડનો કાર્યક્રમ માતમમાં ફેરવાઇ ગયો. જન્માષ્ટમી (Janmashtami) નિમિત્તે રાખવામાં આવેલા મટકીફોડ (Dahi Handi) કાર્યક્રમ દરમિયાન મટકીનો તાર જ્યાં બાંધ્યો હતો તે ચબુતરો ધરાશાયી થઇ ગયો હતો. જેથી મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન એક 16 વર્ષનો કિશોર નીચે પટકાયો હતો અને નીચે પટકાતા જ ઘટનાસ્થળે જ કિશોરનું મોત થયુ હતું. આ સાથે જ ઉત્સવ શોકના વાતાવરણમાં ફેરવાયો છે.

Next Article