TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જો રસ્તા પર બે માણસો વચ્ચે ઝઘડો થયો હોય અને ખૂબ ભીડ થઈ ગઈ હોય, તો તમારી ફરજ છે કે…..

|

Nov 12, 2021 | 9:40 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: જો રસ્તા પર બે માણસો વચ્ચે ઝઘડો થયો હોય અને ખૂબ ભીડ થઈ ગઈ હોય, તો તમારી ફરજ છે કે.....
TV9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

🏏🏏 #IPL 20 World Cup😂
Pakistani ક્રિકેટ🤣
ટિમ ફાઇનલ માં…..😂😂😂😂
(આપણી સાથે જોવામાં ભાગ લેશે)

શેઢે આવી, શિરામણ કર્યું
ઇન્ડિયા કરતા વધુ દુઃખી
પાકિસ્તાની ટિમ…..🤣😍🤣
આફ્રિદી ને 1 ઓવર માં 22 રન પડ્યા
1 ઓવર વધી😂😂😂😂
આવ ભાઈ હરખા,આપણે બેય સરખા

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

………………………………………………………

પત્નીઃ જરા રસોડામાંથી બટેટાં લઈ આવોને.
પતિઃ અહીં તો ક્યાંય બટેટાં દેખાતા નથી.
પત્નીઃ તમે એક પણ કામ ઢંગથી નથી કરી શકતા? મને ખબર જ હતી કે તમને નહીં મળે એટલે હું પહેલાં જ લેતી આવી છું.

…………………………………………………………..

જો રસ્તા પર બે માણસો વચ્ચે ઝઘડો થયો હોય અને ખૂબ ભીડ થઈ ગઈ હોય,
તો તમારી ફરજ છે કે…….
નીચે બેસી જાવ એટલે પાછળ ઉભેલા લોકો પણ જોઈ શકે.

………………………………………………………………

શું તમે જાણો છો કે?
બાહુબલી ફિલ્મનાં હિરો પ્રભાસને 6000 પ્રપોઝલ લગ્ન માટે બાહુબલી પછી આવી હતી…
એટલે નહીં કે એ દેખાવમાં સુંદર છે
એટલે નહીં કે એ સારો લડવૈયો છે
એટલે પણ નહીં કે એ રાણી દેવસેનાને પ્રેમ કરે છે અને એટલા માટે પણ નહીં કે એ હાથીઓને પણ કાબૂમાં રાખી શકે છે
પરંતુ એનું કારણ એ છે કે….
” माँ, तुम गलत हो… मेरी पत्नी सही है।”

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો – Sameer Wankhede Case: નવાબ મલિક સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર બોમ્બે હાઈકોર્ટ આજે કરશે સુનાવણી

આ પણ વાંચો – ટ્વીટર પર #कंगना_पद्मश्री_वापस_करो થયું ટ્રેન્ડ, વરુણ ગાંધીના દેશ દ્રોહ વાળા ટ્વીટ પર એક્ટ્રેસનો જવાબ ‘જા અને રડ હવે’

આ પણ વાંચો – Mumbai: મુંબઈના માનખુર્દ વિસ્તારમાં મંડલા ભંગાર બજારના ગોદામમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ અને 150 કર્મી ઘટના સ્થળે

Next Article