TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: સવારે વહેલા ઉઠીને ચાલવા નીકળેલા બહેનને યાદ આવ્યું કે…

|

Jan 08, 2022 | 9:33 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: સવારે વહેલા ઉઠીને ચાલવા નીકળેલા બહેનને યાદ આવ્યું કે...
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

 

ડિસેમ્બર મહિનામાં લગ્ન
કરવાથી સૌથી મોટું નુકસાન

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

એક મહિનામાં જ પોતાની પત્ની એક
વર્ષ જૂની લાગે છે.

😉🤭😜

…………………………………………………………………………………

એક દિવસ આર્યભટ્ટ મેક અપ વગરની કન્યાઓની ગણતરી કરતા હતા,
બસ
ત્યારે જ ‘શૂન્ય’ ની શોધ થઈ.
😜🤣

……………………………………………………………………………….

સવારે વહેલા ઉઠીને ચાલવા નીકળેલા બહેનને યાદ આવ્યું કે,
“પૃથ્વી તો રોજ ફરે જ છે તોય તે કેવી ગોળમટોળ જ છે ને…”
પછી પાછાં જઈને સુઈ ગયાં.
😂

……………………………………………………………………………….

વન વિભાગને એક અરજી મળી કે : મારે ઘરે એક વાઘણ છે. તેની ઉપર કાર્યવાહી કરશો ?

વન વિભાગે લખ્યું : ગાંડા, જ્યારે લાવ્યો હતો ત્યારે વન વિભાગ પાસેથી NOC લીધી હતી?

બકા એ જવાબ આપ્યો : પણ લાવ્યો ત્યારે તો ગાય હતી.😁

……………………………………………………………………………..

રઘો : તારૂ મોઢુ કેમ સુજેલુ છે ??

ઘુઘો : બાજુની સોસાયટીમાં બોર્ડ મારેલુ કે…જેમણે બે ડોઝ લીધા હોય, એમને જ પ્રવેશ મળશે.

રઘો : તો એમાં શું થયું ??

ઘુઘો : હું બે ડોઝ લઈને ગયો તો…
સોસાયટી વાળાઓએ માર્યો.

રઘો : કઇ કંપનીના લીધા હતા ??

ઘુઘો : રોયલ સ્ટેગ…ખારી સીગ સાથે..!!!🤪😂

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

રેકોર્ડ વેક્સિનેશન થવા પર સેન્ડ આર્ટિંસ્ટે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા, જુઓ રેતી પર બનાવેલી શાનદાર તસવીર

આ પણ વાંચો –

Video : ભાજપના આ ધારાસભ્યને ખેડુતે મંચ પર મારી થપ્પડ, ઘટનાનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો –

મરઘીની બર્થડે પાર્ટી : આ યુવતીએ 2 વર્ષની મરધીનો ઉજવ્યો જન્મદિવસ ! ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

Next Article