Viral Video : વરરાજાની સામે દુલ્હનની સુંદરતા જોઈ લોકો થયા દંગ, યુઝર્સે કહ્યું- સરકારી નોકરીનો કમાલ છે !

આ વાયરલ વીડિયો જોઈ તમે કહેશો કે, ભગવાન જબ ભી દેતા હૈ, છપ્પર ફાડ કે દેતા હૈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

Viral Video : વરરાજાની સામે દુલ્હનની સુંદરતા જોઈ લોકો થયા દંગ, યુઝર્સે કહ્યું- સરકારી નોકરીનો કમાલ છે !
Funny Viral Video
| Edited By: | Updated on: Mar 25, 2023 | 7:11 PM

સોશિયલ મીડિયા પર રોજ મજેદાર અને મનોરંજક વીડિયો વાયરલ થતા હોય છે. લગ્ન સિઝનમાં લગ્નને લગતા વીડિયો વધારે વાયરલ થતા હોય છે. આવા વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ભારે મનોરંજન આપતા હોય છે. હાલમાં આવો જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો જોઈ તમે કહેશો કે, ભગવાન જબ ભી દેતા હૈ, છપ્પર ફાડ કે દેતા હૈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક લગ્ન મંડપના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વીડિયો વરરાજા અને દુલ્હન વચ્ચેના રંગના ફરકને કારણે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં મંડપમાં વરરાજા અને દુલ્હન તૈયાર થયેલા જોવા મળી રહ્યાં છે. કન્યા તેના દુલ્હનના ડ્રેસમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. જ્યારે વરરાજા શરીરથી ખુબ મોટો અને વર્ણથી કાળો જોવા મળી રહ્યો છે. આ અંતરને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર વીડિયો છે આ તો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર જોરદાર છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, એટલે જ તો ક્રિકેટ લોકપ્રિય રમત છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા