Viral: કૂતરાએ બિલાડી પાસેથી બોલ છીનવવાની કરી કોશિશ, પરંતુ બિલાડીનો રૂઆબ તો જુઓ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડી તેના આગળના પગથી એક બોલ પકડી રહી છે અને તે બોલ કૂતરાને આપવાનું નામ નથી લઈ રહી. ત્યારે આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

Viral: કૂતરાએ બિલાડી પાસેથી બોલ છીનવવાની કરી કોશિશ, પરંતુ બિલાડીનો રૂઆબ તો જુઓ
Dog and Cat Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 7:22 AM

જેમ બિલાડી અને ઉંદર વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે, તેવી જ રીતે કૂતરા અને બિલાડી વચ્ચેની દુશ્મનાવટ પણ જાણીતી છે. જો કૂતરો બિલાડીને જુએ છે તો બિલાડીનું આવી બને છે. કૂતરાઓ તેમને ત્યાં સુધી દોડાવે છે જ્યાં સુધી તેઓ બિલાડીને પકડી ન લે અથવા બિલાડી તેનો જીવ બચાવીને ક્યાંક સંતાઈ ન જાય.

જો કે આજના સમયમાં તેમની વચ્ચે કેટલીક મિત્રતા પણ જોવા મળે છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ કૂતરા સાથે બિલાડી (Dog and Cat) પણ રાખે છે અને બંનેને સાથે રાખે છે, જેથી તેમની વચ્ચે દુશ્મનાવટ ન વધે પરંતુ બંને ખુશીથી જીવે છે. જો કે તેમ છતાં તેમની વચ્ચે કોઈને કોઈ બાબતને લઈને ખચકાટ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બિલાડી અને કૂતરાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વારંવાર વાયરલ થતા હોય છે, જે ઘણાને આશ્ચર્ય પણ કરે છે અને કેટલાક વીડિયો તેમને હસાવતા પણ હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં એક બિલાડી તેના આગળના પગથી બોલ પકડી રહી છે અને કૂતરાને બોલ આપવાનું નામ નથી લઈ રહી.

વીડિયો (Funny Videos)માં તમે જોઈ શકો છો કે બિલાડીએ બોલને સંપૂર્ણપણે પોતાના પગથી દબાવી રાખ્યો છે. આ દરમિયાન, કૂતરો તેની પાસેથી બોલ લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ બિલાડી તેને બોલ આપવા માંગતી નથી અને કૂતરાને પંજો મારવાનું શરૂ કરે છે.

જો કે હજુ પણ કૂતરો પીછેહઠ કરતો નથી અને બોલ લેવાનો પ્રયાસ કરતો રહે છે, પરંતુ બિલાડીએ તેને બોલ નહીં આપવાની જાણે પ્રતિજ્ઞા લીધી હોય તેવી રીતે બોલ પકડી રાખે છે. લાખ પ્રયત્નો છતાં બિલાડીએ કૂતરા (Dog Viral Videos)ને બોલને સ્પર્શ પણ ન કરવા દીધો.

આ ફની વીડિયો (Funny Viral Videos)ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter)પર @Laughs_4_All નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 70 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 4 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા લોકોએ વીડિયો (Dog Funny videos) જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે ફની રીતે લખ્યું છે કે, ‘જીદ્દી બિલાડી, બોલને કૂતરા પાસે ન જવા દેવા સિવાય બીજું કંઈ મગતી નથી’. તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: Anil Ambani ની કંપની અને દિલ્લી મેટ્રો વચ્ચેના આ વિવાદના કારણે કરદાતાઓને રોજનું પોણા બે કરોડનું નુકસાન

આ પણ વાંચો: PMJDY: જનધન ખાતામાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ જમા થયા,જાણો યોજનાના આ લાભ વિશે વિગતવાર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">