Viral Video : ડૉગીએ રસોડામાંથી ખાવાનું ચોરવા માટે લગાવ્યું જોરદાર દિમાગ, વીડિયો જોઇ તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત !

|

Aug 23, 2021 | 2:39 PM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા ડોગી બે પગથી ખુરશી ખેંચે છે. તેનો ઑનર તેને જોઇ રહ્યો હતો પણ તેને તે ખબર નહોતી. શ્વાન (Dog) રસોડા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો.

Viral Video : ડૉગીએ રસોડામાંથી ખાવાનું ચોરવા માટે લગાવ્યું જોરદાર દિમાગ, વીડિયો જોઇ તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત !
Viral Video

Follow us on

કોઈ પણ કામ સરળતાથી કરવા માટે, વ્યક્તિ ઘણી વખત કેટલીક યુક્તિઓનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે કોઈ પ્રાણી આવુ કરે ત્યારે તે ચર્ચાનો વિષય બની જાય છે. એક વ્યક્તિએ તેના પાલતુ શ્વાનનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે ડોગીએ રસોડામાંથી ખોરાક ચોરવાનો જુગાડ કરી લીધો. શ્વાનનો ખોરાક ચોરવાનો આ જુગાડ જોઈને બધાને આશ્ચર્ય થયું.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા ડોગી બે પગથી ખુરશી ખેંચે છે. તેનો ઑનર તેને જોઇ રહ્યો હતો પણ તેને તે ખબર નહોતી. શ્વાન (Dog) રસોડા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. થોડા સમય પછી, જ્યારે માલિક રસોડામાં ગયો અને જોયું, શ્વાન ખુરશી પર પગ રાખીને આનંદથી ખાતો હતો. હવે ડોગીનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

https://twitter.com/JumptyTrumpty/status/1427939820429533186?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1427939820429533186%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fdog-adopted-a-wonderful-trick-to-steal-food-from-the-kitchen-792076.html

આ વીડિયોને અત્યાર સુધી મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરતાની સાથે જ લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપવાનુ શરુ કરી દીધુ. એક યુઝરે કહ્યું કે વાસ્તવમાં, ડોગીએ ખોરાકની ચોરી કરવા માટે અદભૂત જુગાડ અપનાવ્યું. તે જ સમયે, અન્ય યુઝરે કહ્યું કે આ પહેલા મેં કોઈ પ્રાણીને ખોરાક ચોરી કરવા માટે આવી ટ્રીક અપનાવતા જોયા નથી.

Buitengebieden નામના ટ્વિટર (Twitter) હેન્ડલ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ સાથે જ વીડિયોને લાખો લાઇક્સ પણ મળી ચૂકી છે. સાથે હજારો વખત તેને રીટ્વીટ પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ વીડિયો પર હજારો કમેન્ટ્સ પણ કરવામાં આવી છે. આ સાથે જ સોશિયલ મીડિયા યૂઝર આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે.

 

આ પણ વાંચોViral Video : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ‘રેમ્બો III’ ફિલ્મનો એક સીન થયો વાયરલ, જુઓ મજેદાર વીડિયો

આ પણ વાંચો12 Jyotirlinga : સાત જન્મના પાપને નષ્ટ કરશે આ શિવલિંગ ! જાણો ભીમાશંકર જ્યોતિર્લિંગનો મહિમા

આ પણ વાંચોFunny Video : પતિએ શાનદાર રીતે પત્નીનું સ્વાગત કર્યુ, પરંતુ બીજી જ ક્ષણે કંઈક આવું થયું, વીડિયો જોઈને તમારા ચહેરાનો રંગ પણ ઉડી જશે !

Published On - 2:38 pm, Mon, 23 August 21

Next Article