અરે આ શું ….કૂતરાએ માર્યું અદ્ભુત બેકફ્લિપ ! લોકો થયા સ્તબ્ધ; આવા જ 10 Viral Video જુઓ

|

Sep 20, 2022 | 7:30 AM

તમે ઘણા માણસોને બેકફ્લિપ (Stunt Video) કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કૂતરાને બેકફ્લિપ કરતા જોયા છે ? આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરો (Dog) કેવી રીતે પરફેક્ટ રીતે સ્ટંટ કરતો જોવા મળે છે.

અરે આ શું ....કૂતરાએ માર્યું અદ્ભુત બેકફ્લિપ ! લોકો થયા સ્તબ્ધ; આવા જ 10 Viral Video જુઓ
dog viral video

Follow us on

સોશિયલ મીડિયા (Social media) એ વાયરલ વીડિયોના ખજાના જેવું છે, જ્યાં તમને દરેક પ્રકારના વીડિયો જોવા મળશે. ફેસબુકથી લઈને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર સુધી, તમને રમુજી વીડિયોથી લઈને ઈમોશનલ તેમજ વીડયોઝ જોવા મળશે જે ખૂબ જ આશ્ચર્યજનક છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારના પ્રાણીઓ (Animal Video) સાથે સંબંધિત વીડિયો પણ વાયરલ થાય છે, જેમાં કૂતરા, બિલાડી, ઘોડા, સિંહ, વાઘ વગેરેનો સમાવેશ થાય છે. આજકાલ એક કૂતરાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અદ્ભુત સ્ટંટ બતાવતો જોવા મળી રહ્યો છે.

તમે ઘણા માણસોને બેકફ્લિપ કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કૂતરાને બેકફ્લિપ કરતા જોયો છે……? આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તળાવના કિનારે બે કૂતરા હાજર છે. તેમાંથી એક કૂતરાને ઉભો રાખે છે અને પછી એક ક્ષણમાં બેકફ્લિપ કરવા લાગે છે. તે પરફેક્ટ બેકફ્લિપ કરે છે અને પછી જમીન પર ઉતરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વાયરલ થતા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો
અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?

કૂતરાએ બેકફ્લિપ કેવી રીતે કર્યું તે જુઓ……..

તમે કૂતરાને બેકફ્લિપ મારતા જોયા હશે, હવે ચાલો જોઈએ આવા જ કેટલાક વાયરલ વીડિયો, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

ઝડપી ચાલવાનો આ સાચો રસ્તો છે!

ઓહ! આટલો પ્રેમ.. મારું હૃદય ભરાઈ આવ્યું

આટલો આરામ તો માણસોને પણ નથી મળતો

અરે શું થઈ ગયું…?

લાગે છે કે બોવ થાકી ગયો છે…મસાજ જરૂરી છે!

આ શું થઈ ગયું..?

વાહ… તમે ક્યારેય આવો ડાન્સ જોયો છે?

વાહ…આને કલા કહેવાય

આવું ભયંકર પૂર! દૃશ્ય ખતરનાક છે …

Next Article