WhatsAppના નવા ફિચર્સના કારણે તમે હવે નહીં કરી શકો આ કામ, નવા અપડેટમાં આ ફિચર્સ આવવાની છે સંભાવના

|

May 31, 2019 | 12:39 PM

વોટસએપ પોતાના નવા વર્ઝનમાં વધુ એક સિક્યુરીટી ફિર્ચસ લાવવાની તૈયારીમાં છે અને આ બાબતે ટેસ્ટિંગ પણ શરુ કરી દેવાયું છે. હાલ વોટસએપમાં કોઈપણ વ્યક્તિનો પ્રોફાઈલ ફોટો સીધો ફોનમાં સેવ કરી શકાય છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં કિયારા […]

WhatsAppના નવા ફિચર્સના કારણે તમે હવે નહીં કરી શકો આ કામ, નવા અપડેટમાં આ ફિચર્સ આવવાની છે સંભાવના

Follow us on

વોટસએપ પોતાના નવા વર્ઝનમાં વધુ એક સિક્યુરીટી ફિર્ચસ લાવવાની તૈયારીમાં છે અને આ બાબતે ટેસ્ટિંગ પણ શરુ કરી દેવાયું છે. હાલ વોટસએપમાં કોઈપણ વ્યક્તિનો પ્રોફાઈલ ફોટો સીધો ફોનમાં સેવ કરી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

બીજાનો ફોટો સેવ કરવાને લઈને હવે વોટસએપ નવો ફેરફાર લાવી શકે છે. આ નવું ફિર્ચસ આવી જશે તેના લીધે તમે કોઈપણ વ્યક્તિના વોટસએપ પ્રોફાઈલ ફોટોને સીધો જ તમારા ફોનની ગેલેરીમાં સેવ નહીં કરો. વધુમાં વોટસએપ નવા વર્ઝનમાં સ્ક્રિનશોટ લેવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હોવાથી તે પ્રોફાઈલ ફોટાને સેવ કરવું હવે મુશ્કેલ બની જશે.

 

TV9 Gujarati

 

હાલ આ બાબતે કોઈ ઓફશીયલી જાહેરાત નથી કરવામાં આવી પણ વોટસએપ તરફથી આ નવા ફિચર્સને લઈને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના લીધે આગામી સમયમાં જ્યારે પણ નવું અપડેટ આવે ત્યારે આ ફિચર્સનો ઉમેરો થઈ શકે છે. જો કે કોઈ ગ્રુપના પ્રોફાઈલને ડાઉનલોડ કરી શકાશે તેમાં કોઈપણ પ્રકારની પાબંદી લગાવવામાં આવી નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article