WhatsAppનું આગામી આ ફિચર કદાચ તમને નહીં પસંદ પડે, જાણો WhatsApp એવો ક્યો બદલાવ કરશે?

|

May 26, 2019 | 7:29 AM

WhatsApp પર આવનારૂ આગામી ફિચર યુઝર્સને નારાજ કરી શકે છે. સાથે-સાથે આ ફિચર તમને હેરાન પણ કરી શકે છે. વર્ષ 2020માં WhatsAppમાં જાહેરાતો બતાવવાનું શરૂ કરવામાં આવશે. આ બાબતે Facebook દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. નેધરલેન્ડમાં વાર્ષિક માર્કેટિંગ સબમિશન દરમિયાન Facebookએ જણાવ્યું હતું કે શરૂઆતમાં જાહેરાતો યુઝર્સને WhatsAppના સ્ટોરી વિભાગમાં બતાવવામાં આવશે. આ પણ […]

WhatsAppનું આગામી આ ફિચર કદાચ તમને નહીં પસંદ પડે, જાણો WhatsApp એવો ક્યો બદલાવ કરશે?

Follow us on

WhatsApp પર આવનારૂ આગામી ફિચર યુઝર્સને નારાજ કરી શકે છે. સાથે-સાથે આ ફિચર તમને હેરાન પણ કરી શકે છે. વર્ષ 2020માં WhatsAppમાં જાહેરાતો બતાવવાનું શરૂ કરવામાં આવશે. આ બાબતે Facebook દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. નેધરલેન્ડમાં વાર્ષિક માર્કેટિંગ સબમિશન દરમિયાન Facebookએ જણાવ્યું હતું કે શરૂઆતમાં જાહેરાતો યુઝર્સને WhatsAppના સ્ટોરી વિભાગમાં બતાવવામાં આવશે.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડ મુદ્દે હાર્દિક પટેલે સુરત મેયરના રાજીનામાની કરી માગ, સરકારને આપ્યું 12 કલાકનું અલ્ટીમેટમ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

instagramમાં આ પ્રકારની જાહેરાતો ગત વર્ષથી જ બતાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2020માં જાહેરાત બતાવવાનું ક્યારથી શરૂ થશે એ બાબતે કોઈ જાણકારી આપવામાં નથી આવી. મળતી માહિતી પ્રમાણે આ જાહેરાતો WhatsAppના સ્ટેટસ જોતી વખતે વીડિયો સ્વરૂપે બતાવવામાં આવશે.

TV9 Gujarati

 

અત્યારે instagramમાં જે પ્રકારે સ્ટેટસમાં જાહેરાત બતાવવામાં આવે છે તેવી જ રીતે WhatsAppમાં પણ બતાવી શકે છે. કેટલાક યુઝર્સ એવા પણ છે જે WhatsAppના આ ફિચરનો ઉપયોગ કરતા નથી તેમને આનાથી કોઈ પણ તકલીફ નહીં પડે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article