WhatsApp Updates: WhatsApp પર બદલાઈ જશે મેસેજની આ રીત, નહીં કરી શકો એકથી વધુ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ

WhatsApp Upcoming Features 2022: હાલમાં WhatsApp આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જો એપ આ અપડેટ રિલીઝ કરે છે, તો ઘણા યુઝર્સ માટે WhatsApp મેસેજ ફોરવર્ડ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

WhatsApp Updates: WhatsApp પર બદલાઈ જશે મેસેજની આ રીત, નહીં કરી શકો એકથી વધુ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ
Symbolic Image (FIle Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 11:47 AM

વોટ્સએપ (WhatsApp)યુઝર એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે સતત નવા ફીચર્સ ઉમેરે છે. જો તમે WhatsApp યુઝર છો, તો તમે તેના મેસેજ ફોરવર્ડ ફીચરથી પરિચિત હશો. ટૂંક સમયમાં WhatsApp આ સુવિધાને મર્યાદિત કરી શકે છે, જેના કારણે તમે એકથી વધુ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ નહીં કરી શકો. હાલમાં WhatsApp આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જો એપ આ અપડેટ રિલીઝ કરે છે, તો ઘણા યુઝર્સ માટે WhatsApp મેસેજ ફોરવર્ડ કરવામાં મુશ્કેલી પડી શકે છે. વાસ્તવમાં, WhatsApp આ પગલાથી ‘ફેક ન્યૂઝ’ અથવા ‘ખોટી માહિતી’ના ફેલાવાને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે.

નવી સુવિધા કેવી રીતે કામ કરશે?

વોટ્સએપે પહેલાથી જ મેસેજ ફોરવર્ડિંગ સંબંધિત ઘણા અપડેટ્સ જાહેર કર્યા છે, જેના પછી યુઝર્સ એક સમયે માત્ર 5 ચેટ્સ પર મેસેજ ફોરવર્ડ કરી શકશે. આ સાથે વોટ્સએપે મેસેજના સતત ફોરવર્ડિંગને પણ મર્યાદિત કરી દીધું છે. અગાઉ વોટ્સએપે ફોરવર્ડેડ મેસેજને લેબલ કરવાનું શરૂ કર્યું છે. એવું લાગે છે કે વોટ્સએપ આ ફીચરને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ રીતે કરવું પડશે ફોરવર્ડ

WABetainfo અનુસાર, WhatsApp મેસેજ ફોરવર્ડિંગને માત્ર એક ગ્રુપ ચેટ સુધી મર્યાદિત કરવાની યોજના બનાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, જ્યારે કોઈ મેસેજને ફોરવર્ડ તરીકે લેબલ કરવામાં આવે છે, તો તેને એક સમયે એકથી વધુ ગ્રુપમાં ફોરવર્ડ કરી શકાતો નથી. જો તમે એક કરતાં વધુ ગ્રૂપ ચેટમાં ફોરવર્ડ કરવા માંગતા હો, તો તમારે ફરીથી મેસેજ પસંદ કરવો પડશે અને તેને પાછો ફોરવર્ડ કરવો પડશે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

સરળ ભાષામાં સમજીએ તો, તમે એક જ મેસેજને એક સાથે અનેક ગ્રુપ અથવા ચેટ્સમાં ફોરવર્ડ કરી શકતા નથી. આ સિવાય WhatsApp પણ ઘણા નવા ફીચર્સ એડ કરવા જઈ રહ્યું છે. આ ફીચર્સની મદદથી યુઝરનો અનુભવ વધુ સારો થશે. તાજેતરના અહેવાલો અનુસાર, વોટ્સએપ પર ટૂંક સમયમાં પોલ ફીચર પણ ઉમેરવામાં આવશે, જેની મદદથી યુઝર્સ વોટ કરી શકશે. જો કે આ ફીચર ક્યારે લોન્ચ થશે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો: Yogi Adityanath Education: રાજનીતિ પહેલા ગણિતમાં હતી યોગી આદિત્યનાથની રૂચી, જાણો કેવું રહ્યું તેમનું વિદ્યાર્થી જીવન

આ પણ વાંચો: Tech News: ટેક કંપનીઓ પર લાગી શકે છે કમાણીનો 10 ટકા દંડ, ઓનલાઈન છેતરપિંડી પર બ્રિટન બનાવી રહ્યું છે કાયદો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">