આજે ISROએ દેશનું સૌ પ્રથમ EMISAT સેટેલાઈટ લોન્ચ કર્યું, દુશ્મન પર રાખવામાં આવશે નજર, અન્ય દેશોના 28 સેટેલાઈટ પણ કરવામાં આવ્યા લોન્ચ

|

Apr 01, 2019 | 4:19 AM

ભારત અંતરિક્ષમાં વધુ એક પરાક્રમ કરવા જઈ રહ્યું છે. સોમવારે સવારે એક નવા ઉપગ્રહને PSLV C45 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આ મિશન સવારે 9.27 કલાકે લોન્ચ કરવામાં આવશે. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા […]

આજે ISROએ દેશનું સૌ પ્રથમ EMISAT સેટેલાઈટ લોન્ચ કર્યું, દુશ્મન પર રાખવામાં આવશે નજર, અન્ય દેશોના 28 સેટેલાઈટ પણ કરવામાં આવ્યા લોન્ચ

Follow us on

ભારત અંતરિક્ષમાં વધુ એક પરાક્રમ કરવા જઈ રહ્યું છે. સોમવારે સવારે એક નવા ઉપગ્રહને PSLV C45 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આ મિશન સવારે 9.27 કલાકે લોન્ચ કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ ISROનું પ્રથમ એવું મિશન છે જેમાં અલગ અલગ કક્ષામાં સેટેલાઈટસને લોન્ચ કરવામાં આવશે. PSLV C45ની મદદથી લોન્ચ થનાર સેટેલાઈટની ખાસિયાત એ છેકે, EMISAT એટલે કે ઈલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઈટ છે, જે ડિફેન્સ રિસર્ચમાં ઘણી લાભદાયી સાબિત થશે.

આ પણ વાંચો : આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાનો જો બાકી રહ્યો હોય તો ગભરાશો નહીં, સરકારે આપી મોટી રાહત, જાણો કેટલાં દિવસમાં તમે કરી શકશો લિંક

EMISAT ઉપરાંત અન્ય દેશોના 28 સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જેમાં અમેરિકાના 24, લિથુઆનિયાનો 1, સ્પેનનો 1 અને સ્વિટ્ઝરલેન્ડનો 1 સેટેલાઈટ હશે. આ મિશન કુલ 180 મિનિટ ચાલશે જે ISRO નું પણ સૌ પ્રથમ પ્રોગ્રામ હશે જેમાં PSLVની મદદથી EMISAT સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.

PSLV C45 પહેલું રોકેટ હશે જે 749 કિલોમીટરની કક્ષામાં EMISAT ને સ્થાપિત કરશે ત્યારબાદ 504 કિલોમીટરની અન્ય કક્ષામાં 28 અન્ય સેટેલાઈટને લોન્ચ કરવામાં આવશે. 12 માર્ચના આ મિશન લોન્ચ કરવાની યોજના હતી પરંતુ ખરાબ વાતાવરણના કારણે શક્ય બન્યું ન હતું. જેને પછી 1 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યું હતું.

 દેશની સુરક્ષાના માધ્યમથી જો જોવામાં આવે તો પણ આ સૌથી મહત્વ પૂર્ણ પગલું છે. જે માટે ISRO અને DRDO સંયુક્ત કામ કરી રહ્યું છે.  એટલું જ નહીં ISRO એ પહેલી વખત લોન્ચના મિશને નીહાળવા માટે 5 હજાર લોકો જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:24 am, Mon, 1 April 19

Next Article