જો કોઈનો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો આ રીતે શોધી શકો છો, વાંચો વિગત

|

Jan 02, 2020 | 12:51 PM

જ્યારે પણ આપણો મોબાઈલ ખોવાઈ જાય ત્યારે તેના ફરીથી દૂરપયોગને ચિંતા રહેતી હોય છે. ભારત સરકારે કોઈપણ મોબાઈલ ખોવાઈ જાય ત્યારે તેને શોધવા મદદ મળે અને ખોટો દૂરપયોગ ના થાય તે માટે એક પોર્ટલની રચના કરી છે. આવો જાણીએ કે કેવી રીતે કોઈપણ ખોવાયેલા ફોનનો દૂરપયોગ ના થાય તે માટે સરકારના પોર્ટલનો ઉપયોગ કરી શકાય? […]

જો કોઈનો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો આ રીતે શોધી શકો છો, વાંચો વિગત

Follow us on

જ્યારે પણ આપણો મોબાઈલ ખોવાઈ જાય ત્યારે તેના ફરીથી દૂરપયોગને ચિંતા રહેતી હોય છે. ભારત સરકારે કોઈપણ મોબાઈલ ખોવાઈ જાય ત્યારે તેને શોધવા મદદ મળે અને ખોટો દૂરપયોગ ના થાય તે માટે એક પોર્ટલની રચના કરી છે. આવો જાણીએ કે કેવી રીતે કોઈપણ ખોવાયેલા ફોનનો દૂરપયોગ ના થાય તે માટે સરકારના પોર્ટલનો ઉપયોગ કરી શકાય?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

આ પણ વાંચો :  સાયરસ મિસ્ત્રીની નિયુક્તિને ટાટા સંસે સુપ્રીમ કોર્ટમાં પડકારી, કહ્યું ‘તરત સુનાવણી કરો’

આ સિસ્ટમને સેન્ટર ફોર ડેવલ્પમેન્ટ ઓફ ટેલિમેટિક્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં દિલ્હી પોલીસે પણ મદદ કરી છે. આ પોર્ટલનું ટેસ્ટિંગ સપ્ટેમ્બર મહિનામાં જ કરી દેવાયું હતું. આ પોર્ટલની મદદથી ચોરાયેલા ફોન અંગે માહિતી મેળવી શકાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સ્ટેપ્સને કરવાના રહેશે ફોલો


1. સૌથી પહેલાં તમારા ફોન ખોવાયો હોય તેની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં લખાવવાની રહેશે.
2. નંબર બ્લોક થયા બાદ એફઆઈઆરની કોપી અને આઈડીપ્રુફ સાથે નવા મોબાઈલ નંબર માટે એપ્લિકેશન આપો.
3. હવે ફોનના આઈએમઈઆઈ નંબર બ્લોક કરાવવા માટે સરકારના પોર્ટલ ceir.gov.in પર જાઓ.
4. આ પોર્ટલ પર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
5. આ બાદ તમને એક રિકવેસ્ટ આઈડી મોકલવામાં આવશે.
6. આ રિકવેસ્ટ આઈડી દ્વારા તમે તમારો મોબાઈલ ફોનને ટ્રેક કરી શકો છો.
7. જો તમને મોબાઈલ ફોન પરત મળી જાય તો ફરીથી આઈએમઈઆઈ નંબરને અનબ્લોક કરાવીને તમે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે IMEI નંબરનું કલોનિંગ કરવામાં આવે છે કે એટલે કે એવો જ ડુપ્લીકેટ નંબર બનાવવામાં આવે છે. આમ જો કોઈ દૂરપયોગ કરવા ઈચ્છે તો તે કરી શકે છે. જો તમે આ પોર્ટલ પર IMEI નંબર જ બ્લોક કરાવી દીધો હશે તો કોઈ તમારા ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. તે ફોન તે કંઈ કામનો જ રહેશે નહીં.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article