ગૂગલ હવે તમારો ગુમ થયેલો સ્માર્ટફોન પણ શોધી આપશે, માત્ર આટલાં સરળ સ્ટેપસમાં

|

Nov 29, 2018 | 9:28 AM

આજની ફાસ્ટ લાઇફમાં કોઇ પણ વ્યક્તિ માટે પોતાની વસ્તુ ભૂલી જવું સરળ નથી. પરંતુ હવે જો તમારો સ્માર્ટફોન ગુમ થઇ જશે તો તેને શોધવો સરળ બની રહેશે. ગૂગલે પોતાની ‘ફાઇન્ડ માય ડિવાઇસ એપ’માં ‘ઇન્ડોર મેપ્સ’ ફીચર લાવી રહ્યું છે. જેની મદદથી તમે તમારો ગુમ થયેલો સ્માર્ટફોનનું લોકેશન સરળતાથી શોધી શકશો. આ એપ તમને એરપોર્ટ, કે […]

ગૂગલ હવે તમારો ગુમ થયેલો સ્માર્ટફોન પણ શોધી આપશે, માત્ર આટલાં સરળ સ્ટેપસમાં

Follow us on

આજની ફાસ્ટ લાઇફમાં કોઇ પણ વ્યક્તિ માટે પોતાની વસ્તુ ભૂલી જવું સરળ નથી. પરંતુ હવે જો તમારો સ્માર્ટફોન ગુમ થઇ જશે તો તેને શોધવો સરળ બની રહેશે. ગૂગલે પોતાની ‘ફાઇન્ડ માય ડિવાઇસ એપ’માં ‘ઇન્ડોર મેપ્સ’ ફીચર લાવી રહ્યું છે. જેની મદદથી તમે તમારો ગુમ થયેલો સ્માર્ટફોનનું લોકેશન સરળતાથી શોધી શકશો.

આ એપ તમને એરપોર્ટ, કે મોલમાં કે તમારાં જ ઘરમાં પણ જો મોબાઇલ ગુમ થાય તો પણ આ એપ લોકેશન શોધી શકશો. ‘ફાઉન્ડ માય ડિવાઇસ’ એપની મદદથી પોતાનો ખોવાઇ ગયેલો મોબાઇલનું વર્તમાન અથવા અંતિમ લોકેશન મેપના આધારે જોઇ શકશો.

આ પણ વાંચો તમારા કામમાં જો facebook થઇ રહ્યું છે બાધા રૂપ, તો તમારાં માટે આ ફીચર થશે ખૂબ જ લાભકારક

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ એપમાં એવી સુવિધા છે કે તે તમારા ડિવાઇઝ પર નજર રાખી શકશે એટલું જ નહીં જો તમારો મોબાઇલ સાયલન્ટ મોડ પર હોય અથવા તો લોક હોય તો પણ તેનો સાઉન્ડ ઓન કરી શકશે. તેમજ કોન્ટેકટ નંબર જોવા માટેની પણ સુવિધા આપે છે.

‘ફાઇન્ડ માય ડિવાઇસ’ એપની મદદથી આવી રીતે શોધો સ્માર્ટફોન

Step-1: સૌ પ્રથમ ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ એપ ઇન્સટોલ કરો. જે તમારાં લોકેશન એક્સેસ કરવાની પરવાનગી માંગશે.જેથી તમારે લોકેશન હંમેશા ઓન રાખવું પડશે. જેથી ફોન ગૂગલ પ્લે પર જોઇ શકાય

Find my Device App ડાઉનલોડ કરો

 

Step-2 : હવે જો તમારો સ્માર્ટફોન ગુમ થઇ જાય તો તમારે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં android.com/find લખવાનું રહેશે.

Android.com

Step -3: જે પછી તમારાં ગૂગલ એકાઉન્ટથી સાઇન ઇન કરવાનું રહેશે. જે પછી જો તમારું ડિવાઇસ દેખાઇ તો તેના પર ક્લિક કરો

તમારું ડિવાઇઝ પરમિશન માંગશે

Step-4:  જે તમારાં ગુમ થયેલો ફોનનો એલર્ટ મેસેજ મોકલશે, જે તમારા ફોનની લોકેશનના આધાર પર ગૂગલ મેપ્સ પર દેખાશે

Step-5 :  જેની મદદથી તમારો ગુમ થયેલો ફોન તમે સરળતાથી શોધ શકશો.

એટલું જ નહીં બીજાં કોઇ એન્ડ્રોઇડ ફોનની મદદથી પણ ફાઇન્ડ માય ડિવાઇસ એપની મદદથી ફોન શોધી શકો છો.

[yop_poll id=42]

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:17 am, Fri, 23 November 18

Next Article