Gmail New Features: ઈમેલ લખવાની ઝંઝટ ખત્મ, Help Me Write ફીચર આ રીતે કરી આપશે કામ

|

May 20, 2023 | 8:17 PM

હવે કોઈ પણ વિષય પર ઈમેલ કે ડોક્યૂમેન્ટ તૈયાર કરવા માટે ગૂગલ તમારી મદદ કરશે. જોકે આ ફીચર હાલમાં સીમિત યૂઝર્સ માટે જ રોલ આઉટ કરવામાં આવ્યું છે. થોડા સમય બાદ દરેક જીમેલ યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. ચાલો જાણીએ કે આ ફીચરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.

Gmail New Features: ઈમેલ લખવાની ઝંઝટ ખત્મ, Help Me Write ફીચર આ રીતે કરી આપશે કામ
Gmail new ai feature will write entire emails

Follow us on

દુનિયામાં ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે. રોજ નવી ટેકનોલોજીના કારણે લોકોની સુખસુવિધામાં વધારો થયો છે. લોકોનું જીવન વધારે સરળ અને ઝડપી બન્યું છે. દરેક ક્ષેત્રના લોકો હાલમાં ઈમેલનો ઉપયોગ કરે છે. હવે આ ઈમેલ લખવું પણ સફળ બન્યું છે. ગૂગલ દ્વારા આ વર્ષે મોટું એલાન કરવામાં આવ્યું છે. એક ઈવેન્ટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સથી યુક્ત Help Me Write ફીચરની જાહેરાત કરવામાં આવી છે.

હવે કોઈ પણ વિષય પર ઈમેલ કે ડોક્યૂમેન્ટ તૈયાર કરવા માટે ગૂગલ તમારી મદદ કરશે. જોકે આ ફીચર હાલમાં સીમિત યૂઝર્સ માટે જ રોલ આઉટ કરવામાં આવ્યું છે. થોડા સમય બાદ દરેક જીમેલ યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. ચાલો જાણીએ કે આ ફીચરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : Googleએ નવા એક્સેસિબિલિટી ફીચરની કરી જાહેરાત, Android યુઝર્સને મળશે અનેક શાનદાર ફીચર

Help Me Write ફીચર આ રીતે કરી આપશે કામ

આ પણ વાંચો : YouTube New Ad Policy : YouTube હવે બતાવશે લાંબી એડ, તમે સ્કિપ પણ નહીં કરી શકો

Help Me Write ફીચરનો ઉપયોગ આ રીતે કરો

  • સૌથી પહેલા તમારો જીમેલ ખોલો.
  • ઈમેલ કંપોઝ કરો.
  • તમારા ટેક્સ્ટ ઈનપુટ કરો અને ક્રિએટ વિકલ્પ પસંદ કરો.
  • એઆઈ દ્વારા ક્રિએટ કરવામાં આવેલા કન્ટેન્ટ જુઓ અને તેમાં જરુરત અનુસાર ફેરફાર કરો.
  • ત્યાર બાદ પોતાના ઈમેલમાં insert કરવા માટે કિલક કરો.

Google Docsનો ઉપયોગ કઈ રીતે કરવો

  • સૌથી પહેલા New Google ડોક્યુમેન્ટ ખોલો.
  • હવે નીચે સ્ક્રોલ કરતા કરતા હેલ્પ મી રાઈટ વિકલ્પ પર જાઓ.
  • ત્યાર બાદ તમે જે વિષય પર કન્ટેન્ટ લખવા ઈચ્છો છો તેનું ઈનપુટ આપો.
  • હવે ક્રિએટ પર કિલ્ક કરો.
  • અંતે તમે ડોક્યુમેન્ટમાં અને કન્ટેન્ટમાં લખવાની અને ફેરફાર કરવાનું કામ કરી શકો છો.
  • જો તમને આ કન્ટેન્ટ બરાબર લાગે છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.

ટેક જાયન્ટ ગૂગલે નવા એક્સેસિબિલિટી ફીચર્સ અપડેટની જાહેરાત કરી છે. ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે (GAAD)ની ઉજવણી કરવા માટે, Googleએ ઍક્સેસિબિલિટી ડિવાઇસ અને ફીચર અપડેટ્સની શ્રેણી રજૂ કરી છે. તેમાં AI ક્ષમતાઓ સાથે લુકઆઉટ, વ્હીલચેર ઍક્સેસિબિલિટી અને અન્ય સુલભતા સુવિધાઓનો સમાવેશ થાય છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article