સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં કેપ્ટન કોહલીએ આ ભારતીય ક્રિકેટરને પાછળ છોડીને બનાવ્યો ‘વિરાટ’ રેકોર્ડ

|

Sep 19, 2019 | 5:24 AM

મોહાલીમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમે આ મેચ 7 વિકેટથી જીતી લીધી છે. કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 72 રન ફટકાર્યા હતા. કોહલીએ આ ઈનિંગમાં મેચ જીતાડવા માટે મુખ્ય ભજવી હતી. તેમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. વિરાટ કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન બની ગયા છે. […]

સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં કેપ્ટન કોહલીએ આ ભારતીય ક્રિકેટરને પાછળ છોડીને બનાવ્યો વિરાટ રેકોર્ડ

Follow us on

મોહાલીમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમે આ મેચ 7 વિકેટથી જીતી લીધી છે. કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 72 રન ફટકાર્યા હતા. કોહલીએ આ ઈનિંગમાં મેચ જીતાડવા માટે મુખ્ય ભજવી હતી. તેમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

વિરાટ કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન બની ગયા છે. કોહલીએ તેમના સાથી રોહિત શર્માને આ મામલે પાછળ છોડી દીધા છે. કોહલી અત્યાર સુધી 71 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2,441 રન બનાવી ચૂક્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોહિત શર્માએ 97 મેચમાં 2,434 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ છે, તેમને 78 મેચમાં 2,283 રન બનાવ્યા છે. ત્યારે પાકિસ્તાનના ખેલાડી શોએબ મલિકે 111 મેચમાં 2,263 રન બનાવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં અત્યાર સુધી એક પણ સદી ફટકારી નથી પણ 22 અડધીસદી તેમના નામે છે. જો રોહિત શર્માની વાત કરવામાં આવે તો તેમને ટી-20માં સૌથી વધારે 4 સદી ફટકારી છે સાથે જ 17 અડધી સદી પણ તેમના નામે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article