એક ખેલાડી 1 સેકન્ડ દોડવા પર કમાઈ છે 7 કરોડ રૂપિયા! જુઓ VIDEO

|

Nov 22, 2019 | 11:49 AM

ઉસૈન બોલ્ટ વિશ્વના સૌથી ઝડપી દોડવીર છે જે જમૈકાના છે. બોલ્ટે ઓલિમ્પિક્સમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બોલ્ટના નામે છે. આવું કરનાર તે વિશ્વનો પહેલો ખેલાડી છે. બોલ્ટ અને તેના મોટા ભાઈઓ તેમના ઘરની શેરીમાં ક્રિકેટ અને ફૂટબોલ વગેરે રમતા […]

એક ખેલાડી 1 સેકન્ડ દોડવા પર કમાઈ છે 7 કરોડ રૂપિયા! જુઓ VIDEO

Follow us on

ઉસૈન બોલ્ટ વિશ્વના સૌથી ઝડપી દોડવીર છે જે જમૈકાના છે. બોલ્ટે ઓલિમ્પિક્સમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બોલ્ટના નામે છે. આવું કરનાર તે વિશ્વનો પહેલો ખેલાડી છે. બોલ્ટ અને તેના મોટા ભાઈઓ તેમના ઘરની શેરીમાં ક્રિકેટ અને ફૂટબોલ વગેરે રમતા હતા. નાનપણથી જ બોલ્ટે રમત-ગમતમાં રસ લેવાનું શરૂ કર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જાણો Pink Ball ની શું છે વિશેષતા અને કેવી રીતે થાય છે તૈયાર! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article