IPL 2023 Retained Players: આ છે દરેક ટીમના રીટેઈન ખેલાડીઓ, જાણો દરેક ટીમ પાસે કેટલા પૈસા બાકી

IPL 2023 Auction: આ વર્ષે આઈપીએલ 2023માં દરેક ટીમમાં 25 ખેલાડી લઈ શકાશે. જેમાંથી કેટલાક ખેલાડીઓને દરેક ટીમે રીટેઈન કર્યા છે. ચાલો જાણીએ તે રીટેઈન ખેલાડીઓની લિસ્ટ.

IPL 2023 Retained Players: આ છે દરેક ટીમના રીટેઈન ખેલાડીઓ, જાણો દરેક ટીમ પાસે કેટલા પૈસા બાકી
IPL 2023 Player Retention Complete full list
Image Credit source: File photo
| Edited By: | Updated on: Dec 22, 2022 | 9:26 PM

આઈપીએલ 2023 માટે આ વર્ષે કોચ્ચિમાં ખેલાડીઓનું ઓક્શન રાખવામાં આવ્યુ છે. આઈપીએલ 2023 માટે ઓક્શન 23 ડિસેમ્બર, 2022ના રોજ યોજાશે. આઈપીએલ 2023નું ઓક્શન 2.30 કલાકે શરુ થશે. આઈપીએલ 2023 માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યુ હતુ. શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાંથી 119 ખેલાડીઓ કેપ્ડ છે અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે. ચાલો જાણીએ દરેક ટીમના રીટેઈન ખેલાડીઓ અને તેમના બાકી રહેલા બજેટ વિશે.

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા , ટિમ ડેવિડ, રમણદીપ સિંહ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, જોફ્રા આર્ચર, જસપ્રિત બુમરાહ, અર્જુન તેંડુલકર, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, હૃતિક શોકીન અને આકાશ માધવાલ

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 9 (3 વિદેશી)

કેટલું બજેટ બાકી- 20.55 કરોડ

 

ચેન્નાઈ સુપર કિંગ્સ :એમએસ ધોની , ડેવોન કોનવે, રૂતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, સુભ્રાંશુ સેનાપતિ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હંગરગેકર, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, સિમેશ ચૌધરી, મતિષા ચૌધરી, દીપેશ ચૌધરી. , પ્રશાંત સોલંકી અને મહેશ થીક્ષાના

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 7  (2 વિદેશી)

કેટલું બજેટ બાકી- 20.45 કરોડ

સનરાઇઝર્સ હૈદરાબાદ : અબ્દુલ સમદ, એડન માર્કરામ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, ફઝલહક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને ઉમરાન મલિક

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 13  (4 વિદેશી)

કેટલું બજેટ બાકી- 42.25 કરોડ

 

ગુજરાત ટાઇટન્સ : હાર્દિક પંડ્યા , શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુધરસન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે, જયંત યાજક , આર સાઈ કિશોર અને નૂર અહમદ

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 7  ( 3 વિદેશી)

કેટલું બજેટ બાકી- 19.25 કરોડ

 

લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ , આયુષ બદોની, કરણ શર્મા, મનન વોહરા, ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનીસ, કૃષ્ણપ્પા ગૌથમ, દીપક હુડા, કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા, અવેશ ખાન, મોહસીન ખાન, માર્ક વૂડ, મયંક યાદવ અને રવિ બિશ્નોઈ

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 10 (4 વિદેશી)

કેટલું બજેટ બાકી- 23.35 કરોડ

 

રાજસ્થાન રોયલ્સ : સંજુ સેમસન , યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિકલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને કેસી કરિઅપ્પા

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 9 (4 વિદેશી)

કેટલું બજેટ બાકી- 13.20 કરોડ

પંજાબ કિંગ્સ : શિખર ધવન, શાહરૂખ ખાન, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, રાજ બાવા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાઈડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કાગીસો રબાડા, રાહુલ ચાહર અને હરપ્રીત બ્રાર

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 9 (3 વિદેશી)

કેટલું બજેટ બાકી- 32.20 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ફાફ ડુ પ્લેસિસ , વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઈ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, ગ્લેન મેક્સવેલ, વાનિન્દુ હસરંગા, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમર, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ અને આકાશ દીપ

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 7 ( 2 વિદેશી)

કેટલું બજેટ બાકી- 8.75 કરોડ

કોલકાતા નાઈટ રાઈડર્સ : શ્રેયસ ઐયર, આન્દ્રે રસેલ, નીતીશ રાણા, વેંકટેશ ઐયર, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય અને રિંકુ સિંહ

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 11 (3 વિદેશી)

કેટલું બજેટ બાકી- 7.05 કરોડ

Published On - 10:33 pm, Tue, 20 December 22