AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સ્પેન ફીફા વર્લ્ડકપ 2026 જીતતા મિયા ખલીફાને લોટરી લાગી, સટ્ટામાં જીત્યા કરોડો રુપિયા

સ્પેન વિરુદ્ધ આર્જેન્ટિના ફાઇનલમાં 15.92 કરોડની જંગી રકમ જીતીને મિયા ખલીફા ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું. વિશ્વાસ હતો અને મોટી જીત મેળવી.મને મારા ગૃહ દેશ સ્પેન પર ખુબ ગર્વ છે.

Breaking News : સ્પેન ફીફા વર્લ્ડકપ 2026 જીતતા મિયા ખલીફાને લોટરી લાગી, સટ્ટામાં જીત્યા કરોડો રુપિયા
| Updated on: Jul 22, 2026 | 10:01 AM
Share

સ્પેને ફીફા વર્લ્ડકપ 2026નો ખિતાબ જીત્યા બાદ પૂર્વ એડલ્ટ સ્ટાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર મિયા ખલીફા જશ્ન મનાવતી જોવા મળી હતી. ન્યુયોર્કમાં રમાયેલ ફીફા વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં સ્પેને આર્જેન્ટીનાને 1-0થી હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી. આ મેચમાં સ્પેનની જીત પર મિયા ખલીફાએ મોટો દાવ લગાવ્યો હતો. તેમણે અંદાજે 1.65 મિલિયન ડોલર ભારતીય રુપિયામાં 14 કરોડ રુપિયાની મોટી રકમ પોતાને નામ કરી છે.

મિયા ખલીફાને મોટી રકમ મળી

સ્પેનિશ ખેલાડી લામિન યમાલની જર્સી પહેરી મેચ જોવા માટે પહોંચેલી મિયા ખલીફાએ મેચ પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સ્ટેડિયમમાં પોતાનો ફોટો શેર કરી પોતાની સટ્ટાબાજીના કાગળનો સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો છે. તેમણે 1.65ના ઓડ્સ પર 1 મિલિયન ડોલર દાવ પર લગાવ્યા હતા. જેના કારણે સ્પેનની જીત થયા બાદ 1.65 મિલિયન ડોલરમળ્યા હતા.તેમણે મજાકમાં લખ્યું કે સ્પેનિશ લોહીનું એક ટીપું પણ ન હોવા છતાં, તેમને તેમના વતન સ્પેન પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેમણે મોટું ઇનામ જીત્યું.

મિયા ખલીફાના દાવ અને ત્યારબાદ આટલી મોટી રકમની જીતથી સોશિયલ મીડિયા યુઝર્સમાં કોમેન્ટ કરી રહ્યા છે. મિયાના ચાહકો તેને આ જેકપોટ જીત માટે અભિનંદન આપી રહ્યા છે, ત્યારે ઘણા ફૂટબોલ ચાહકો આશ્ચર્યચકિત છે કે તેણે લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના ટીમ સામે દાવ લગાવવાનું જોખમ કેવી રીતે લીધું. ઘણા યુઝર્સે મજાકમાં લખ્યું કે મિયા ખલીફાએ એક જ મેચમાં આખી જિંદગીની કમાણી કરી હતી, જ્યારે અન્ય લોકોએ તેને “શુદ્ધ નસીબ” ગણાવ્યું હતું.

કોણ છે મિયા ખલીફા

એક રિપોર્ટ મુજબ મિયા ખલીફાએ 2014 અને 2015માં થોડા મહિના માટે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતુ. આજે તે આ ક્ષેત્રે સૌથી મોટી ઓળખ માટે જાણીતા નામમાંથી એક છે. ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા ક્રિએટર અને કમેન્ટેટરના રુપમાં પોતાની ઓળખ બનાવી છે. આજે તે રમત,ફેશન અને પોપ કલ્ચર સાથે જોડાયેલ પોસ્ટ શેર કરે છે તેના કરોડો ફોલોઅર્સ છે.

FIFA World Cup 2026માં કોણે ગોલ્ડન બોલ અને ગોલ્ડન બુટ જીત્યો ? આ ખેલાડીએ જીત્યા આ 5 એવોર્ડ અહી ક્લિક કરો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર
રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ
રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ
વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'
વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'
સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video
સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video
અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ
અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
g clip-path="url(#clip0_868_265)">