IPL 2022 RR vs RCB live streaming: રાજસ્થાન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જામશે જંગ, ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી મેચ, જાણો અહીં

|

Apr 04, 2022 | 3:04 PM

Rajasthan Royals vs Royal Challengers Bangalore Live Streaming: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ બંને માટે આ ટૂર્નામેન્ટની તેમની ત્રીજી મેચ હશે. આ પહેલા રમાયેલી બે મેચમાં RCBએ 1 મેચ જીતી છે અને 1 હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, આરઆરએ તેની બંને મેચ જીતી લીધી છે.

IPL 2022 RR vs RCB live streaming: રાજસ્થાન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જામશે જંગ,  ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી મેચ, જાણો અહીં
Rajasthan Royals vs Royal Challengers Bangalore
Image Credit source: RR/RCB

Follow us on

Rajasthan Royals vs Royal Challengers Bangalore : IPL 2022(IPL 2022) માં અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એવી ટીમોમાં સામેલ છે, જે મજબુત રહી છે. રાજસ્થાન રોયલ્સની ટીમ વિજય રથ પર સવાર છે. અને, જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challengers Bangalore) ને તેની સામે વિજય નોંધાવાનો રહેશે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ બંને માટે આ ટૂર્નામેન્ટની તેમની ત્રીજી મેચ હશે. આ પહેલા રમાયેલી બે મેચમાં રોયલ ચેલેન્જર્સે 1 મેચ જીતી છે અને 1 હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સની ટીમે તેની બંને મેચ જીતી લીધી છે.

ટૂર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન પોઈન્ટ ટેબલમાં તેમના સ્થાન પર પણ જોવા મળે છે. જ્યારે રાજસ્થાનની ટીમ 2.10 રન રેટ સાથે ટોપ પર છે જ્યારે બેંગ્લોરની ટીમ -0.048 રન રેટ સાથે 7માં નંબર પર છે.

RR vs RCB, IPL 2022: મેચ લાઈવ અથવા Online Streaming ક્યારે અને કેવી રીતે જોવી?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL-2022 મેચ ક્યારે રમાશે?

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2022 ની મેચ 5 એપ્રિલ મંગળવારના રોજ રમાશે.

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ક્યાં રમાશે?

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે. મેચ 07:30 વાગ્યે શરૂ થશે.

તમે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું રાજસ્થાન રોયલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

તમે ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન સાથે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચ ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ સિવાય tv9gujarati પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

આ પણ વાંચો : Uttar Pradesh: ગોરખનાથ મંદિર પર હુમલા બાદ યોગી સરકારે લીધો મોટો નિર્ણય, UP ATSના વડા તરીકે IPS નવીન અરોરાની નિમણૂક

Published On - 3:01 pm, Mon, 4 April 22

Next Article