IPLમાં મેચ જોવા જાવ અને જો તમે કેચ પકડશો તો તમે જીતી શકો છો ટાટાની SUV કાર !

|

Mar 05, 2019 | 9:04 AM

જો તમે ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL)12મી સિઝનની મેચોની ટિકીટ ખરીદી છે તો ધ્યાન રાખજો ક્રિકેટ ચાહકો એક હાથથી સિકસર પર કેચ પકડશે તો તેમને 1 લાખ રૂપિયાનો પુરસ્કાર મળશે. IPL-12ની શરૂઆત 23 માર્ચથી થશે. પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ(RCB)વચ્ચે રમાશે. BCCIએ IPLની આગામી સીઝન દરમિયાન હેરીયર ફેન સ્પર્ધાની જાહેરાત કરી હતી. […]

IPLમાં મેચ જોવા જાવ અને જો તમે કેચ પકડશો તો તમે જીતી શકો છો ટાટાની SUV કાર !

Follow us on

જો તમે ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL)12મી સિઝનની મેચોની ટિકીટ ખરીદી છે તો ધ્યાન રાખજો ક્રિકેટ ચાહકો એક હાથથી સિકસર પર કેચ પકડશે તો તેમને 1 લાખ રૂપિયાનો પુરસ્કાર મળશે.

IPL-12ની શરૂઆત 23 માર્ચથી થશે. પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ(RCB)વચ્ચે રમાશે. BCCIએ IPLની આગામી સીઝન દરમિયાન હેરીયર ફેન સ્પર્ધાની જાહેરાત કરી હતી. આ સ્પર્ધા હેઠળ દરેક મેચમાં એક હાથથી કેચ પકડનાર ક્રિકેટ ફેનને 1 લાખ રૂપિયા મળશે અને જે કેચ સૌથી સારો હશે તે પકડનાર દર્શકને ટાટાની નવી કાર SUV હેરીયરને જીતવાની તક મળશે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

BCCIએ IPLમાં તેમના ઓફિશિયલ પાર્ટનર ટાટા મોટર્સની હેરિયર SUVને 2019ની લીડ બ્રાંડ જાહેર કરી છે સાથે જ સૌથી મનપસંદ હેરીયર કેચ લેનાર એક ફેનને સીઝનના અંતે SUV હેરીયરને ઘરે લઈ જવાની તક મળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article