INDvsAUS: ભારતીય ટીમની હાર બાદ Twitter પર ટ્રેન્ડ થવા લાગ્યો રોહિત શર્મા

|

Jan 18, 2021 | 1:32 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલના સમયે ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર છે. ટી20 અને વન ડે સીરીઝ બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાની સામે ચાર મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.

INDvsAUS: ભારતીય ટીમની હાર બાદ Twitter પર ટ્રેન્ડ થવા લાગ્યો રોહિત શર્મા

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ હાલના સમયે ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર છે. ટી20 અને વન ડે સીરીઝ બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાની સામે ચાર મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે બીજા દાવમાં માત્ર 36 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ સમાપ્ત થવા બાદ અચાનક ટ્વીટર પર રોહિત શર્માનો ટ્રેન્ડ શરુ થવા લાગ્યો હતો. લોકોએ ટ્વીટર પર રોહિતને લઈને મજેદાર મીમ્સ શેર કર્યા હતા.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

https://twitter.com/SahaneeAwadhesh/status/1340297647043694592?s=20

https://twitter.com/Chowdary212/status/1340297641251360769?s=20

 

આ પણ વાંચો: જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની 12 કરોડ રૂપિયાની સંપતિ EDએ કરી જપ્ત

 

 

ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ઈજાને લઈને પ્રથમ વન ડે અને ટી20 સીરીઝમાં ટીમમાં ઉપલબ્ધ નહોતો. બીસીસીઆઈ દ્રારા હવે તેને ઓસ્ટ્રેલીયા મોકલી આપ્યો છે. ત્યાં તે 14 દિવસ ક્વોરન્ટાઈન સમયગાળા પુરો કરી મેદાનમાં આવશે. આમ અંતિમ બે મેચમાં તે રમી શકશે. જોકે તેના રમવા અંગે હજુ એકવાર તેની ફીટનેસનો ટેસ્ટ થશે.

Published On - 11:59 pm, Sat, 19 December 20

Next Article