વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણો કોનો સમાવેશ અને કોણ થયું બહાર

|

Jul 21, 2019 | 10:59 AM

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન ફરીથી એક વખત વિરાટ કોહલીના હાથમાં છે. વર્લ્ડ કપ 2019 પછી આ ટીમ ભારતનો પહેલો પ્રવાસ છે. મુંબઈમાં BCCIની ઓફિસમાં બેઠક બાદ કેરેબિયન પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવનની ટીમમાં પાછો ફર્યો છે. Web Stories View more Nita Ambani […]

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણો કોનો સમાવેશ અને કોણ થયું બહાર

Follow us on

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન ફરીથી એક વખત વિરાટ કોહલીના હાથમાં છે. વર્લ્ડ કપ 2019 પછી આ ટીમ ભારતનો પહેલો પ્રવાસ છે. મુંબઈમાં BCCIની ઓફિસમાં બેઠક બાદ કેરેબિયન પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવનની ટીમમાં પાછો ફર્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

એમએસ ધોની જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે દિનેશ કાર્તિકને તેમના ખરાબ પ્રદર્શનના કારણે ટીમથી બહાર રાખવામાં આવ્યા છે. બીજી તરફ રિદ્ધિમન સાહા અને રિષભ પંતને વિકેટકીપર તરીકે ટીમમાં રાખવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારત 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ કરશે. ભાારતને આ દરમિયાન 3 T-20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમવાના છે. આ માટેની ભરતીય ટીમમાં ખેલાડીઓ આ પ્રમાણે રહેશે.

 

India’s squad for 3 ODIs:

1 Virat Kohli (Captain)
2 Rohit Sharma (VC)
3 Shikhar Dhawan
4 KL Rahul
5 Manish Pandey
6 Rishabh Pant (wk)
7 Ravindra Jadeja
8 Kuldeep Yadav
9 Yuzvendra Chahal
10 Kedar Jadhav
11 Mohammed Shami
12 Bhuvneshwar Kumar
13 Khaleel Ahmed
14 Navdeep Saini
15 Shreyas Iyer

 

India’s squad for 2 Tests:

1 Virat Kohli (Captain)
2 Ajinkya Rahane (VC)
3 Mayank Agarwal
4 KL Rahul
5 C Pujara
6 Hanuma Vihari
7 Rohit Sharma
8 Rishabh Pant (WK)
9 Wriddhiman Saha (WK)
10 R Ashwin
11 Ravindra Jadeja
12 Kuldeep Yadav
13 Ishant Sharma
14 Mohammed Shami
15 Jasprit Bumrah
16 Umesh Yadav

 

India’s squad for 3 T20Is:

1 Virat Kohli (Captain)
2 Rohit Sharma (VC)
3 Shikhar Dhawan
4 KL Rahul
5 Shreyas Iyer
6 Manish Pandey
7 Rishabh Pant (WK)
8 Krunal Pandya
9 Ravindra Jadeja
10 Washington Sundar
11 Rahul Chahar
12 Bhuvneshwar Kumar
13 Khaleel Ahmed
14 Deepak Chahar
15 Navdeep Saini

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article