IND vs WI 1st ODI: મેચની શરૂઆતમાં ભારતીય ટીમને 3 મોટા ઝટકા, રોહીત, કોહલી અને રાહુલ આઉટ

|

Dec 15, 2019 | 9:33 AM

ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે સીરીઝની પ્રથમ વન-ડે મેચ શરૂ થઈ ચૂકી છે. આ મેચ ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન કિરોન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારતનું ફોક્સ ટી-20 સીરીઝમાં મળેલી જીત પછી વન-ડે સીરીઝ પણ પોતાના નામે કરવા પર છે.   Web Stories View more કોરિયોગ્રાફર […]

IND vs WI 1st ODI: મેચની શરૂઆતમાં ભારતીય ટીમને 3 મોટા ઝટકા, રોહીત, કોહલી અને રાહુલ આઉટ

Follow us on

ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે સીરીઝની પ્રથમ વન-ડે મેચ શરૂ થઈ ચૂકી છે. આ મેચ ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન કિરોન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારતનું ફોક્સ ટી-20 સીરીઝમાં મળેલી જીત પછી વન-ડે સીરીઝ પણ પોતાના નામે કરવા પર છે.

 

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય ટીમને શરૂઆતમાં જ 2 મોટા ઝટકા લાગ્યા છે. ઓપનિંગ બેટસમેન વિરાટ કોહલી 4 બોલ પર 4 રન બનાવી આઉટ થયા, ત્યારબાદ લોકેશ રાહુલ 14 બોલ પર 6 રન બનાવીને આઉટ થયા. હાલમાં ટીમનો સ્કોર 80-3 છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article