IND Vs Sri Lanka : ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી, વરસાદથી મેચમાં વિઘ્ન

|

Jan 05, 2020 | 1:46 PM

ભારત અને શ્રીલંકાની ટીમ વચ્ચે ગુવાહાટી ખાતે પ્રથમ ટી-20 મેચ યોજાઈ રહી છે. વરસાદના લીધે આ મેચ થોડો મોડો ચાલુ થઈ શકે છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. ટોસ ભારતીય ટીમે જીત્યો છે અને પહેલાં ફિલ્ડીંગની પસંદગી કરી છે. Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં કિયારા અડવાણીનો […]

IND Vs Sri Lanka : ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી, વરસાદથી મેચમાં વિઘ્ન

Follow us on

ભારત અને શ્રીલંકાની ટીમ વચ્ચે ગુવાહાટી ખાતે પ્રથમ ટી-20 મેચ યોજાઈ રહી છે. વરસાદના લીધે આ મેચ થોડો મોડો ચાલુ થઈ શકે છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. ટોસ ભારતીય ટીમે જીત્યો છે અને પહેલાં ફિલ્ડીંગની પસંદગી કરી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  રાજસ્થાનમાં બાળકોના મોત બાદ ગુજરાતમાં પણ બાળમૃત્યુને રાજકારણ, વિપક્ષે કર્યા સરકાર પર આક્ષેપ

બર્સાપારા સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકાની ટીમ આમને-સામને છે. ભારતીય ટીમમાં આજે મનીષ પાંડે, યુજર્વેદ ચહલ, રવીન્દ્ર જાડેજા અને સંજુ સૈમસન જોવા મળશે નહીં. આ મેદાન પર છેલ્લે ટી20 ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે યોજાયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વાતાવરણના લીધે ભારતીય ટીમે પહેલાં જ ફિલ્ડીંગનો નિર્ણય લીધો હોય એવું માનવામાં આવી રહ્યું છે. મેદાન ભીનું છે અને તેના લીધે ખાસ કરીને ખેલાડીઓ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે જેના લીધે ભારતીય ટીમ રણનીતિ બનાવીને આ મેચ જીતવા માટે આગળ વધી રહી છે. પહેલાં જ ટોસ જીતીને મેદાનમાં ઉતરવા માટે શ્રીલંકાની ટીમને આમંત્રણ ભારતે આપ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article