અંપાયરની ભૂલના લીધે ધોનીને આઉટ થવું પડ્યું? સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે આ દાવો

|

Jul 10, 2019 | 5:39 PM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિફાઈનલમાં ભારતીય ટીમ 18 રને હારી છે. ધોનીએ 2 લેવાની કોશિશ કરી અને તેઓને રનઆઉટ થવું પડ્યું હતું. સોશિયલ મીડિયામાં એક તસવીરના આધારે ધોનીના આઉટ થવાને લઈને એક અલગ દાવો થઈ કરવામાં આવી રહ્યો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું […]

અંપાયરની ભૂલના લીધે ધોનીને આઉટ થવું પડ્યું? સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે આ દાવો

Follow us on

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિફાઈનલમાં ભારતીય ટીમ 18 રને હારી છે. ધોનીએ 2 લેવાની કોશિશ કરી અને તેઓને રનઆઉટ થવું પડ્યું હતું. સોશિયલ મીડિયામાં એક તસવીરના આધારે ધોનીના આઉટ થવાને લઈને એક અલગ દાવો થઈ કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધોનીના આઉટ થવાને લઈને સોશિયલ મીડિયામાં સવાલો ઉઠી રહ્યાં છે. લોકો અંપાયરે ખોટો નિર્ણય આપ્યો અને તેના લીધે ધોનીને આઉટ થવું પડ્યું તેવો દાવો કરી રહ્યાં છે. આ દાવાની સાથે એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં 3 ખેલાડી ગજના ઘેરામાં નજરે પડી રહ્યાં છે. જો આવું થાય તો અને આ વાત સાચી હોય તો ભારતને ફ્રી હીટ મળી શકી હોત અને ઉપરથી ધોની આઉટ પણ ન થયા હોત. સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં 3 ન્યૂઝીલેન્ડના ખેલાડી ગજ ઘેરામાં બહાર હતા.

આ પણ વાંચો:  શું ધોની હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે? આ પ્રશ્નનો કોહલીએ આપ્યો જવાબ


જો આ દાવો સાચો હોય તો ભારત માટે મેચની સ્થિતિ અને પરિણામ કંઈક અલગ હોય શકે તેમ હતું. આ દાવાને લઈને કોઈ અધિકારીક પુષ્ટિ થઈ નથી. આ એક સોશિયલ મીડિયામાં ફોટો ફરી રહ્યો છે અને તેમાં એવો દાવો થઈ રહ્યો છે કે અંપાયરની ભૂલના કારણે ધોની આઉટ થયા.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article