વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે, જાણો ભારત માટે શું છે પડકાર

|

Jun 08, 2019 | 6:05 PM

વિશ્વકપમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. પ્રથમ મેચમાં ભારતે સાઉથ આફ્રિકા સામે વિજય મેળવ્યાં બાદ ઓસ્ટ્રેલિયાને પછાડવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. ઓવલમાં બપોરે 3 કલાકે મહામુકાબલો શરૂ થશે. ભારતની જેમ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાની બંન્ને મેચ જીતી છે. રોચક VIDEO જોવા માટે […]

વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે, જાણો ભારત માટે શું છે પડકાર
virat kohli

Follow us on

વિશ્વકપમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. પ્રથમ મેચમાં ભારતે સાઉથ આફ્રિકા સામે વિજય મેળવ્યાં બાદ ઓસ્ટ્રેલિયાને પછાડવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. ઓવલમાં બપોરે 3 કલાકે મહામુકાબલો શરૂ થશે. ભારતની જેમ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાની બંન્ને મેચ જીતી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

આ પણ વાંચોઃ કેવી રીતે અને કઈ કંપની બનાવે છે મહેન્દ્રસિંહ ધોનીના સ્પેશિયલ ગ્લવ્ઝ?

TV9 Gujarati

 

તો ટીમ ઈન્ડિયાએ એકમાત્ર મેચ આફ્રિકા વિરુદ્ધ રમી છે અને તેમાં જીત હાંસલ કરી છે.. ત્યારે બંન્ને ટીમો વિજયરથ જાળવવા ઉતરશે મેદાનમાં. તેની વચ્ચે ક્રેક્રિટ પ્રેમીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.. તો સાથે જ રવિવાર હોવાથી ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article