IND vs SA Test Match: રોહીત બાદ રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં કરી કમાલ, ફટકારી કરિયરની 11મી સદી

|

Oct 20, 2019 | 5:37 AM

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા છે. રોહીત શર્માએ 159 રન ફટકાર્યા અને અજિંક્ય રહાણે 101 રન બનાવીને ક્રીઝ પર છે. ભારતે મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન વિરાટ […]

IND vs SA Test Match: રોહીત બાદ રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં કરી કમાલ, ફટકારી કરિયરની 11મી સદી

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા છે.

રોહીત શર્માએ 159 રન ફટકાર્યા અને અજિંક્ય રહાણે 101 રન બનાવીને ક્રીઝ પર છે. ભારતે મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ ગુમાવી લીધી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટેસ્ટ ક્રિકેટના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ તેમના ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી છે. રહાણેએ 169 બોલમાં 14 સિક્સર અને 1 સિક્સરની મદદથી પોતાના કરિયરની 11મી સદી ફટકારી. અજિંક્ય રહાણેએ છેલ્લી સદી ઓગસ્ટ 2019માં વેસ્ટ ઈન્ડિઝની સામે એન્ટિગા ટેસ્ટમાં સદી ફટકારી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article