મહિલા T20 વર્લ્ડ કપ: પ્રથમ મેચમાં જ ભારતે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ICC Womens T20 World Cupની પ્રથમ મેચમાં ટકરાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી લીધી છે. ભારતની ટીમે પહેલાં બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 132 રન કર્યા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ICC Womens T20 World Cupની પ્રથમ મેચમાં ટકરાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી લીધી છે. ભારતની ટીમે પહેલાં બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 132 રન કર્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે આ લક્ષ્યાંકને સર કરવા માટે ઓસ્ટ઼્રેલિયાની ટીમ મેદાન પર ઉતરી તો હતી પણ ભારતીય બોલર્સ સામે વધારે સમય ટકી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ આ લક્ષ્યાંકનો પીછો કરતાં માંડ 19.5 ઓવરમાં 115 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પુનમ યાદવે પોતાની ઘાતક બોલિંગ ભારતીય ટીમ તરફથી કરી હતી અને તેના લીધે તેમને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : VIDEO: અરવલ્લીના શામળાજી પાસે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ
ભારતીય મહિલા ટીમમાં કોનો કોનો સમાવેશ? શફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમીનપ્રીત કૌર-કેપ્ટન, દીપ્તી શર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, શિખા પાંડે, તાનિયા ભાટિયા(વિકેટકીપર), અરુણઘતિ રેડ્ડી, પૂનમ યાદવ અને રાજેશ્વરી ગાયકવાડ
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]