આસામના ગુવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020: મેડલ ટેલીમાં 28 મેડલ સાથે ગુજરાતનો 4 ક્રમ

|

Jan 13, 2020 | 5:24 PM

આસામના ગોવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020 ચાલી રહ્યો છે. 10 જાન્યુઆરીથી થયેલા આ ખેલકુંભમાં દેશભરના રાજ્યમાંથી ખેલાડીઓ પોતાના કરતબ દેખાડી રહ્યા છે. ગોવાહાટીના ઈન્દીરા ગાંધી સ્ટેડિયમમાં આ ગેમ્સ ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન કિરણ રીજીજુએ એક ચાર્ટને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં ક્યા રાજ્યના કેટલા ખેલાડીઓ મેડલ પ્રાપ્ત કર્યા તેની માહિતી […]

આસામના ગુવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020: મેડલ ટેલીમાં 28 મેડલ સાથે ગુજરાતનો 4 ક્રમ

Follow us on

આસામના ગોવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020 ચાલી રહ્યો છે. 10 જાન્યુઆરીથી થયેલા આ ખેલકુંભમાં દેશભરના રાજ્યમાંથી ખેલાડીઓ પોતાના કરતબ દેખાડી રહ્યા છે. ગોવાહાટીના ઈન્દીરા ગાંધી સ્ટેડિયમમાં આ ગેમ્સ ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન કિરણ રીજીજુએ એક ચાર્ટને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં ક્યા રાજ્યના કેટલા ખેલાડીઓ મેડલ પ્રાપ્ત કર્યા તેની માહિતી છે. સાથે કયું રાજ્ય કેટલામાં ક્રમ પર છે તેની પણ માહિતી આપી છે. ગુજરાત ચોથા ક્રમ પર છે. જેમાં ગુજરાતના ખાતામાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ છે. ટોટલ ગુજરાતના ખાતામાં 28 મેડલ આવી ચૂક્યા છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Published On - 5:23 pm, Mon, 13 January 20

Next Article