
અત્યાર સુધી જે ક્રિકેટ ફેન્સ મેન્સ ક્રિકેટના સ્કોર ચેક કર્યા કરતા હતા તેઓ વિમેન્સ વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચની હાઈલાઈટ્સને રિપીટ પર રિપીટ મારીને જોઈ રહ્યા છે. વર્લ્ડ કપની આ સેમિફાઈનલ મેચમાં વિમેન્સ ટીમ ઈન્ડિયાએ 338 રન ચેઝ કરીને ઈતિહાસ રચી દીધો છે. ઈન્ડિયન બેટર જેમીમા રોડ્રિ્ંગ્સ અને કેપ્ટન હરમીન પ્રીત કૌરે એસ્ટ્રેલિયાઈ બોલર્સને સમગ્ર મેચ દરમિયાન હાવિ થવાનો એકપણ મોકો ન આપ્યો. જેમિમાએ 127 રનની ઈનિંગ રમી અને એ ત્યાં સુધી ક્રીઝ પર ટકી રહી જ્યાં સુધી ટીમ ઈન્ડિયા જીતી ન ગઈ. ઈનિંગની બીજી ઓવરમાં શેફાલી વર્માના આઉટ થયા બાદ આવેલી જેમિમા એક વોલની જેમ ઉભી રહી ગઈ. તે 46 ઓવર સુધી ક્રીઝ પર ટકી રહી અને એ સુનિશ્ચિત કર્યુ કે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ જીતીને ફાઈનલમાં પહોંચે. વિશ્વકપનો જ બીજો સૌથી મોટો સ્કોર આ જ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ 12 ઓક્ટોબરે કર્યો હતો. જે 330 રનનો હતો. તેને ઓસ્ટ્રેલિયાઈ વિમેન્સ ક્રિકેટ ટીમે ચેઝ કરી લીધો હતો. ત્રીજો સૌથી મોટો રન ચેઝ વર્ષ...
Published On - 9:23 pm, Sat, 1 November 25