Viral Video: સુંદરતાથી મોહિત થયો કાવ્યા મારનનો ‘સાઉથ આફ્રિકન ચાહક’, કહ્યું- મારી સાથે લગ્ન કરશો?

|

Jan 20, 2023 | 1:46 PM

SA20 લીગમાં કુલ 6 IPL ફ્રેન્ચાઇઝીએ ટીમો ખરીદી છે, જેમાંથી એક સનરાઇઝર્સ છે. આ ટીમની માલિક કાવ્યા મારન 19મી જાન્યુઆરીએ મેચ જોવા માટે સાઉથ આફ્રિકામાં હતી.

Viral Video: સુંદરતાથી મોહિત થયો કાવ્યા મારનનો સાઉથ આફ્રિકન ચાહક, કહ્યું- મારી સાથે લગ્ન કરશો?
કાવ્યા મારને પોતાની સુંદરતાથી સાઉથ આફ્રિકાના ફેન્સનું દિલ જીતી લીધું
Image Credit source: Twitter

Follow us on

ભારતમાં કાવ્યા મારનના ચાહકોની કોઈ કમી નથી. પરંતુ, અહીં અમે તેના સાઉથ આફ્રિકન ફેન વિશે વાત કરી રહ્યા છીએ. જે ચાહક તેને જોઈને ન માત્ર તેનું દિલ ગુમાવી બેઠો હતો પરંતુ તેણે સીધો જ લગ્નની ઓફર પણ કરી હતી. ભારતથી લઈને સાઉથ આફ્રિકા સુધી કાવ્યા મારનની સુંદરતાની ચર્ચાઓ એવી જ છવાઈ રહી છે કે જેમ તેણે પોતાની ટીમ સનરાઈઝર્સ માટે મહેનત કરી છે.

આઈપીએલ ફેન્ચાઈઝીની માલકિન કાવ્યા મારને સાઉથ આફ્રિકામાં શરુ થયેલી નવી ટી 20 લીગમાં ટીમ ખરીદી છે. આ લીગમાં આઈપીએલની કુલ 6 ફ્રેન્ચાઈઝીએ ટીમ ખરીદી છે. જેમાંથી એક સનરાઈઝ છે. SA20 લીગમાં સનરાઈઝ ઈસ્ટર્ન કેપનો મુકાબલો 19 જાન્યુઆરીના રાત્રે પાર્લ રોયલ્સની સાથે હતો. જે મેચ જોવા માટે કાવ્યા મારન પહોંચી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

કાવ્યા મારનનો સાઉથ આફ્રિકાનો આશિક

પાર્લ રોયલ્સ વિરુદ્ધ સનરાઈઝ ઈસ્ટર્ન કેપની મેચ જોવા કાવ્યા મારન પણ સ્ટેડિયમ પહોંચી હતી. પાર્લ રોયલ્સે આ મેચ પહેલા બેટિંગ કરી અને તેની ઈનિંગની 8મી ઓવર પુરી થઈ હતી અને અચાનક તે કેમેરામાં તે જોવા મળી હતી. જેને સૌનું ધ્યાન ખેચ્યું હતુ.

 વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કેમેરાએ કાવ્યા મારનના સાઉથ આફ્રિકાના ચાહક તેની સુંદરતા પર મોહિત થયો હતો. આ ચાહકે તેને પ્રપોઝ પણ કરી દીધું હતુ. કાવ્યા મારનના સાઉથ આફ્રિકાના ચાહકનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

 

કાવ્યા મારને પોતાની સુંદરતાથી સાઉથ આફ્રિકાના ફેન્સનું દિલ જીતી લીધું હતું. તેની ટીમ પણ તેની માલિકના માર્ગને અનુસરવામાં અને મેચ જીતવામાં સફળ રહી. સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે પાર્લ રોયલ્સ સામેની મેચ 10 બોલ બાકી રહેતા 5 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં પાર્લ રોયલ્સે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 7 વિકેટ પર 127 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઈઝ હૈદરાબાદ ઈસ્ટરન કેમ્પે 5 વિકેટ ગુમાવી લક્ષ્યને 18.2 ઓવરમાં પુરો કર્યો હતો.

Next Article