આજે આઈપીએલ 2023ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. કોલકત્તાના નવા કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સે 5 વિકેટના નુકશાન સાથે કોલકત્તાની ટીમને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વરસાદના વિઘ્નને કારણે મેચ અટકી હતી. ડકવર્થ લુઈસ નિયમ અનુસાર આ મેચમાં પંજાબ કિંગ્સે 7 રનથી જીત મેળવી છે.
પ્રથમ ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરન સિંહે 23 રન, ભાનુકા રાજપક્ષેએ 50 રન , શિખર ધવને 40 રન, જીતેશ શર્માએ 21 રન, સિકંદર રઝાએ 16 રન, સેમ કરને 3 રન અને શાહરુખ ખાને 11 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી પ્રથમ ઈનિંગમાં 17 ચોગ્ગા અને 9 સિક્સર ફટકારવામાં આવ્યા હતા.
બીજી ઈનિંગમાં સૈમ કરને 3 ઓવરમાં 38 રન આપી 1 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાહુલ ચહલ, સિંકદન રઝા અને એલિસે 1-1 વિકેટ લીધી હતી.
પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી ઉમેશ યાદવે 4 ઓવરમાં 27 રન આપી 1 વિકેટ લીધી હતી. ટીમ સાઉથીએ 4 ઓવરમા 54 રન આપી 2 વિકેટ લીધી હતી. સુનિલ નરેને 4 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 43 રન આપીને એક પણ વિકેટ લીધી ન હતી. શાર્દુલ કોલકત્તા માટે પ્રથમ મેચ રમી રહ્યો છે.
બીજી ઈનિંગમાં કોલકત્તા તરફથી નીતિશ રાણાએ 24 રન, રહેમાનુલ્લા ગુરબાઝે 22 રન, મનદીપ સિંહે 2 રન, રિંકુ સિંહે 4 રન, આન્દ્રે રસેલે 35 રન , શાર્દુલ ઠાકુરે 8 રન અને સુનીલ નરેને 7 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 7 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.
પંજાબ કિંગ્સની જીત, ડકવર્થ લુઈસ નિયમ અનુસાર 7 રનથી કિંગ્સની જીત. વરસાદને કારણે આ મેચ રદ્દ થઈ છે.
મોહાલીમાં વરસાદ પડતા મેચ અટકી છે. જણાવી દઈએ કે ડકવર્થ લુઈસ નિયમ અનુસાર હાલની પરિસ્થિતિમાં પંજાબ કિંગ્સ જીતતી જોવા મળી હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ હાલમાં 7 રનથી પાછળ છે.
કોલકત્તા તરફથી નરેન 7 રન અને શાર્દુલ ઠાકુર 6 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકત્તાની સાતમી વિકેટ પડી, અર્શદીપની ઓવરમાં વેંકટેશ અય્યર 34 રન બનાવી આઉટ
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 32 રન અને આંદ્રે રસલ 24 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 24 રન અને આંદ્રે રસલ 16 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 22 રન અને આંદ્રે રસલ 9 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 22 રન અને આંદ્રે રસલ 2 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકત્તાની પાંચમી વિકેટ પડી, રિકું સિંહ 4 રન બનાવી આઉટ થયો
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 21 રન અને રિકું સિંહ 3 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકત્તાની ચોથી વિકેટ પડી, કેપ્ટન નીતિશ રાણા 24 રન બનાવી કેચ આઉટ થયો.
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 20 રન અને નીતિશ રાણા 25 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 16 રન અને નીતિશ રાણા 13 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. 8 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 59/3
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 12 રન અને નીતિશ રાણા 8 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 10 રન અને નીતિશ રાણા 7 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 1 રન અને નીતિશ રાણા 6 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
કોલકત્તા નાઈટ રાઈડર્સની ત્રીજી વિકેટ પડી, રહેમાનુલ્લા ગુરબાઝ 22 રન બનાવી આઉટ
કોલકત્તા તરફથી Venkatesh Iyer 1 રન અને Rahmanullah Gurbaz 22 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
કોલકત્તા તરફથી Venkatesh Iyer 1 રન અને Rahmanullah Gurbaz 17 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ઓવરમાં એક ચોગ્ગો પણ જોવા મળ્યો.
અર્શદીપ સિંહે પોતાના ઓવરમાં બીજી વિકેટ લીધી. અનુકુલ રોય 4 રન બનાવી આઉટ. 2 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 17/2
કોલકત્તા નાઈટ રાઈડર્સની પ્રથમ વિકેટ પડી, મંદીપ 2 રન બનાવી આઉટ
કોલકત્તાની બેટિંગ શરુ, 1 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 13/0. પ્રથમ ઓવરમાં એક સિક્સર અને ચોગ્ગો પણ જોવા મળ્યો.
મોહાલી સ્ટેડિયમમાં ઓછા પ્રકાશને કારણે મેચ શરુ થવામાં વિલંબ. કોલકત્તા નાઈટ રાઈડર્સની બેટિંગ ટૂંક સમયમાં થશે શરુ, પંજાબ કિંગ્સે આપ્યો છે 192 રનનો ટાર્ગેટ
રાજપક્ષેના સ્થાને બોલર ઋષિ ધવનવે પંજાબના પ્રથમ ઈમ્પ્રેક્ટ પ્લેયર તરીકે લાવવામાં આવ્યો છે.
પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી ઉમેશ યાદવે 4 ઓવરમાં 27 રન આપી 1 વિકેટ લીધી હતી. ટીમ સાઉથીએ 4 ઓવરમા 54 રન આપી 2 વિકેટ લીધી હતી. સુનિલ નરેને 4 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 43 રન આપીને એક પણ વિકેટ લીધી ન હતી. શાર્દુલ કોલકત્તા માટે પ્રથમ મેચ રમી રહ્યો છે.
પ્રથમ ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરન સિંહે 23 રન, ભાનુકા રાજપક્ષેએ 50 રન , શિખર ધવને 40 રન, જીતેશ શર્માએ 21 રન, સિકંદર રઝાએ 16 રન, સેમ કરને 3 રન અને શાહરુખ ખાને 11 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી પ્રથમ ઈનિંગમાં 17 ચોગ્ગા અને 9 સિક્સર ફટકારવામાં આવ્યા હતા.
પંજાબ કિંગ્સની ધમાકેદાર શરુઆત, કોલકત્તાને આપ્યો 192 રનનો ટાર્ગેટ. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 191 રન બનાવ્યા.
પંજાબ તરફથી શાહરુખ ખાન 6 રન અને સૈમ કરન 13 રન બનાવી રમી રહ્યો છે. 19 ઓવર બાદ પંજાબનો સ્કોર 176/5
સિકંદર રઝાએ 16 રન બનાવી નરેનની ઓવરમાં કેચ આઉટ થયો. 18 ઓવર બાદ પંજાબનો સ્કોર 168/5
પંજાબ તરફથી સિકંદર રઝા 15 રન અને સૈમ કરન 5 રન બનાવી રમી રહ્યો છે. ઓવરની છેલ્લી બોલ પર કરને શાનદાર સિક્સર ફટકારી હતી.
પંજાબ તરફથી સિકંદર રઝા 13 રન અને સૈમ કરન 3 રન બનાવી રમી રહ્યો છે.
પંજાબ તરફથી શિકદંર રઝા 6 રન અને સૈમ કરન 0 રન બનાવી રમી રહ્યો છે. વરુણની ઓવરમાં માત્ર 1 રન મળ્યો.
પંજાબની ચોથી વિકેટ પડી, શિખર ધવન ફિફટી ચૂક્યો, 40 રન બનાવી આઉટ થયો.
પંજાબ તરફથી શિકદંર રઝા 5 રન અને શિખર ધવન 40 રન બનાવી રમી રહ્યા છે.આ ઓવરમાં એક ચોગ્ગો અને સિક્સર જોવા મળી.
પંજાબની ત્રીજી વિકેટ પડી, જીતેશ શર્મા 21 રન બનાવી આઉટ
પંજાબ તરફથી જીતેશ શર્મા 14 રન અને શિખર ધવન 38 રન બનાવી રમી રહ્યા છે. ઉમેશ યાદવની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
પંજાબ તરફથી જીતેશ શર્મા 9 રન અને શિખર ધવન 36 રન બનાવી રમી રહ્યો છે.નરેનની ઓવરમાં એક સિક્સર જોવા મળી.
પંજાબ તરફથી ભાનુકા રાજપક્ષે 50 રન બનાવી આઉટ થયો. 11 ઓવર બાદ પંજાબનો સ્કોર 109/2
ભાનુકા રાજપક્ષેએ 30 બોલમાં પંજાબ માટે ફિફટી ફટાકારી છે. તેણે 2 સિક્સર અને 5 ચોગ્ગા ફટકાર્યા છે.
પંજાબ તરફથી ભાનુકા રાજપક્ષે 46 રન અને શિખર ધવન 29 રન સાથે રમી રહ્યા છે. વરુણની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
પંજાબ તરફથી રાજપક્ષે 45 રન અને શિખર ધવન 22 રન સાથે રમી રહ્યા છે. શાર્દુલની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. આ ઓવરમાં એક નો બોલ પણ જોવા મળ્યો.
પંજાબ તરફથી રાજપક્ષે 40 રન અને શિખર ધવન 16 રન સાથે રમી રહ્યા છે. નરેનની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
પંજાબ તરફથી રાજપક્ષે 31 રન અને શિખર ધવન 15 રન સાથે રમી રહ્યા છે. શાર્દુલની ઓવરમાં એક ચોગ્ગો અને સિક્સર જોવા મળી.
પંજાબ તરફથી રાજપક્ષે 18 રન અને શિખર ધવન 15 રન સાથે રમી રહ્યા છે. વરુણ ચક્રવર્તીની ઓવરની છેલ્લી બોલ પર ચોગ્ગો જોવા મળ્યો.
પંજાબ તરફથી રાજપક્ષે 17 રન અને શિખર ધવન 10 રન સાથે રમી રહ્યા છે. નરેનની ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા.
પંજાબ તરફથી રાજપક્ષે 3 રન અને શિખર ધવન 10 રન સાથે રમી રહ્યા છે. ટીમ સાઉથીની ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા.
પંજાબ તરફથી રાજપક્ષે અને શિખર ધવન રમી રહ્યા છે. ઉમેશ યાદવની ઓવરમાં માત્ર 1 રન મળ્યો.
પંજાબ તરફથી રાજપક્ષે અને શિખર ધવન રમી રહ્યા છે. ટીમ સાઉથીની ઓવરમાં બે ચોગ્ગા અને સિક્સર જોવા મળ્યા.
પંજાબની પ્રથમ વિકેટ પડી, પ્રભસિમરન સિંહ 23 રન બનાવી આઉટ
પંજાબ તરફથી સિમરન સિંહ અને શિખર ધવન ઓપનિંગ માટે આવ્યા છે. ઉમેશ યાદવની ઓવરમાં એક સિક્સર જોવા મળી.
પંજાબ કિંગ્સ: શિખર ધવન (C), પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, સિકંદર રઝા, જીતેશ શર્મા (WK), શાહરૂખ ખાન, સેમ કરણ, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ
કોલકાતા નાઈટ રાઈડર્સ: નીતિશ રાણા (C), રહેમાનુલ્લા ગુરબાઝ, મનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, અનુકુલ રોય, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
🚨 Toss Update🚨@KKRiders win the toss and elect to field first against @PunjabKingsIPL.
Follow the match – https://t.co/UeBnlhdZdr #TATAIPL | #PBKSvKKR | #IPL2023 pic.twitter.com/DQ93WNdCFz
— IndianPremierLeague (@IPL) April 1, 2023
કોલકત્તાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, 3.30 કલાકે શરુ થશે મેચ. કોલકાતાએ પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા તેના નવા કેપ્ટન નીતીશ રાણાની કપ્તાનીમાં પ્રથમ વખત રમી રહ્યું છે.રહેમાનુલ્લા ગુરબાજ આ ટીમ સાથે ડેબ્યૂ કરી રહ્યો છે.
પંજાબ કિંગ્સ: શિખર ધવન (C), શાહરૂખ ખાન, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, રાજ બાવા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાઈડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કાગીસો રબાડા, રાહુલ ચહર , હરપ્રીત બ્રાર, સેમ કુરન, સિકંદર રઝા, હરપ્રીત ભાટિયા, વિદ્વાથ કાવેરપ્પા, મોહિત રાઠી, શિવમ સિંહ.
કોલકાતા નાઈટ રાઈડર્સઃ શ્રેયસ ઐયર (C), નીતિશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ, એન. જગદીસન, વૈભવ અરોરા, સુયશ શર્મા, ડેવિડ વિઝ, કુલવંત ખેજરોલિયા, લિટન દાસ, મનદીપ સિંહ, સાકિબ અલ હસન.
પંજાબ કિંગ્સ અને કેકેઆરની ટીમો મેચ માટે સ્ટેડિયમ પહોંચી ગઈ છે. બંને ટીમો પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરવા પર નજર રાખી રહી છે. પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ બંનેના કેપ્ટનો સામે મોટો પડકાર છે, કારણ કે શિખર ધવન અને નીતિશ રાણાને આ સિઝન માટે પંજાબ અને કેકેઆરના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. રાણાને છેલ્લી ઘડીએ કેકેઆરની કમાન મળી હતી.
IPL 2023નું પ્રથમ હેડર આજે રમાશે. IPL 2023ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. મોહાલી મેદાનમાં બપોરે 3.30 વાગ્યે બંને ટીમો આમને-સામને થશે.
Published On - 2:25 pm, Sat, 1 April 23