IPL 2022 Auction: હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા હવે બંને એક બીજાના હરિફ બન્યા, બે જુદી જુદી ટીમમાંથી સામ સામે મેદાને ઉતરશે

|

Feb 12, 2022 | 5:18 PM

જ્યારે આઈપીએલમાં ભાઈઓની જોડીની ચર્ચા થઈ હતી, ત્યારે તેમનું નામ લેવાય છે. જ્યારે બે ભાઈઓ આઈપીએલની પીચ પર એકસાથે ધૂમ મચાવતા જોવા મળતા હતા. બે ભાઈઓ જે છેલ્લી સિઝન સુધી વિરોધીઓને નાકમાં દમ લાવી દેતા હતા. પરંતુ હવે એવું નહીં થાય.

IPL 2022 Auction: હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા હવે બંને એક બીજાના હરિફ બન્યા, બે જુદી જુદી ટીમમાંથી સામ સામે મેદાને ઉતરશે
Krunal Pandya હવે લખનઉની ટીમમાં સામેલ થયો છે, જ્યારે હાર્દિક ગુજરાતની ટીમનો કેપ્ટન છે

Follow us on

જ્યારે આઈપીએલ માં ભાઈઓની જોડીની ચર્ચા થઈ હતી, ત્યારે તેમનું નામ લેવાય છે. જ્યારે બે ભાઈઓ આઈપીએલની પીચ પર એકસાથે ધૂમ મચાવતા જોવા મળ્યા ત્યારે તેમનો ચહેરો દેખાતો હતો. પણ હવે એવું નહીં થાય. બે ભાઈઓ જે ગત સિઝન સુધી વિરોધીઓની સામે સાથે-સાથે લડતા હતા, તેઓ IPL 2022 ની 15મી સિઝનમાં એકબીજાનો સામનો કરશે. કારણ કે તેમની વચ્ચે હવે એક દિવાલ ઉભી થઇ ગઇ છે. આ દિવાલ બે અલગ અલગ ટીમ હોવાની છે. કારણ કે બે નવી IPL ટીમો ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) માં બંને ભાઇઓ હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) વહેંચાઇ ગયા છે.

IPL 2022 ની મેગા ઓક્શનમાં, કૃણાલ પંડ્યાને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા ઉમેરવામાં આવ્યો હતો. તેણે કૃણાલ પર 8 કરોડ 75 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. અગાઉ હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સે પહેલાથી જ જાળવી રાખ્યો હતો. ગુજરાતે હાર્દિકને 15 કરોડ રૂપિયા આપ્યા છે. આ સાથે તેને પોતાની ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.

 

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

આ પણ વાંચોઃ IPL Auction 2022: આ ખેલાડીઓ વેચાયા બાદ પણ ભોગવવુ પડ્યુ નુકશાન, સેલરી પર ફરી ગઇ કાતર, જુઓ લિસ્ટ

આ પણ વાંચોઃ Ishan Kishan IPL 2022 Auction: ઇશાન કિશનને મુંબઇ ઇન્ડિયન્સે ખરિદ્યો અધધ કિંમતે, તોફાની કીપર બેટ્સમેન બન્યો સૌથી મોંઘો ખેલાડી

Published On - 5:17 pm, Sat, 12 February 22

Next Article