IPL 2023 Mini Auction Updates: જો રુટ અને શાકિબ અલ હસનના વેચાણ સાથે ઓક્શનનુ સમાપન

IPL Mini Auction 2023 Live Updates in Gujarati : IPL 2023ની મીની હરાજી કોચીમાં યોજાય છે.બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે મયંક અગ્રવાલે પણ લોટરી લાગી છે. સનરાઇઝર્સે 8.25 કરોડની કિંમતમાં મયંકને પોતાની સાથે જોડ્યો છે.

IPL 2023 Mini Auction Updates: જો રુટ અને શાકિબ અલ હસનના વેચાણ સાથે ઓક્શનનુ સમાપન
IPL 2023ની મીની હરાજી કોચીમાં
Image Credit source: TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2022 | 10:11 PM

ઈંગ્લેન્ડના સેમ કુરેને ઈતિહાસ રચી દીધો છે. સેમ કુરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે સેમ કુરન IPL ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કુરેને મોરિસનો રેકોર્ડ તોડ્યો હતો.ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.  ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સ માટે 16.25 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Dec 2022 09:24 PM (IST)

    IPL 2023 Auction: 80 ખેલાડીઓ ખરીદાયા, 167 કરોડ ખર્ચાયા, સેમ કુરન સૌથી મોંઘો ખેલાડી રહ્યો

    જો રુટ અને શાકિબ અલ હસનની ખરીદી સાથે જ મીની ઓક્શન સમાપ્ત થઈ ગયુ છે. લગભગ 400 ખેલાડીઓએ આઈપીએલ માટે નસીબ અજમાવ્યુ હતુ, જે માટે 87 ખેલાડીઓ માટે સ્લોટ ખાલી હતા. બપોરથી શરુ થયેલ ઓક્શનમાં 10 ફ્રેન્ચાઈઝીઓએ 80 ખેલાડીઓને ખરિદ્યા હતા. જેમાંથી 29 ખેલાડીઓ વિદેશી છે. લગભગ 167 કરોડ રુપિયા જેટલો ખર્ચ આ ખરીદી માટે થયો છે. ઈંગ્લેન્ડનો સેમ કુરન સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. તેને 18.50 કરોડ રુપિયામા ખરિદવામાં આવ્યો હતો.

  • 23 Dec 2022 08:44 PM (IST)

    IPL 2023 Auction: શાકિબ અલ હસન કોલકાતાનો જ હિસ્સો રહ્યો

    બાંગ્લાદેશનો ઓલ રાઉન્ડર શાકિબ અલ હસન ફરીથી કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો બન્યો છે. તે દોઢ કરોડ રુપિયાની રકમમાંજ કોલકાતાનો હિસ્સો બન્યો છે


  • 23 Dec 2022 08:44 PM (IST)

    IPL 2023 Auction: જો રુટ બેઝ પ્રાઈસ પર વેચાયો

    ઈંગ્લેન્ડનો દિગ્ગજ ખેલાડી જો રુટ માત્ર 1 કરોડ રુપિયાની બેઝ પ્રાઈસ પર વેચાયો છે. રાજસ્થાન રોયલ્સ ટીમે તેને પોતાની સાથે આ રકમ પર જોડ્યો હતો.

  • 23 Dec 2022 08:32 PM (IST)

    IPL 2023 Auction: નવીન ઉલ હક લખનૌએ ખરીદ્યો

    અફઘાનિસ્તાનના ઝડપી બોલર નવીન-ઉલ-હકને લખનૌએ બીજા રાઉન્ડમાં 50 લાખની બેઝ પ્રાઈસે ખરીદ્યો હતો.

    લખનૌએ યુધવીર ચરકને પણ 20 લાખની બેઝ પ્રાઈસે ખરીદ્યો હતો.

    રાઘવ ગોયલને મુંબઈએ 20 લાખની બેઝ પ્રાઈસે ખરીદ્યો હતો.

    અબ્દુલ પીએ ને રાજસ્થાને 20 લાખની બેઝ પ્રાઈસે ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 08:30 PM (IST)

    IPL 2023 Auction અનમોલપ્રીત-આસિફ-અશ્વિન પણ ખરીદાયા

    SRH એ અનમોલપ્રીત સિંહને 20 લાખમાં ખરીદ્યો.

    રાજસ્થાને કેએમ આસિફને 30 લાખમાં ખરીદ્યો હતો.

    રાજસ્થાને મુરુગન અશ્વિનને 20 લાખમાં ખરીદ્યો હતો.

    KKRએ મનદીપ સિંહને 50 લાખમાં ખરીદ્યો.

    આકાશ વશિષ્ઠને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યો

  • 23 Dec 2022 08:29 PM (IST)

    IPL 2023 Auction: એડમ જમ્પા રાજસ્થાનની ટીમમાં સામેલ

    એડમ જમ્પાએ પોતાની બેઝ પ્રાઈસ દોઢ કરોડ રુપિયા રાખી હતી. રાજસ્થાન રોયલ્સે તેને પોતાની સાથે સામેલ કરી લીધો છે.

  • 23 Dec 2022 08:28 PM (IST)

    SRH IPL 2023 Auction: અકિલ હુસૈન હૈદરાબાદ સાથે જોવા મળશે

    વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર અકીલ હુસેન એક કરોડ રુપિયાની બેઝ પ્રાઈસ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં જોડાયો છે. તે સ્પિન બોલીંગ કરે છે.

  • 23 Dec 2022 08:26 PM (IST)

    KKR IPL 2023 Auction: લિટ્ટન દાસને કોલકાતાએ ખરીદ્યો

    બાંગ્લાદેશનો વિકેટકીપર બે્ટસમેન લિટ્ટન દાસને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો છે. બીજી વારમાં તેને ખરીદવામાં આવ્યો હતો. આ માટે તેને 50 લાખ રુપિયાની બેઝ પ્રાઈઝ મળશે.

  • 23 Dec 2022 07:52 PM (IST)

    KKR IPL 2023 Auction: કુલવંત ખેજરોલિયાને KKR એ ખરિદ્યો

    દિલ્હીના આ ખેલાડી કુલવંત ખેજરોલિયાને કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની સાથે જોડ્યો છે. આ માટે KKR એ 20 લાખની બેઝ પ્રાઈસને જ ખર્ચ કરી છે.

  • 23 Dec 2022 07:44 PM (IST)

    IPL 2023 Auction Live:સેમે ઈતિહાસ રચ્યો, મોટા ભાઈ ટોમને ખરીદનાર ન મળ્યો

    સેમ કરને IPL ઓક્શનમાં ઈતિહાસ રચ્યો હતો, પરંતુ કોઈએ તેના મોટા ભાઈ ટોમ કરણ પર બોલી લગાવવી યોગ્ય ન માન્યું. વરુણ એરોન પણ ખાલી હાથ રહ્યો હતો. ઓલરાઉન્ડર સોનુ યાદવને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:42 PM (IST)

    IPL 2023 Auction Live:ત્રિલોક નાગ અનસોલ્ડ રહ્યો

    ત્રિલોક નાગ, ઉત્કર્ષ સિંહ, શુભમ કાપસે, દીપેશ નૈનવાલ અને શુભાંગ હેગડે અનસોલ્ડ રહ્યા.

  • 23 Dec 2022 07:41 PM (IST)

    IPL 2023 Auction Live:KKR કુલવંત ખેજરોલિયાને ખરીદ્યો

    દિલ્હીના ડાબોડી મધ્યમ ફાસ્ટ બોલર કુલવંત ખેજરોલિયાને KKR દ્વારા 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો છે.

  • 23 Dec 2022 07:40 PM (IST)

    IPL 2023 Auction Live:RCBએ સોનુ યાદવને 20 લાખમાં ખરીદ્યો

    RCBએ સોનુ યાદવને 20 લાખમાં ખરીદ્યો.

  • 23 Dec 2022 07:37 PM (IST)

    IPL 2023 Auction Live:રાજસ્થાને કુણાલ રાઠોડને ખરીદ્યો

    કુણાલ રાઠોડને રાજસ્થાન રોયલ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો

  • 23 Dec 2022 07:37 PM (IST)

    IPL 2023 Auction Live:ટોમ કર્ન અનસોલ્ડ

    ટોમકર્નની મૂળ કિંમત 75 લાખ રૂપિયા હતી. પરંતુ તે અનસોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 07:36 PM (IST)

    IPL 2023 Auction Live:અવિનાશ સિંહ 60 લાખમાં આરસીબીએ ખરીદ્યો

    RCBએ અવિનાશ સિંહને 60 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.

  • 23 Dec 2022 07:35 PM (IST)

    IPL 2023 Auction Live:હૈદરાબાદે નીતિશ રેડ્ડીને ખરીદ્યો

    નીતીશ કુમાર રેડ્ડીને હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

     

  • 23 Dec 2022 07:34 PM (IST)

    IPL 2023 Auction Live:અવિનાશ સિંહ 60 લાખમાં આરસીબીએ ખરીદ્યો

    RCBએ અવિનાશ સિંહને 60 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.

  • 23 Dec 2022 07:32 PM (IST)

    IPL 2023 Auction Live:અજિતેશ ગુરુસ્વામી અનસોલ્ડ

    અજીતેશ ગુરુસ્વામીની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.  તે અનસોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 07:32 PM (IST)

    IPL 2023 Auction Live:KKRએ ડેવિડ વિઝાને ખરીદ્યા

    ડેવિડ વિઝાને KKRએ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત પણ એટલી જ હતી.

  • 23 Dec 2022 07:28 PM (IST)

    IPL 2023 Auction Live:ગુજરાતે મોહિત શર્માને બેઝ પ્રાઇસ ખરીદ્યો

    મોહિત શર્માની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તેને ગુજરાત ટાઇટન્સે બેઝ પ્રાઇસ સાથે ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:26 PM (IST)

    IPL 2023 Auction Live:દિલશાન મદુશંકા અનસોલ્ડ

  • 23 Dec 2022 07:26 PM (IST)

    IPL 2023 Auction Live:જોશુઆ લિટલને ગુજરાત ટાઇટન્સને 4.4 કરોડમાં ખરીદ્યો

  • 23 Dec 2022 07:23 PM (IST)

    IPL 2023 Auction Live:KKRએ સુયશ શર્માને બેઝ પ્રાઈસ પર ખરીદ્યો

    સુયશ શર્માને કોલકાતા નાઈટ રાઈડર્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત માત્ર 20 લાખ રૂપિયા હતી.

  • 23 Dec 2022 07:21 PM (IST)

    IPL 2023 Auction Live:યુવરાજ ચુડાસમાં અનસોલ્ડ

  • 23 Dec 2022 07:20 PM (IST)

    IPL 2023 Auction Live:RCBએ રાજનને 70 લાખમાં ખરીદ્યો

    RCBએ રાજન કુમારને 70 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી

  • 23 Dec 2022 07:19 PM (IST)

    IPL 2023 Auction Live:મુંબઈએ વિષ્ણુ વિનોદને ખરીદ્યો

    વિષ્ણુ વિનોદની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને મુંબઈ ઈન્ડિયન્સે મૂળ કિંમતે ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:16 PM (IST)

    IPL 2023 Auction Live: ઉર્વીલ પટેલને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

    વિકેટ કીપર ઉર્વીલ પટેલને 20 લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

  • 23 Dec 2022 07:14 PM (IST)

    IPL 2023 Auction Live:રાજસ્થાને ડોનોવન ફરેરાને ખરીદ્યો

    દક્ષિણ આફ્રિકાના ડોનોવન ફરેરાની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:13 PM (IST)

    IPL 2023 Auction Live:સૂર્યાંશ શેડગે અને જગદીશ સુચિત અનસોલ્ડ

  • 23 Dec 2022 07:12 PM (IST)

    IPL 2023 Auction Live: લખનૌએ પ્રેરક માંકડને ખરીદ્યો

  • 23 Dec 2022 07:12 PM (IST)

    IPL 2023 Auction Live:મુંબઈએ ડુઆન યાનસેનને ખરીદ્યો

  • 23 Dec 2022 07:11 PM (IST)

    IPL 2023 Auction Live:હૈદરાબાદે મયંક ડાગરને 20 લાખની મૂળ કિંમત સાથે 1.80 કરોડમાં ખરીદ્યો

    ઓલરાઉન્ડર મયંક ડાગરની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:07 PM (IST)

    IPL 2023 Auction Live:RCBએ મનોજ ભંડાગેને ખરીદ્યો

    મનોજ ભંડાગેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. આરસીબીએ તેને બેઝ પ્રાઈસથી ખરીદ્યો હતો

  • 23 Dec 2022 07:06 PM (IST)

    IPL 2023 Auction Live:પંજાબે હરપ્રીતને ખરીદ્યો

    હરપ્રીત ભાટિયાની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને પંજાબ કિંગ્સે 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:04 PM (IST)

    IPL 2023 Auction Live:અમિત મિશ્રાને નવી ટીમ મળી

    આઈપીએલના સૌથી સફળ બોલરોમાંથી એક લેગ સ્પિનર ​​અમિત મિશ્રાને લખનૌ સુપર જાયન્ટ્સે 50 લાખની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે.

  • 23 Dec 2022 07:03 PM (IST)

    IPL 2023 Auction Live: ફાસ્ટ હરાજી શરૂ

    ફાસ્ટ હરાજી શરૂ થઈ ગઈ છે અને પહેલેથી જ એક ખેલાડી તરીકે આઈપીએલના દિગ્ગજ લેગ-સ્પિનર ​​પીયૂષ ચાવલાને મુંબઈએ 50 લાખની મૂળ કિંમતે ખરીદ્યો

  • 23 Dec 2022 07:00 PM (IST)

    IPL 2023 Auction Live:મીની હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી

    1. સેમ કરન – 18.50 કરોડ – પંજાબ
    2. કેમેરોન ગ્રીન – 17.50 કરોડ – મુંબઈ ઈન્ડિયન્સ
    3. બેન સ્ટોક્સ – 16.25 કરોડ – ચેન્નાઈ સુપર કિંગ્સ
    4. નિકોલસ પૂરન – 16 કરોડ – લખનૌ સુપર જાયન્ટ્સ
    5. હેરી બ્રુક – 13.25 કરોડ – સનરાઈઝર્સ હૈદરાબાદ
    6. મયંક અગ્રવાલ – 25. કરોડ – સનરાઇઝર્સ હૈદરાબાદ
  • 23 Dec 2022 06:59 PM (IST)

    IPL 2023 Auction Live: IPL 2023ની હરાજીમાં સોલ્ડ અને અનસોલ્ડ ખેલાડીઓનું લિસ્ટ

    1) કેન વિલિયમસન – ગુજરાત લાયન્સે રૂ. 2 કરોડમાં  ખરીદ્યો

    2) હેરી બ્રૂક – સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    3) મયંક અગ્રવાલ – સનરાઇઝર્સ હૈદરાબાદે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    4) અજિંક્ય રહાણે – ચેન્નાઈ સુપર કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    5) જૉ રુટ – અનસોલ્ડ

    6) Reilly Rossouw – અનસોલ્ડ

    7) શાકિબ અલ હસન – અનસોલ્ડ

    8) સેમ કુરન – પંજાબ કિંગ્સે 18.50 કરોડમાં ખરીદ્યો

    9) ઓડિયન સ્મિથ – 50 લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

    10) સિકંદર રઝા – પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    11) જેસન હોલ્ડર – રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    12) કેમેરોન ગ્રીન – 17.5 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો

    13) બેન સ્ટોક્સ – ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં ખરીદ્યો

    14) લિટન દાસ – અનસોલ્ડ

    15) નિકોલસ પૂરન – લખનૌ સુપરજાયન્ટ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    16) હેનરિક ક્લાસેન – સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 5.25 કરોડમાં ખરીદ્યો

    17) કુસલ મેન્ડિસ – અનસોલ્ડ

    18) ટોમ બેન્ટન – અનસોલ્ડ

    19) ફિલ સોલ્ટ – દિલ્હી કેપિટલ્સ રૂ. 2 કરોડમાં ખરીદ્યો

    20) ક્રિસ જોર્ડન – અનસોલ્ડ

    21) રીસ ટોપલી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 1.9 કરોડમાં ખરીદ્યો

    22) જયદેવ ઉનડકટ – લખનૌ સુપરજાયન્ટ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    23) આદમ મિલ્ને – અનસોલ્ડ

    24) જ્યે રિચર્ડસન – મુંબઈ ઈન્ડિયન્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    25) ઈશાંત શર્મા – દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    26) આદિલ રાશિદ – સનરાઇઝર્સ હૈદરાબાદે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    27) અકીલ હુસૈન – અનસોલ્ડ

    28) આદમ ઝમ્પા – અનસોલ્ડ

    29) તબરેઝ શમ્સી – અનસોલ્ડ

    30) મુજીબ રહેમાન – અનસોલ્ડ

    31) મયંક માર્કંડે – સનરાઇઝર્સ હૈદરાબાદે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    32) અનમોલપ્રીત સિંઘ – અનસોલ્ડ

    33) ચેતન એલઆર – અનસોલ્ડ

    34) શુભમ ખજુરીયા – અનસોલ્ડ

    35) રોહન કુન્નુમલ – અનસોલ્ડ

    36) શેખ રાશિદ – ચેન્નાઈ સુપર કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    37) હિંમત સિંઘ – અનસોલ્ડ

    38) વિવંત શર્મા – સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 2.6 કરોડમાં ખરીદ્યો

    39) પ્રિયમ ગર્ગ – અનસોલ્ડ

    40) સમર્થ વ્યાસ – સનરાઇઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    41) સૌરભ કુમાર – અનસોલ્ડ

    42) કોર્બીન બોશ – અનસોલ્ડ

    43) સનવીર સિંહ – સનરાઇઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    44) અભિમન્યુ ઇશ્વરન – અનસોલ્ડ

    45) નિશાંત સિંધુ – ચેન્નાઈ સુપર કિંગ્સે 60 લાખ રૂપિયામાં ખરીદ્યો

    46) શશાંક સિંઘ – અનસોલ્ડ

    47) સુમિત કુમાર – અનસોલ્ડ

    48) દિનેશ બાના – અનસોલ્ડ

    49) એન જગદીશન – કોલકાતા નાઈટ રાઈડર્સે 90 લાખ રૂપિયામાં ખરીદ્યો

    50) કેએસ ભરથ – ગુજરાત ટાઇટન્સે રૂ. 1.2 કરોડમાં ખરીદ્યો

    51) ઉપેન્દ્ર સિંહ રાવત – સનરાઈઝર્સ હૈદરાબાદે 25 લાખ રૂપિયામાં ખરીદ્યો

    52) મોહમ્મદ અઝહરુદ્દીન – અનસોલ્ડ

    7) શાકિબ અલ હસન – અનસોલ્ડ

    8) સેમ કુરન – પંજાબ કિંગ્સે 18.50 કરોડમાં ખરીદ્યો

    9) ઓડિયન સ્મિથ – 50 લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

    10) સિકંદર રઝા – પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    11) જેસન હોલ્ડર – રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    12) કેમેરોન ગ્રીન – 17.5 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો

    13) બેન સ્ટોક્સ – ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં ખરીદ્યો

    14) લિટન દાસ – અનસોલ્ડ

    15) નિકોલસ પૂરન – લખનૌ સુપરજાયન્ટ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    16) હેનરિક ક્લાસેન – સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 5.25 કરોડમાં ખરીદ્યો

    17) કુસલ મેન્ડિસ – અનસોલ્ડ

    18) ટોમ બેન્ટન – અનસોલ્ડ

    19) ફિલ સોલ્ટ – દિલ્હી કેપિટલ્સે રૂ. 2 કરોડમાં ખરીદ્યો

    20) ક્રિસ જોર્ડન – અનસોલ્ડ

    21) રીસ ટોપલી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 1.9 કરોડમાં ખરીદ્યો

    22) જયદેવ ઉનડકટ – લખનૌ સુપરજાયન્ટ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    23) આદમ મિલ્ને – અનસોલ્ડ

    24) જ્યે રિચર્ડસન – મુંબઈ ઈન્ડિયન્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    25) ઈશાંત શર્મા – દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    26) આદિલ રાશિદ – સનરાઇઝર્સ હૈદરાબાદે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    27) અકીલ હુસૈન – અનસોલ્ડ

    28) આદમ ઝમ્પા – અનસોલ્ડ

    29) તબરેઝ શમ્સી – અનસોલ્ડ

    30) મુજીબ રહેમાન – અનસોલ્ડ

    31) મયંક માર્કંડે – સનરાઇઝર્સ હૈદરાબાદે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    32) અનમોલપ્રીત સિંઘ – અનસોલ્ડ

    33) ચેતન એલઆર – અનસોલ્ડ

    34) શુભમ ખજુરીયા – અનસોલ્ડ

    35) રોહન કુન્નુમલ – અનસોલ્ડ

    36) શેખ રાશિદ – ચેન્નાઈ સુપર કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    37) હિંમત સિંઘ – અનસોલ્ડ

    38) વિવંત શર્મા – સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 2.6 કરોડમાં ખરીદ્યો

    39) પ્રિયમ ગર્ગ – અનસોલ્ડ

    40) સમર્થ વ્યાસ – સનરાઇઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    41) સૌરભ કુમાર – અનસોલ્ડ

    42) કોર્બીન બોશ – અનસોલ્ડ

    43) સનવીર સિંહ – સનરાઇઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    44) અભિમન્યુ ઇશ્વરન – અનસોલ્ડ

    45) નિશાંત સિંધુ – ચેન્નાઈ સુપર કિંગ્સે 60 લાખ રૂપિયામાં ખરીદ્યો

    46) શશાંક સિંઘ – અનસોલ્ડ

    47) સુમિત કુમાર – અનસોલ્ડ

    48) દિનેશ બાના – અનસોલ્ડ

    49) એન જગદીશન – કોલકાતા નાઈટ રાઈડર્સે 90 લાખ રૂપિયામાં ખરીદ્યો

    50) કેએસ ભરથ – ગુજરાત ટાઇટન્સે રૂ. 1.2 કરોડમાં ખરીદ્યો

    51) ઉપેન્દ્ર સિંહ રાવત – સનરાઈઝર્સ હૈદરાબાદે 25 લાખ રૂપિયામાં ખરીદ્યો

    52) મોહમ્મદ અઝહરુદ્દીન – અનસોલ્ડ

    53) વૈભવ અરોરા – કોલકાતા નાઈટ રાઈડર્સે 60 લાખ રૂપિયામાં ખરીદ્યો

    54) યશ ઠાકુર – 45 લાખ રૂપિયામાં લખનૌ સુપરજાયન્ટ્સે ખરીદ્યો

    55) કેએમ આસિફ – અનસોલ્ડ

    56) મુજતબા યુસુફ – અનસોલ્ડ

    57) લાન્સ મોરિસ – અનસોલ્ડ

    58) શિવમ માવી – ગુજરાત ટાઇટન્સે રૂ. 6 કરોડમાં ખરીદ્યો

    59) મુકેશ કુમાર – 5.5 કરોડ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો

    60) ચિંતન ગાંધી – અનસોલ્ડ

    61) ઇઝહારુલહુક નાવેદ – અનસોલ્ડ

    62) મુરુગન અશ્વિન – અનસોલ્ડ

    63) શ્રેયસ ગોપાલ – અનસોલ્ડ

    64) એસ મિધુન – અનસોલ્ડ

    65) હિમાંશુ શર્મા – અનસોલ્ડ

    66) પોલ સ્ટર્લિંગ – અનસોલ્ડ

    67) મનીષ પાંડે – દિલ્હી કેપિટલ્સે રૂ. 2.4 કરોડમાં ખરીદ્યો

    68) રાસી વેન ડેર ડ્યુસેન – અનસોલ્ડ

    69) શેરફેન રધરફોર્ડ – અનસોલ્ડ

    70) વિલ જેક્સ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરેરૂ. 3.2 કરોડમાં ખરીદ્યો

    71) ટ્રેવિસ હેડ – અનસોલ્ડ

    72) મનદીપ સિંહ – અનસોલ્ડ

    72) મનદીપ સિંહ – અનસોલ્ડ

    73) ડેવિડ મલાન – અનસોલ્ડ

    74) રોમારિયો શેફર્ડ – લખનૌ સુપરજાયન્ટ્સે 50 લાખમાં ખરીદ્યો

    75) ડેરીલ મિશેલ – અનસોલ્ડ

    76) ડેનિયલ સાયમ્સ – લખનૌ સુપરજાયન્ટ્સ દ્વારા 75 લાખ રૂપિયામાં ખરીદ્યો

    77) મોહમ્મદ નબી – અનસોલ્ડ

    78) વેઇન પાર્નેલ – અનસોલ્ડ

    79) જીમી નીશમ – અનસોલ્ડ

    80) દાસુન શનાકા – અનસોલ્ડ

    81) રિલે મેરેડિથ – અનસોલ્ડ

    82) સંદીપ શર્મા – અનસોલ્ડ

    83) તસ્કીન અહેમદ – અનસોલ્ડ

    84) દુષ્મંથ ચમીરા – અનસોલ્ડ

    85) આશીર્વાદ મુઝરબાની – અનસોલ્ડ

    86) કાયલ જેમીસન – ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 1 કરોડમાં ખરીદ્યો

  • 23 Dec 2022 06:40 PM (IST)

    IPL 2023 Auction Live: ગુજરાત ટાઈટન્સે ખરીદ્યા આ ખેલાડીઓ

    ગુજરાતની ટીમ પાસે 19.25 કરોડનું બજેટ હતુ. તેમની પાસે 7 ( 3 વિદેશી)ખેલાડીઓની જગ્યા ખાલી હતી આ પણ વાંચો : ગુજરાત ટાઈટન્સે ખરીદ્યા આ ખેલાડીઓ

  • 23 Dec 2022 06:37 PM (IST)

    IPL 2023 Auctionમાં Punjab Kings એ ખરીદ્યા આ ખેલાડીઓ

    પંજાબ કિંગ્સના રીટેઈન ખેલાડીઓ : શિખર ધવન, શાહરૂખ ખાન, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, રાજ બાવા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાઈડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કાગીસો રબાડા, રાહુલ ચાહર અને હરપ્રીત બ્રાર આ પણ વાંચો : Punjab Kings એ ખરીદ્યા આ ખેલાડીઓ

  • 23 Dec 2022 06:23 PM (IST)

    IPL 2023 Auction Live:આ પાંચ વિદેશી ખેલાડીઓ અનશોલ્ડ રહ્યા

    જીમી નીશમ, વેઈન પાર્નેલ, મોહમ્મદ નબી, ડેરીલ મિચેલ અને દાસુન શનાકા અનશોલ્ડ રહ્યા

  • 23 Dec 2022 06:20 PM (IST)

    IPL 2023 Auction Live:રહાણેએ ચેન્નાઈ સાથે જોડાયા બાદ પ્રતિક્રિયા આપી

  • 23 Dec 2022 06:19 PM (IST)

    IPL 2023 Auction Live: બ્રેક પછી ફાસ્ટ હરાજી થશે

    મિની હરાજીમાં હાલમાં લગભગ 45 મિનિટનો બ્રેક છે. આ પછી, એક ઝડપી હરાજી થશે, જેમાં દરેક ફ્રેન્ચાઇઝી દ્વારા આપવામાં આવેલા કેટલાક નામો પર બોલી કરવામાં આવશે. આમાં ટીમોને વધુ વિચારવાનો મોકો આપવામાં આવશે નહીં. જે ખેલાડીઓ પ્રારંભિક રાઉન્ડમાં ખરીદાયા ન હતા તેઓ પણ ઝડપી હરાજીમાં સ્થાન મેળવી શકે છે.

  • 23 Dec 2022 06:09 PM (IST)

    IPL 2023 Auction Live:ચેન્નાઈએ જેમિસનને ખરીદ્યો

    કાયલ જેમિસનની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે મૂળ કિંમતે ખરીદ્યો હતો.જેમસન IPL 2022માં ભાગ લઈ શક્યો ન હતો.

  • 23 Dec 2022 06:06 PM (IST)

    IPL 2023 Auction Live:સંદીપ શર્મા અનસોલ્ડ

    સંદીપ શર્માની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 06:04 PM (IST)

    IPL 2023 Auction Live:રિલે મેરેડિથ અનસોલ્ડ

    રિલે મેરેડિથની મૂળ કિંમત 1.50 કરોડ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 06:04 PM (IST)

    IPL 2023 Auction Live:દાસૂન શંકા અનસોલ્ડ

    શ્રીલંકાના ખેલાડી દાસૂન શંકાની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 06:03 PM (IST)

    IPL 2023 Auction Live:મોહમ્મદ નબી અનસોલ્ડ

    અફઘાનિસ્તાનનો  ઓલરાઉન્ડર મોહમ્મદ નબી અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 06:02 PM (IST)

    IPL 2023 Auction Live:લખનૌએ ડેનિયલ સેમ્સને ખરીદ્યો

    ડેનિયલ સેમ્સને લખનૌ સુપર જાયન્ટ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 06:00 PM (IST)

    IPL 2023 Auction Live:ડેરીલ મિચેલ અનસોલ્ડ

    ડેરીલ મિચેલની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી. કોઈ ટીમે તેને ખરીદ્યો નથી.

  • 23 Dec 2022 06:00 PM (IST)

    IPL 2023 Auction Live:રોમારીયો શેફર્ડ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમમાંથી રમશે

    વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડને લખનઉ સુપર જાયન્ટ્સે 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.

    શેફર્ડને છેલ્લી સિઝન પછી SRH દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો.

  • 23 Dec 2022 05:59 PM (IST)

    IPL 2023 Auction Live: આ ખેલાડી અનસોલ્ડ રહ્યા

    મનદીપ સિંહ અને ટ્રેવિસ હેડ અને ડેવિડ મલાન અનસોલ્ડ

  • 23 Dec 2022 05:57 PM (IST)

    IPL 2023 Auction Live:વિલ જેક્સને RCBએ 3.20 કરોડમાં ખરીદ્યો

    ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિલ જેક્સની મૂળ કિંમત 1.50 કરોડ રૂપિયા હતી. તેને આરસીબીએ 3.20 કરોડમાં ખરીદ્યો હતો.

     

     

  • 23 Dec 2022 05:52 PM (IST)

    IPL 2023 Auction Live: મનીષ પાંડેને દિલ્હીએ 2.40 કરોડમાં ખરીદ્યો

    મનીષ પાંડેને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. તેને 2.40 કરોડમાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી.

     

     

  • 23 Dec 2022 05:50 PM (IST)

    IPL 2023 Auction Live:પોલ સ્ટર્લિંગ અનસોલ્ડ

    આયર્લેન્ડના ઓલરાઉન્ડર પોલ સ્ટર્લિંગની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 05:49 PM (IST)

    IPL 2023 Auction Live:તમામ ટીમોના પર્સમાં આટલા પૈસા રહ્યા

    1. CSK: 2.9 કરોડ
    2. દિલ્હી: 11.45 કરોડ
    3. ગુજરાત ટાઇટન્સ: 9.55 કરોડ
    4. KKR: 5.55 કરોડ
    5. લખનૌઃ 6.4 કરોડ
    6. MI: 1.55 કરોડ
    7. પંજાબ કિંગ્સ: 13.2 કરોડ
    8. રાજસ્થાનઃ 7.45 કરોડ
    9. RCB: 6.65 કરોડ
    10. સનરાઇઝર્સઃ 9.75 કરોડ
  • 23 Dec 2022 05:39 PM (IST)

    IPL 2023 Auction Live:ટ્રોફી માટે અધૂરુ સપનુ પુરુ કરવા બેંગ્લોરે મજબૂત ટીમ બનાવી

  • 23 Dec 2022 05:35 PM (IST)

    IPL 2023 Auction Live: શિવમ માવી સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી

    સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી

    • શિવમ માવી, રૂ. 6 કરોડ (ગુજરાત ટાઇટન્સ)
    • મુકેશ કુમાર, રૂ. 5.50 કરોડ (દિલ્હી કેપિટલ્સ)
    • વિવંત શર્મા, રૂ. 2.60 કરોડ (સનરાઇઝર્સ હૈદરાબાદ)
    • કેએસ ભારત, રૂ. 1.20 કરોડ (ગુજરાત ટાઇટન્સ)
    • એન જગદીશન, રૂ. 90 લાખ (કોલકાતા નાઈટ રાઈડર્સ)
  • 23 Dec 2022 05:33 PM (IST)

    IPL 2023 Auction Live: હિમાંશુ RCBની ટીમમાંથી રમશે

    દિલ્હીના સ્પિનર ​​હિમાંશુ શર્માને RCBએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

  • 23 Dec 2022 05:32 PM (IST)

    IPL 2023 Auction Live: શ્રેયસ ગોપાલ અનસોલ્ડ

    જાણીતા ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલને કોઈ ખરીદનાર મળ્યો નથી. શ્રેયસ ગોપાલની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.  તો હિમાંશુ શર્માને આરસીબીએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 05:27 PM (IST)

    IPL 2023 Auction Live:મોર્ગન અશ્વિન અનસોલ્ડ

    મોર્ગન અશ્વિનની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 05:25 PM (IST)

    IPL 2023 Auction Live:દિલ્હીએ મુકેશ કુમારને 5.50 કરોડમાં ખરીદ્યો

    મુકેશ કુમારની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને દિલ્હી કેપિટલ્સે 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

    દિલ્હી કેપિટલ્સ અને પંજાબ વચ્ચે ટક્કર

    બોલી ટુંક સમયમાં જ 4 કરોડ સુધી પહોંચી ગઈ

    દિલ્હીએ 5 કરોડની બોલી લગાવી

    દિલ્હીએ 5.5 કરોડમાં  મુકેશને ખરીદ્યો

     

     

  • 23 Dec 2022 05:19 PM (IST)

    IPL 2023 Auction Live:ગુજરાતે શિવમ માવીને ખરીદ્યો

    યુપીના ફાસ્ટ બોલર શિવમ માવી પર બિડિંગ ચાલુ છે. તેની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી.ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર શિવમ માવી પર ફરી એકવાર ઉંચી બોલી લાગી છે. ગુજરાત ટાઇટન્સે તેને 6 કરોડમાં ખરીદ્યો હતો.

     

  • 23 Dec 2022 05:13 PM (IST)

    IPL 2023 Auction Live:મુજતબા યુસુફ અનસોલ્ડ

  • 23 Dec 2022 05:12 PM (IST)

    IPL 2023 Auction Live:KKR એ વૈભવ અરોરાને ખરીદ્યો

    વૈભવ અરોરાની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને KKR એ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

     

     

  • 23 Dec 2022 05:11 PM (IST)

    IPL 2023 Auction Live:કેએમ આસિફ અનસોલ્ડ

  • 23 Dec 2022 05:11 PM (IST)

    IPL 2023 Auction Live:લખનૌએ યશ ઠાકુરને ખરીદ્યો

    23 વર્ષના યશ ઠાકુરની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને લખનૌ સુપર જાયન્ટ્સે 45 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 05:07 PM (IST)

    IPL 2023 Auction Live:મુંબઈ ઈન્ડિયન્સે ઉપેન્દ્ર યાદવને ખરીદ્યો

  • 23 Dec 2022 05:07 PM (IST)

    IPL 2023 Auction Live:ગુજરાતે શ્રીકર ભરત પર મોટો દાવ લગાવ્યો

    શ્રીકર ભરતને ગુજરાત ટાઇટન્સે રૂ. 1.20 કરોડમાં ખરીદ્યો હતો.

     

     

  • 23 Dec 2022 05:05 PM (IST)

    IPL 2023 Auction Live:કોલકત્તાને પહેલો ખેલાડી મળ્યો

    KKR એ પહેલો ખેલાડી ખરીદ્યો છે. તેણે તમિલનાડુના આક્રમક બેટ્સમેન નારાયણ જગદીશનને 90 લાખમાં ખરીદ્યો છે.જગદીશનને CSK દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેણે વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફીમાં સદી અને રનનો વરસાદ કર્યો છે.

  • 23 Dec 2022 05:04 PM (IST)

    IPL 2023 Auction Live: જગદીસનને KKR એ 90 લાખ રૂપિયામાં ખરીદ્યો

    અનકેપ્ડ ખેલાડીઓમાં તમિલનાડુના એન જગદીસનનો નંબર, બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે.

    KKRએ બિડિંગની શરૂઆત કરી છે.

    CSK પણ અપેક્ષા મુજબ રેસમાં કૂદી પડ્યું.

    જગદીશનને CSK દ્વારા જ રિલીઝ કરવામાં આવ્યો હતો.

    KKR એ 90 લાખ રૂપિયામાં ખરીદ્યો

     

     

  • 23 Dec 2022 05:00 PM (IST)

    IPL 2023 Auction Live:નિશાંત સિંધુને 60 લાખમાં ચેન્નાઈએ ખરીદ્યો

    નિશાંત સિંધુની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.  અંડર-19ના સ્ટાર ખેલાડી નિશાંત સિદ્ધુને CSKએ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

     

     

  • 23 Dec 2022 04:59 PM (IST)

    IPL 2023 Auction Live: સનવીર સિંહને હૈદરાબાદે ખરીદ્યો

    પંજાબના મીડિયમ પેસ ઓલરાઉન્ડર સનવીર સિંહને SRH દ્વારા રૂ. 20 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે.

     

     

  • 23 Dec 2022 04:58 PM (IST)

    IPL 2023 Auction Live:સમર્થ વ્યાસ પણ SRH સાથે

    સૌરાષ્ટ્રના ઓપનર સમર્થ વ્યાસને SRH દ્વારા રૂ. 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો છે.

     

     

  • 23 Dec 2022 04:57 PM (IST)

    IPL 2023 Auction Live:પ્રિયમ ગર્ગ અનસોલ્ડ રહ્યો

    ભારતીય ખેલાડી પ્રિયમ ગર્ગ અનસોલ્ડ રહ્યો.

  • 23 Dec 2022 04:56 PM (IST)

    IPL 2023 Auction Live: હૈદરાબાદે 2.60 કરોડમાં Vivrant ખરીદ્યો

    વિવંત શર્મા ઓલરાઉન્ડર ખેલાડી છે. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેના માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે બિડિંગ શરૂ થઈ. અંતે, હૈદરાબાદે આ રમત જીતી લીધી અને તેને 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

  • 23 Dec 2022 04:54 PM (IST)

    IPL 2023 Auction Live:CSKએ શેખ રાશિદને ખરીદ્યો

    આ વર્ષે ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ રહેલા શેખ રાશિદને CSK દ્વારા 20 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે.

  • 23 Dec 2022 04:53 PM (IST)

    IPL 2023 Auction Live:અનકેપ્ડ ખેલાડીઓ પર બોલી શરુ છે

    મીની હરાજીમાં પ્રથમ વખત અનકેપ્ડ ખેલાડીઓનો વારો આવ્યો છે.

  • 23 Dec 2022 04:52 PM (IST)

    IPL 2023 Auction Live: હિંમત સિંહ અનસોલ્ડ

    હિંમત સિંહની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તે અશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 04:51 PM (IST)

    IPL 2023 Auction Live: શેખ રાશિદને ચેન્નાઈએ મૂળ કિંમતે ખરીદ્યો

    શેખ રાશિદની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે મૂળ કિંમતે ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 04:50 PM (IST)

    IPL 2023 Auction Live:રોહન કુન્નુમલ અનસોલ્ડ

    રોહન કુન્નુમલની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 04:49 PM (IST)

    IPL 2023 Auction Live:શુભમ ખજુરિયા અનશોલ્ડ રહ્યો

    શુભમ ખજુરિયાની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. પરંતુ કોઈએ તેમને ખરીદ્યો નહીં.

  • 23 Dec 2022 04:48 PM (IST)

    IPL 2023 Auction Live:અનમોલપ્રીત સિંહ અનશોલ્ડ રહ્યો

    અનમોલપ્રીત સિંહની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. પરંતુ કોઈએ તેમને ખરીદ્યો નહીં.

  • 23 Dec 2022 04:42 PM (IST)

    IPL 2023 Auction Live:આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો

    આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો કોચીની હોટેલનો ઓક્શન હોલ આજે કેટલાક પ્રસંગોએ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો અને સૌથી મોટો પ્રસંગ સેમ કરણ સાથે આવ્યો. પંજાબ કિંગ્સે આ અંગ્રેજ ઓલરાઉન્ડરને 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હ્યુજ એડમન્ડ્સે તેના પર સ્ટેમ્પ લગાવતાની સાથે જ ઓક્શન હોલમાં તાળીઓનો ગડગડાટ શરૂ થયો.

     

     

  • 23 Dec 2022 04:38 PM (IST)

    IPL 2023 Auction Live:તમામ 10 ટીમોના પર્સમાં આટલા પૈસા

    • સનરાઇઝર્સ હૈદરાબાદ – 13.00 કરોડ
    • પંજાબ કિંગ્સ – 13.20 કરોડ
    • લખનૌ સુપર જાયન્ટ્સ – 6.85 કરોડ
    • મુંબઈ ઈન્ડિયન્સ – 1.55 કરોડ
    • ચેન્નાઈ સુપર કિંગ્સ – 3.70 કરોડ
    • દિલ્હી કેપિટલ્સ – 16.95 કરોડ
    • ગુજરાત ટાઇટન્સ – 16.75 કરોડ
    • રાજસ્થાન રોયલ્સ – 7.45 કરોડ
    • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 6.85 કરોડ
    • કોલકાતા નાઈટ રાઈડર્સ – 7.05 કરોડ
  • 23 Dec 2022 04:36 PM (IST)

    IPL 2023 Auction Live:હૈદરાબાદની ટીમમાંથી રમશે મયંક માર્કંડેયા

    અનકેપ્ડ ભારતીય સ્પિનર ​​મયંક માર્કંડેને સનરાઈઝર્સ હૈદરાબાદે 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે.

  • 23 Dec 2022 04:31 PM (IST)

    IPL 2023 Auction Live: અકીલ હુસેન-ઝામ્પા અશોલ્ડ રહ્યા

    વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર ​​અકીલ હુસૈન અને ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાને કોઈ ખરીદદાર મળ્યો ન હતો.

    સાઉથ આફ્રિકાનો ડાબોડી સ્પિનર ​​તબરેઝ શમ્સી પણ વેચાયા વગરનો રહ્યો.

    અફઘાનિસ્તાનનો સ્પિનર ​​મુજીબ ઉર રહેમાન પણ અત્યારે ખાલી હાથ છે.

  • 23 Dec 2022 04:29 PM (IST)

    IPL 2023 Auction Live: IPLમાં આદિલ રાશિદની એન્ટ્રી

    સનરાઇઝર્સ હૈદરાબાદે ઇંગ્લેન્ડના આદિલ રાશિદને તેની બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો હતો. દિલ્હી કેપિટલ્સે ઈશાંત શર્માને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો. જયદેવ ઉનડકટને પણ તેની મૂળ કિંમત (રૂ. 50 લાખ) પરબોલી લાગી હતી.   રિચર્ડસનને મુંબઈ ઈન્ડિયન્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

     

     

  • 23 Dec 2022 04:25 PM (IST)

    IPL 2023 Auction Live:ઈશાંત શર્મા દિલ્હી માંથી રમશે

    દિગ્ગજ ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માને દિલ્હીએ ફરી 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.

     

     

  • 23 Dec 2022 04:24 PM (IST)

    IPL 2023 Auction Live:એડમ મિલ્ન અનશોલ્ડ રહ્યો

    ન્યુઝીલેન્ડનો બોલર એડમ મિલ્ન અનશોલ્ડ રહ્યો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

  • 23 Dec 2022 04:23 PM (IST)

    IPL 2023 Auction Live:જયદેવ ઉનડકટને લખનઉ 50 લાખમાં ખરીદ્યો

    જયદેવ ઉનડકટને લખનૌ સુપર જાયન્ટ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ તેની મૂળ કિંમત હતી.

  • 23 Dec 2022 04:22 PM (IST)

    IPL 2023 Auction Live:ક્રિસ જોર્ડન અનશોલ્ડ રહ્યો

    ઈંગ્લેન્ડનો બોલર ક્રિસ જોર્ડન અનશોલ્ડ રહ્યો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

  • 23 Dec 2022 04:20 PM (IST)

    IPL 2023 Auction Live:મેન્ડિસ-બેન્ટન અનસોલ્ડ

    શ્રીલંકાના કુસલ મેન્ડિસને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.

    ઈંગ્લેન્ડના ટોમ બેન્ટન પર પણ કોઈએ બોલી લગાવી નથી. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

  • 23 Dec 2022 04:17 PM (IST)

    IPL 2023 Auction Live: SRH હેનરિક ક્લાસેનને ખરીદ્યો

    દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન હેનરિક ક્લાસેનને સનરાઈઝર્સ હૈદરાબાદે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી.

     

  • 23 Dec 2022 04:14 PM (IST)

    IPL 2023 Auction Live:પૂરન પર પૈસાનો વરસાદ થયો

    વેસ્ટ ઈન્ડિઝનો આક્રમક વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરન ફરી એકવાર મોટી રકમ લેવામાં સફળ રહ્યો છે. તેમના માટે દિલ્હી, રાજસ્થાન અને લખનૌ વચ્ચે લડાઈ હતી. છેવટે, લખનૌએ તેને 16 કરોડમાં ખરીદ્યો.

    પૂરનને છેલ્લે સનરાઈઝર્સ હૈદરાબાદે મેગા ઓક્શનમાં 10.75 કરોડમાં ખરીદ્યો હતો અને તેનું પ્રદર્શન સારું હતું. તેમ છતાં SRH એ તેને મુક્ત કર્યો. T20 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યું હતું.

     

     

  • 23 Dec 2022 04:08 PM (IST)

    IPL 2023 Auction Live:નિકોલસ પૂરન લખનઉ ખરીદ્યો

    વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન નિકોલસ પૂરનનો વારો આવી ગયો છે. તેની મૂળ કિંમત 2 કરોડ છે.

    CSKએ બિડિંગ શરૂ કર્યું છે.

    રાજસ્થાન પણ રેસમાં છે અને બોલી 3 કરોડ સુધી પહોંચી ગઈ છે.

    દિલ્હીએ પણ આ રેસમાં કૂદીને 3.60 કરોડની બોલી લગાવી.

    રાજસ્થાન હાર માનવા તૈયાર નથી બોલી 4 કરોડને પાર કરી ગઈ છે

    દિલ્હીએ રૂ. 5.25 કરોડની બોલી લગાવી છે.

    રાજસ્થાને 7 કરોડની બોલી લગાવી.

    દિલ્હીએ 7.25 કરોડ જણાવ્યું હતું

    હવે લખનૌ પણ આવી ગયું છે અને બોલી 8 કરોડ સુધી પહોંચી ગઈ છે.

    લખનૌએ 10 કરોડની બોલી લગાવી છે.

    દિલ્હીએ તેની કિંમત 12.25 કરોડ નક્કી કરી છે.

    લખનઉએ પુરનને 16 કરોડમાં ખરીદ્યો

  • 23 Dec 2022 04:08 PM (IST)

    IPL 2023 Auction Live:બાંગ્લાદેશના લિટન દાસ અશોલ્ડ રહ્યો

    બાંગ્લાદેશના ખેલાડી લિટન દાસ અનશોલ્ડ રહ્યો છે. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.

  • 23 Dec 2022 04:07 PM (IST)

    IPL 2023 Auction Live:હવે વિકેટકીપર પર બોલી લાગશે

    બેટ્સમેન અને ઓલરાઉન્ડર પછી વિકેટ કીપરનો નંબર આવ્યો છે. ઘણી ટીમોને વિકેટકીપરની જરૂર હોય છે અને આ સેટ તેમના માટે મહત્વપૂર્ણ છે.

  • 23 Dec 2022 04:05 PM (IST)

    IPL 2023 Auction Live:સેમ કુરન અને બેરસ્ટો સાથે

    સેમ કુરન પંજાબ કિંગ્સ સાથે જોડાયા પછી, ફ્રેન્ચાઇઝીએ એક રસપ્રદ મીમ શેર કર્યું છે. આમાં ટીમનો બેટ્સમેન જોની બેરસ્ટો સેમ કુરનને ખભા પર ઉઠાવી રહ્યો છે.અત્યાર સુધી બેટ્સમેન અને ઓલરાઉન્ડરોની બોલી લગાવવામાં આવી છે, જેમાં કેટલાક ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી છે.

     

Published On - 11:59 am, Fri, 23 December 22