IPL 2022 Schedule: કઇ ટીમ ક્યારે, કોની સાથે અને ક્યાં ટકરાશે, જાણો તમામ મેચોનુ પુરુ શિડ્યૂલ

|

Mar 07, 2022 | 9:36 AM

IPL 2022 ની શરૂઆત 26 માર્ચે અંતિમ સિઝનનીની ફાઇનલિસ્ટ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચેની મેચથી થશે.

IPL 2022 Schedule: કઇ ટીમ ક્યારે, કોની સાથે અને ક્યાં ટકરાશે, જાણો તમામ મેચોનુ પુરુ શિડ્યૂલ
IPL 2022 ની શરુઆત 26 માર્ચથી થનારી છે

Follow us on

આઇપીએલ 2022 ના શેડ્યૂલ (IPL 2022 Schedule) પરથી પડદો હટાવી લેવામાં આવ્યો છે. BCCI એ 6 માર્ચે IPLની 15મી સિઝનની લીગ મેચોમાં ભાગ લેવા માટેનો સમય, તારીખ, દિવસ, સ્થળ અને ટીમોના નામની જાહેરાત કરી હતી. IPL 2022 શેડ્યૂલ હેઠળ, પ્રથમ મેચ ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને બે વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાશે.

આ બંને ટીમ IPL 2021 ની ફાઇનલિસ્ટ હતી. IPL 2022માં 70 લીગ મેચો રમાશે. લીગ મેચો 26 માર્ચથી શરૂ થશે અને 22 મે સુધી રમાશે. આ વખતે તમામ લીગ મેચો માત્ર મુંબઈ અને પુણેમાં જ યોજાવાની છે. પ્લેઓફ મેચોનું શેડ્યૂલ હવે પછી જાહેર કરવામાં આવશે.

IPL 2022 નું સંપૂર્ણ શેડ્યૂલ

  1. 26 માર્ચ સાંજે 7.30 કલાકે ચેન્નાઈ સુપર Vs કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ વાનખેડે સ્ટેડિયમ
  2. 27 માર્ચ બપોરે 3.30 કલાકે દિલ્હી કેપિટલ્સ Vs મુંબઈ ઈન્ડિયન્સ, બ્રેબોર્ન સ્ટેડિયમ-CCI
  3. 27 માર્ચ, સાંજે 7.30 પંજાબ કિંગ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ડીવાય પાટિલ સ્ટેડિયમ
  4. 28 માર્ચ, સાંજે 7.30 કલાકે ગુજરાત ટાઇટન્સ Vs લખનૌ સુપર જાયન્ટ્સ, વાનખેડે સ્ટેડિયમ
  5. 29 માર્ચ સાંજે 7.30 કલાકે સનરાઇઝર્સ હૈદરાબાદ Vs રાજસ્થાન રોયલ્સ એમસીએ સ્ટેડિયમ પુણે
  6. 30 માર્ચ સાંજે 7.30 કલાકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર Vs કોલકાતા નાઈટ રાઈડર્સ, ડીવાય પાટિલ સ્ટેડિયમ
  7. 31 માર્ચ સાંજે 7.30 વાગ્યે લખનૌ સુપર જાયન્ટ્સ Vs ચેન્નાઈ સુપર કિંગ્સ, બ્રેબોર્ન સ્ટેડિયમ, CCI
  8. 1 એપ્રિલ, સાંજે 7.30 કલાકે કોલકાતા નાઈટ રાઈડર્સ Vs પંજાબ કિંગ્સ, વાનખેડે સ્ટેડિયમ
  9. 2 એપ્રિલ, બપોરે 3.30 કલાકે, મુંબઈ ઈન્ડિયન્સ Vs રાજસ્થાન રોયલ્સ, ડીવાય પાટિલ સ્ટેડિયમ
  10. 2 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, ગુજરાત ટાઇટન્સ Vs દિલ્હી કેપિટલ્સ, એમસીએ સ્ટેડિયમ, પુણે
  11. 3 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, ચેન્નાઈ સુપર કિંગ્સ Vs પંજાબ કિંગ્સ, બ્રેબોર્ન સ્ટેડિયમ CCI
  12. 4 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, સનરાઈઝર્સ હૈદરાબાદ Vs લખનૌ સુપરજાયન્ટ્સ, ડીવાય પાટિલ સ્ટેડિયમ
  13. 5 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, રાજસ્થાન રોયલ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, વાનખેડે સ્ટેડિયમ
  14. 6ઠ્ઠી એપ્રિલ, સાંજે 7.30 કલાકે, કોલકાતા નાઈટ રાઈડર્સ Vs મુંબઈ ઈન્ડિયન્સ, એમસીએ સ્ટેડિયમ પુણે
  15. 7 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, લખનૌ સુપર જાયન્ટ્સ Vs દિલ્હી કેપિટલ્સ, ડીવાય પાટિલ સ્ટેડિયમ
  16. 8 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, પંજાબ કિંગ્સ Vs ગુજરાત ટાઇટન્સ, બ્રેબોર્ન સ્ટેડિયમ, CCI
  17. 9 એપ્રિલ, બપોરે 3.30 કલાકે, ચેન્નાઈ સુપર કિંગ્સ Vs સનરાઈઝર્સ હૈદરાબાદ, ડીવાય પાટિલ સ્ટેડિયમ
  18. 9 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર Vs મુંબઈ ઈન્ડિયન્સ, એમસીએ સ્ટેડિયમ પુણે
  19. એપ્રિલ 10, બપોરે 3.30 કલાકે, કોલકાતા નાઈટ રાઈડર્સ Vs દિલ્હી કેપિટલ્સ, બ્રેબોર્ન સ્ટેડિયમ
  20. 10 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, રાજસ્થાન રોયલ્સ Vs લખનૌ સુપર જાયન્ટ્સ, વાનખેડે સ્ટેડિયમ
  21. એપ્રિલ 11, સાંજે 7.30 કલાકે, સનરાઇઝર્સ હૈદરાબાદ Vs ગુજરાત ટાઇટન્સ, ડીવાય પાટિલ સ્ટેડિયમ
  22. 12 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, ચેન્નાઈ સુપર કિંગ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ડીવાય પાટિલ સ્ટેડિયમ
  23. 13 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, મુંબઈ ઈન્ડિયન્સ Vs પંજાબ કિંગ્સ, એમસીએ સ્ટેડિયમ પુણે
  24. 14 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, રાજસ્થાન રોયલ્સ Vs ગુજરાત ટાઇટન્સ, ડીવાય પાટિલ સ્ટેડિયમ
  25. 15 એપ્રિલ, સાંજે 7.30 કલાકે, સનરાઈઝર્સ હૈદરાબાદ Vs કોલકાતા નાઈટ રાઈડર્સ, બ્રેબોર્ન સ્ટેડિયમ CCI
  26. 16 એપ્રિલ બપોરે 3.30 વાગ્યે મુંબઈ ઈન્ડિયન્સ Vs લખનૌ સુપર જાયન્ટ્સ બ્રેબોર્ન સ્ટેડિયમ
  27. 16 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વાનખેડે સ્ટેડિયમ
  28. 17 એપ્રિલ બપોરે 3.30 વાગ્યે પંજાબ કિંગ્સ Vs સનરાઇઝર્સ હૈદરાબાદ ડીવાય પાટિલ સ્ટેડિયમ
  29. 17 એપ્રિલ સાંજે 7.30 કલાકે ગુજરાત ટાઇટન્સ Vs ચેન્નાઈ સુપર કિંગ્સ એમસીએ સ્ટેડિયમ, પુણે
  30. 18 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે રાજસ્થાન રોયલ્સ Vs કોલકાતા નાઈટ રાઈડર્સ બ્રેબોર્ન સ્ટેડિયમ
  31. 19 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે લખનૌ સુપર જાયન્ટ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડીવાય પાટિલ સ્ટેડિયમ
  32. 20 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ Vs પંજાબ કિંગ્સ એમસીએ સ્ટેડિયમ, પુણે
  33. 21મી એપ્રિલ સાંજે 7.30 કલાકે મુંબઈ ઈન્ડિયન્સ Vs ચેન્નાઈ સુપર કિંગ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ
  34. 22 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ Vs રાજસ્થાન રોયલ્સ એમસીએ સ્ટેડિયમ, પુણે
  35. 23 એપ્રિલ બપોરે 3.30 કલાકે કોલકાતા નાઇટ રાઇડર્સ Vs ગુજરાત ટાઇટન્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ
  36. 23 એપ્રિલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર Vs સનરાઇઝર્સ હૈદરાબાદ બ્રેબોર્ન સ્ટેડિયમ 23 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે
  37. 24 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે લખનૌ સુપર જાયન્ટ્સ Vs મુંબઈ ઈન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમ
  38. 25મી એપ્રિલ સાંજે 7.30 વાગ્યે પંજાબ કિંગ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ વાનખેડે સ્ટેડિયમ
  39. 26 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રાજસ્થાન રોયલ્સ એમસીએ સ્ટેડિયમ, પુણે
  40. 27 એપ્રિલ સાંજે 7.30 કલાકે ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ વાનખેડે સ્ટેડિયમ
  41. 28 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ વાનખેડે સ્ટેડિયમ
  42. 29મી એપ્રિલ સાંજે 7.30 વાગ્યે પંજાબ કિંગ્સ લખનૌ સુપર જાયન્ટ્સ એમસીએ સ્ટેડિયમ, પુણે
  43. 30 એપ્રિલ બપોરે 3.30 કલાકે ગુજરાત ટાઇટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બ્રેબોર્ન સ્ટેડિયમ
  44. 30મી એપ્રિલ સાંજે 7.30 વાગ્યે રાજસ્થાન રોયલ્સ મુંબઈ ઈન્ડિયન્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ
  45. 1 મે બપોરે 3.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ વાનખેડે સ્ટેડિયમ
  46. ​​1લી મે સાંજે 7.30 કલાકે સનરાઈઝર્સ હૈદરાબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ એમસીએ સ્ટેડિયમ, પુણે
  47. 2 મે સાંજે 7.30 કલાકે કોલકાતા નાઈટ રાઈડર્સ રાજસ્થાન રોયલ્સ વાનખેડે સ્ટેડિયમ
  48. ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 3જી મેના રોજ સાંજે 7.30 કલાકે
  49. 4 મે સાંજે 7.30 કલાકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેન્નાઈ સુપર કિંગ્સ એમસીએ સ્ટેડિયમ, પુણે
  50. 5 મે સાંજે 7.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ બ્રેબોર્ન સ્ટેડિયમ
  51. 6 મે સાંજે 7.30 PM ગુજરાત ટાઇટન્સ મુંબઈ ઇન્ડિયન્સ બ્રેબોર્ન
  52. 7 મે 3.30 PM પંજાબ કિંગ્સ રાજસ્થાન રોયલ્સ વાનખેડે સ્ટેડિયમ
  53. 7 મે સાંજે 7.30 PM લખનૌ સુપર જાયન્ટ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ એમસીએ સ્ટેડિયમ, પુણે
  54. 8 મે બપોરે 3.30 PM સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વાનખેડે સ્ટેડિયમ
  55. 8 મે સાંજે 7.30 PM ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હી કેપિટલ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ
  56. 9 મે સાંજે 7.30 PM મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ
  57. 10 મે સાંજે 7.30 PM લખનૌ સુપર જાયન્ટ્સ ગુજરાત ટાઇટન્સ એમસીએ સ્ટેડિયમ, પુણે
  58. 11 મે સાંજે 7.30 PM રાજસ્થાન રોયલ્સ દિલ્હી કેપિટલ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ
  59. 12 મે સાંજે 7.30 PM ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમ
  60. 13 મે 7.30 PM રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પંજાબ કિંગ્સ બ્રેબોર્ન
  61. 14 મે સાંજે 7.30 PM કોલકાતા નાઈટ રાઈડર્સ સનરાઈઝર્સ હૈદરાબાદ એમસીએ સ્ટેડિયમ, પુણે
  62. 15 મે બપોરે 3.30 PM ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઇટન્સ વાનખેડે સ્ટેડિયમ
  63. 15 મે સાંજે 7.30 PM રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ બ્રેબોર્ન
  64. 16 મે સાંજે 7.30 PM પંજાબ કિંગ્સ દિલ્હી કેપિટલ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ
  65. 17 મે સાંજે 7.30 PM મુંબઈ ઈન્ડિયન્સ સનરાઈઝર્સ હૈદરાબાદ વાનખેડે સ્ટેડિયમ
  66. 18 મે સાંજે 7.30 PM કોલકાતા નાઈટ રાઈડર્સ લખનૌ સુપર જાયન્ટ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ
  67. 19 મે સાંજે 7.30 PM રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગુજરાત ટાઇટન્સ વાનખેડે સ્ટેડિયમ
  68. 20 મે સાંજે 7.30 PM રાજસ્થાન રોયલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ બ્રેબોર્ન
  69. 21 મે સાંજે 7.30 PM મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ વાનખેડે સ્ટેડિયમ
  70. 22 મે સાંજે 7.30 PM સનરાઇઝર્સ હૈદરાબાદ પંજાબ કિંગ્સ વાનખેડે સ્ટેડિયમ

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચોઃ IPL 2022: ટીમ ઇન્ડિયાના 25 ખેલાડીઓએ ટૂર્નામેન્ટ પહેલા NCA માં થવુ પડશે હાજર, BCCI કર્યો આદેશ

આ પણ વાંચોઃ IND vs SL: અક્ષર પટેલ બીજી ટેસ્ટમાં અક્ષર પટેલની થશે એન્ટ્રી! ગત વર્ષે ડે નાઇટ ટેસ્ટમાં મચાવી દીધી હતી ધૂમ

 

 

 

Next Article