Viral Video : WTC ફાઈનલ માટેની તૈયારી શરુ, ખેલાડીઓએ કરી અનોખી ટ્રેનિંગ

|

May 26, 2023 | 10:05 PM

ICC WTC FINAL : ભારતીય ટીમના ખેલાડીઓની નવી ટ્રેનિંગ કિટમાં એડિડાસનો નવો લોગો જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈ દ્વારા નવી ટ્રેનિંગ કિટના ફોટો શેયર કરવામાં આવ્યા છે. તેમની અનોખી કેચિંગ પ્રેક્ટિસનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Viral Video : WTC ફાઈનલ માટેની તૈયારી શરુ, ખેલાડીઓએ કરી અનોખી ટ્રેનિંગ
indian cricket team

Follow us on

London : આઈપીએલ 2023ની ફાઈનલ મેચ બાદ ભારતીય ક્રિકેટ ફેન્સમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2021-2023 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 7 થી 11 જૂન 2023 દરમિયાન ધ ઓવલ, લંડન ખાતે રમાશે. આ ફાઈનલ મેચ માટે મોટા ભાગના ખેલાડીઓ લંડન પહોંચી ચૂક્યા છે. કોચ રાહુલ દ્રવિડ પણ ભારતીય ટીમ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પહોંચ્યા છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા પ્રેક્ટિસ માટે પહોંચેલી ભારતીય નવી ટ્રેનિંગ કિટમાં જોવા મળી હતી.ભારતીય ટીમના ખેલાડીઓની નવી ટ્રેનિંગ કિટમાં એડિડાસનો નવો લોગો જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈ દ્વારા નવી ટ્રેનિંગ કિટના ફોટો શેયર કરવામાં આવ્યા છે. તેમની અનોખી કેચિંગ પ્રેક્ટિસનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ પણ વાંચો : PHOTOS : ભારતીય ટીમનો નવો અંદાજ, નવી ટ્રેનિંગ કિટમાં જોવા મળ્યા ભારતીય ખેલાડીઓ

ભારતીય ખેલાડીઓની અનોખી પ્રેક્ટિસ

 

 

ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈસમની

 

આ દરમિયાન ICC એ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈઝ મનીનુ એલાન કર્યુ છે. શુક્રવારે આ અંગેની જાહેરાત કરતા બતાવ્યુ હતુ કે, 9 ટીમો વચ્ચે રકમની વહેંચણી કરવમાં આવશે. 31, 39,42, 700 રુપિયા આ તમામ ટીમની વચ્ચે વહેંચવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલમાં પહોંચી છે. આ બંને ટીમોને બાકીની ટીમો કરવા વધારે રકમ ઈનામના રુપે મળશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ટીમ

અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા [c], શુભમન ગિલ, વિરાટ કોહલી. ઇશાન કિશન [wk], KS ભરત [wk]. અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા. જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ

રિઝર્વ ખેલાડીઓ: રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને મુકેશ કુમાર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લાબુશેન, મેથ્યુ હેરિસ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા. એલેક્સ કેરી [wk], જોશ Inglis [wk]. કેમેરોન ગ્રીન, મિશેલ માર્શ. જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, પેટ કમિન્સ [c], સ્કોટ બોલેન્ડ, ટોડ મર્ફી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article