IND vs ZIM : T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાની ઝિમ્બાબ્વે સામે કારમી હાર

|

Jul 06, 2024 | 8:16 PM

India vs Zimbabwe 1st T20I Live Score in gujarati: T20 વર્લ્ડ કપ બાદ પહેલી શ્રેણી યોજાઈ રહી છે, જેમાં વર્લ્ડ ચેમ્પિયન ભારતનો સામનો ઝિમ્બાબ્વે સામે છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ યોજાશે, જેની પહેલી મેચ આજે ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે છે.

IND vs ZIM : T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાની ઝિમ્બાબ્વે સામે કારમી હાર
India vs Zimbabwe

Follow us on

T20 વર્લ્ડ કપ બાદ પહેલી શ્રેણી યોજાઈ રહી છે, જેમાં વર્લ્ડ ચેમ્પિયન ભારતનો સામનો ઝિમ્બાબ્વે સામે છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ યોજાશે, જેની પહેલી મેચ આજે ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Jul 2024 08:05 PM (IST)

    ઝિમ્બાબ્વેએ કર્યો મોટો અપસેટ

    ઝિમ્બાબ્વેએ કર્યો મોટો અપસેટ, T20Iમાં ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત હરાવ્યું

  • 06 Jul 2024 08:01 PM (IST)

    ભારતની કારમી હાર

    T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાની ઝિમ્બાબ્વે સામે કારમી હાર


  • 06 Jul 2024 07:58 PM (IST)

    ભારતને મેચ જીતવા 6 બોલમાં 16 રનની જરૂર

    અંતિમ ઓવરમાં ભારતને જીતવા 16 રનની જરૂર,  ભારતને મેચ જીતવા 6 બોલમાં 16 રનની જરૂર, વોશિંગ્ટન સુંદર ક્રિઝ પર

  • 06 Jul 2024 07:53 PM (IST)

    સુંદરની લડાયક બેટિંગ

    ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ફ્લોપ છતાં વોશિંગ્ટન સુંદરની લડાયક બેટિંગ, એક જ ઓવરમાં સિક્સર અને ફોર ફટકારી મેચમાં કરાવી વાપસી

  • 06 Jul 2024 07:46 PM (IST)

    મુકેશ કુમાર આઉટ

    ઝિમ્બાબ્વે સામે ભારતીય ટીમ ઘૂંટડીએ, નવમી વિકેટ ગુમાવી, મુકેશ કુમાર આઉટ

  • 06 Jul 2024 07:39 PM (IST)

    અવેશ ખાન 16 રન બનાવી આઉટ

    ભારતીય ટીમની ઝિમ્બાબ્વે સામે ખરાબ હાલત, આઠમી વિકેટ ગુમાવી, અવેશ ખાન 16 રન બનાવી આઉટ

  • 06 Jul 2024 07:27 PM (IST)

    રવિ બિશ્નોઈ 9 રન બનાવી આઉટ

    ભારતીય ટીમની ઝિમ્બાબ્વે સામે ખરાબ હાલત, સાતમી વિકેટ ગુમાવી, રવિ બિશ્નોઈ 9 રન બનાવી આઉટ

  • 06 Jul 2024 07:16 PM (IST)

    શુભમન ગિલ 31 રન બનાવી આઉટ

    10 ઓવરની અંદર ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી, શુભમન ગિલ 31 રન બનાવી થયો આઉટ

  • 06 Jul 2024 07:12 PM (IST)

    અડધી ટીમ પોવેલિયન ભેગી

    10 ઓવરની અંદર ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી, ધ્રુવ જૂરેલ માટ 7 રન બનાવી થયો આઉટ

  • 06 Jul 2024 06:47 PM (IST)

    રિંકુ સિંહ 0 પર આઉટ

    ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો, રિંકુ સિંહ 0 પર થયો આઉટ

  • 06 Jul 2024 06:44 PM (IST)

    રિયાન પરાગ 2 રન બનાવી આઉટ

    ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો, રિયાન પરાગ 2 રન બનાવી થયો આઉટ

  • 06 Jul 2024 06:38 PM (IST)

    ઋતુરાજ ગાયકવાડ 7 રન બનાવી આઉટ

    ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો, ઋતુરાજ ગાયકવાડ 7 રન બનાવી થયો આઉટ

  • 06 Jul 2024 06:32 PM (IST)

    અભિષેક શર્મા 0 પર આઉટ

    ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો, અભિષેક શર્મા 0 રન બનાવી થયો આઉટ

  • 06 Jul 2024 06:14 PM (IST)

    ભારતને જીતવા 116 રનનો ટાર્ગેટ

    ઝિમ્બાબ્વે સામે ભારતને જીતવા 116 રનનો ટાર્ગેટ, રવિ બિશ્નોઈની ચાર વિકેટ, અંતિમ ઓવરમાં અવેશ ખાન વિકેટ ન લઈ શક્યો અને ઝિમ્બાબ્વે ઓલઆઉટ ન થયું. વિકેટકીપર ક્લાઈવ મડાન્ડેએ સૌથી વધુ 29 રન બનાવ્યા.

  • 06 Jul 2024 05:53 PM (IST)

    રવિ બિશ્નોઈની કમાલ બોલિંગ

    ઝિમ્બાબ્વેને નવમો ઝટકો, રવિ બિશ્નોઈએ લીધી ચોથી વિકેટ

  • 06 Jul 2024 05:50 PM (IST)

    રવિ બિશ્નોની ત્રીજી વિકેટ

    ઝિમ્બાબ્વેને આઠમો ઝટકો, લ્યુક જોંગવે 1 રન બનાવી આઉટ, રવિ બિશ્નોઈએ લીધી વિકેટ

  • 06 Jul 2024 05:44 PM (IST)

    વોશિંગ્ટન સુંદરેની બે બોલમાં બે વિકેટ

    વોશિંગ્ટન સુંદરેની બે બોલમાં બે વિકેટ, ભારતને સાતમી સફળતા, ઝિમ્બાબ્વેની ખરાબ બેટિંગ

  • 06 Jul 2024 05:42 PM (IST)

    સુંદરે લીધી વિકેટ

    વોશિંગ્ટન સુંદરે ભારતને છઠ્ઠી સફળતા અપાવી, ડીયોન માયર્સ 23 રન બનાવી થયો આઉટ

  • 06 Jul 2024 05:32 PM (IST)

    ઝિમ્બાબ્વેની બેક ટુ બેક વિકેટ

    ઝિમ્બાબ્વેની બેક ટુ બેક વિકેટ પડી,  કેમ્પબેલ થયો રનઆઉટ

  • 06 Jul 2024 05:31 PM (IST)

    ઝિમ્બાબ્વેને ચોથો ઝટકો

    ઝિમ્બાબ્વેને ચોથો ઝટકો, સિકંદર રઝા 17 રન બનાવી આઉટ, અવેશ ખાને લીધી વિકેટ

  • 06 Jul 2024 05:17 PM (IST)

    રવિ બિશ્નોઈની બીજી સફળતા

    ઝિમ્બાબ્વેને ત્રીજો ઝટકો, રવિ બિશ્નોઈએ વેસ્લી માધવેરેને 21 પર કર્યો આઉટ

  • 06 Jul 2024 05:03 PM (IST)

    રવિ બિશ્નોઈએ ભારતને બીજી સફળતા અપાવી

    ઝિમ્બાબ્વેને બીજો ઝટકો, રવિ બિશ્નોઈએ ભારતને બીજી સફળતા અપાવી, રવિ બિશ્નોઈએ બ્રાયન બેનેટને 23 પર કર્યો આઉટ

  • 06 Jul 2024 04:41 PM (IST)

    મુકેશકુમારે લીધી પહેલી વિકેટ

    ઝિમ્બાબ્વેને પહેલો ઝટકો, મુકેશકુમારે ઈનોસન્ટ કૈયાને 0 પર કર્યો ક્લીન બોલ્ડ

  • 06 Jul 2024 04:32 PM (IST)

    ટીમ ઈન્ડિયા માટે 3 ડેબ્યૂ

    ભારતીય ટીમ માટે 3 ખેલાડીઓ ડેબ્યૂ કરી રહ્યા છે. અભિષેક શર્મા અને રિયાન પરાગ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે, જ્યારે ટેસ્ટમાં પદાર્પણ કરનાર વિકેટકીપર ધ્રુવ જુરેલ પણ T20 ફોર્મેટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે.

  • 06 Jul 2024 04:18 PM (IST)

    ઝિમ્બાબ્વે પ્લેઈંગ 11

    તદીવાનાશે મારુમાની, ઈનોસન્ટ કૈયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે (વિકેટકીપર), વેસ્લી માધવેરે, લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, તેન્ડાઈ ચતારા

  • 06 Jul 2024 04:15 PM (IST)

    ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11

    શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર, ખલીલ અહેમદ

  • 06 Jul 2024 04:07 PM (IST)

    ભારત ફિલ્ડિંગ ફર્સ્ટ

    ભારત-ઝિમ્બાબ્વે T20 સિરીઝની પહેલી મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીત્યો હતો અને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી ઝિમ્બાબ્વેને પહેલા બોલિંગ માટે આમંત્રણ આપ્યું હતું,

  • 06 Jul 2024 03:50 PM (IST)

    T20 વર્લ્ડ કપ બાદ પહેલી શ્રેણી

    T20 વર્લ્ડ કપ બાદ વર્લ્ડ ચેમ્પિયન ભારતનો સામનો ઝિમ્બાબ્વે સામે છે. ભારતીય ટીમ શુભમન ગિલની કેપ્ટનશીપમાં 5 મેચની T20 શ્રેણી રમશે, ભારતીય સમય પ્રમાણે તમામ મેચો સાંજે 4 વાગ્યે શરૂ થશે અને તમામ મેચો ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે જ રમાશે.

     

Published On - 3:50 pm, Sat, 6 July 24