AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI, 1st T20I, LIVE Streaming: આજે ઇડન ગાર્ડનમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઇ શકાશે

ભારતે ત્રણ મેચની વનડે શ્રેણી 3-0થી જીતી લીધી હતી અને હવે આ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થઈ રહી છે.

IND vs WI, 1st T20I, LIVE Streaming: આજે ઇડન ગાર્ડનમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઇ શકાશે
India Vs West Indies 1st T20i: કોલાકાતામાં રમાશે ટી20 સિરીઝ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 8:19 AM
Share

વનડે શ્રેણીમાં ભારતે (Indian Cricket Team) વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket Team) ને એકતરફી રીતે હરાવ્યું હતું. ભારતે આ શ્રેણી 3-0થી જીતી લીધી હતી. હવે આ બંને વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ (IND vs WI T20I Series) બુધવારથી શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ આ સિરીઝમાં પોતાનું વનડે ફોર્મ ચાલુ રાખવા માંગશે. જો કે T20 એ ફોર્મેટ છે જ્યાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. ટીમ બે વખત T20 વર્લ્ડ કપ જીતી ચુકી છે. આવી સ્થિતિમાં, રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમ માટે આ ફોર્મેટમાં વિન્ડીઝ ટીમનો સામનો કરવો સરળ રહેશે નહીં. રોહિત પણ આ વાત જાણે છે એટલે પૂરી તૈયારી સાથે આવશે.

ભારતની નજર વિન્ડીઝનો કેપ્ટન કિરોન પોલાર્ડ રમે છે કે નહીં તેના પર પણ રહેશે. પોલાર્ડ ઈજાના કારણે ODI શ્રેણીની છેલ્લી બે મેચમાં રમ્યો ન હતો. જો પોલાર્ડ ટી-20 સિરીઝમાં રમે છે તો મુલાકાતી ટીમ મજબૂત થશે અને આ ભારત માટે ચિંતાનો વિષય પણ બની શકે છે કારણ કે પોલાર્ડ એવો ખેલાડી છે જે બેટ અને બોલ બંનેથી અજાયબી કરી શકે છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20 મેચ ક્યારે રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20 મેચ 16 ફેબ્રુઆરી (બુધવાર)ના રોજ રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ T20 મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ IND vs WI 1st T20: ટીમ ઇન્ડિયાની નજર વિશ્વકપની તૈયારી પર, વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ આજે ટક્કર આપવા તૈયાર

આ પણ વાંચોઃ રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ સરકાર સામે સોશિયલ મીડિયા પર પડતર પ્રશ્નોને લઈ ચલાવશે અભિયાન, 4 દિવસ ચાલશે અનોખી લડત

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">