IND vs SL 1st T20, Highlights Cricket Score: ભારતે પહેલી ટી20 મેચમાં શ્રીલંકાને 62 રનથી હરાવ્યું. ભારત ત્રણ મેચની સીરિઝમાં 1-0થી આગળ

|

Feb 24, 2022 | 10:47 PM

India vs Sri Lanka 1st T20 Highlights Cricket Score and Updates in Gujarati: ભારતે પહેલી ટી20 મેચમાં શ્રીલંકાને 62 રને હરાવી દીધું છે. આ જીત સાથે ભારત સીરિઝમાં 1-0થી આગળ પહોંચ્યું. પહેલી મેચમાં ઇશાન કિશન મેન ઓફ ધ મેચ બન્યો.

IND vs SL 1st T20, Highlights Cricket Score: ભારતે પહેલી ટી20 મેચમાં શ્રીલંકાને 62 રનથી હરાવ્યું. ભારત ત્રણ મેચની સીરિઝમાં 1-0થી આગળ
INDvSL 1st T20 Match

Follow us on

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરિઝની શરૂઆત થશે. સીરિઝની પહેલી મેચ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Feb 2022 10:19 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતે પહેલી ટી20 મેચ 62 રને જીતી લીધી

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતે પહેલી ટી20 મેચમાં શ્રીલંકાને 62 રનથી હરાવી દીધું. ભારત ત્રણ મેચની સીરિઝમાં 1-0થી આગળ.

  • 24 Feb 2022 10:17 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ચારીથ અસલંકાની અડધી સદી

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ચારીથ અસલંકાની અડધી સદી. તેની આ ટી20 કારકિર્દીમાં ત્રીજી અડધી સદી છે.


  • 24 Feb 2022 10:02 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકાનો સ્કોર 16 ઓવર બાદ 6 વિકેટના ભોગે 98 રને પહોંચ્યો

  • 24 Feb 2022 10:01 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: આક્રમક બનેલા કરૂણારત્ને આઉટ થયો

    IND vs SL 1st T20, LIVE Cricket Score: મેચમાં આક્રમક બનેલા શ્રીલંકાના યુવા ક્રિકેટર કરૂણારત્ને ભારતના વેંકટેશ અય્યરે આઉટ કર્યો. કરૂણારત્ને 14 બોલમાં 21 રન બનાવી આઉટ થયો.

  • 24 Feb 2022 10:00 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: કરૂણારત્નેએ ફટકાર્યો ઇનિંગનો બીજો છગ્ગો

  • 24 Feb 2022 09:53 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકાએ ઇનિંગનો પહેલો છગ્ગો ફટકાર્યો

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકાના કરૂણારત્નેએ દીપક હુડાની ઓવરમાં ફટકાર્યો છગ્ગો.

  • 24 Feb 2022 09:49 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકાનો સ્કોર 13 ઓવર બાદ 5 વિકેટે 67 રને પહોંચ્યો

  • 24 Feb 2022 09:35 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: અશલાન્કાએ ચોગ્ગો ફટકાર્યો

  • 24 Feb 2022 09:34 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતને મળી ચોથી સફળતા

    IND vs SL 1st T20, LIVE Cricket Score: રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકાના વિકેટકીપર દિનેશ ચંદીમલને 10 રનમાં આઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી.

  • 24 Feb 2022 09:28 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકાને ત્રીજો ઝટકો લાગ્યો

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકાના જેનીથ લિયાનગે 11 રને આઉટ થયો. વેંકટેશ અય્યરે ઝડપી વિકેટ.

  • 24 Feb 2022 09:19 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકા 6 ઓવર બાદ 2 વિકેટના ભોગે 29 રનના સ્કોર પર પહોંચ્યા

  • 24 Feb 2022 09:03 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતને મળી બીજી સફળતા

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભુવનેશ્વર કુમારે બીજી વિકેટ ઝડપી. શ્રીલંકાના કમીલ મિશારાને 13 રને આઉટ થયો.

  • 24 Feb 2022 08:51 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતને મળી પહેલી જ બોલમાં મળી વિકેટ

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભુવનેશ્વર કુમારે ઇનિંગની પહેલી જ ઓવરમાં પહેલા જ બોલમાં ઝડપી વિકેટ. શ્રીલંકાના પથુમ નિસંકા શુન્ય રને આઉટ થયો.

  • 24 Feb 2022 08:42 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતે 20 ઓવરમાં 2 વિકેટના ભોગે કર્યા 199 રન

    IND vs SL 1st T20, LIVE Cricket Score:
    શ્રીલંકાને પહેલી ટી20 મેચ જીતવા માટે ભારતે આપ્યો 200 રનનો લક્ષ્યાંક. ઇશાન કિશનના 89 રન અને શ્રેયસ અય્યરના અણનમ 57* રન અને સુકાની રોહિત શર્માના 44 રન.

  • 24 Feb 2022 08:36 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રેયસ અય્યર આક્રમક મુડમાં

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ચમીરાની ઓવરમાં શ્રેયસ અય્યરે ફટકારી સિક્સ.

  • 24 Feb 2022 08:25 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતને લાગ્યો બીજો ઝટકો

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ઇશાન કિશન 89 રન બનાવી આઉટ થયો. શ્રીલંકાના સુકાની દાનુસ સનાકાએ ઝડપી વિકેટ.

  • 24 Feb 2022 08:14 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતનો સ્કોર 15 ઓવર બાદ એક વિકેટના ભોગે 130 રન પર પહોંચ્યો

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ઇશાન કિશન 73 રન અને શ્રેયસ અય્યર 9 રને રમી રહ્યા છે.

  • 24 Feb 2022 08:01 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતને પહેલો ઝટકો લાગ્યો

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતનો સુકાની રોહિત શર્મા 44 રન બનાવી આઉટ થયો. તેણે 32 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રન નોંધાવ્યા હતા.

  • 24 Feb 2022 08:00 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: 11 ઓવર બાદ ભારતનો સ્કોર 100 રનને પાર

    IND vs SL 1st T20, LIVE Cricket Score: પહેલી વિકેટ માટે ભારતના ઓપનરે 100 રનની ભાગીદારી નોંધાવી. 11 ઓવર બાદ ભારતનો સ્કોર વિના વિકેટે 106 રન.

  • 24 Feb 2022 07:47 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ઇશાન કિશનની અડધી સદી

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ઇશાન કિશને ફટકારી અડધી સદી. તેણે 30 બોલમાં ફટકારી અડધી સદી, તો ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની આ બીજી અડધી સદી છે.

  • 24 Feb 2022 07:45 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતનો સ્કોર 9 ઓવર બાદ 87 રન

  • 24 Feb 2022 07:25 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ઇશાન કિશને ઇનિંગનો પહેલો છગ્ગો ફટકાર્યો

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકાના લાહિરુ કુમારાની ઓવરમાં ઇનિંગનો પહેલો છગ્ગો ફટકાર્યો.

  • 24 Feb 2022 07:17 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ઇશાન કિશન બન્યો આક્રમક

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકાના બોલર કરૂણારત્નેની ઓવરમાં ઇશાન કિશન આક્રમક બનતા સતત ત્રણ બોલમાં ત્રીજો ચોગ્ગો ફટકાર્યો.

  • 24 Feb 2022 07:16 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ઇશાન કિશને સતત બીજો ચોગ્ગો ફટકાર્યો

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ઇશાન કિશને કરૂણારત્નેની ઓવરમાં સતત બીજા બોલમાં ચોગ્ગો ફટકાર્યો.

  • 24 Feb 2022 07:15 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ઇશાન કિશને ઇનિંગનો પહેલો ચોગ્ગો ફટકાર્યો

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ઇશાન કિશને શ્રીલંકાના કરૂણારત્નેની ઓવરમાં ઇનિંગનો પહેલો ચોગ્ગો ફટકાર્યો.

  • 24 Feb 2022 07:04 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ટીમ ઇન્ડિયા બેટિંગ માટે મેદાન પર ઉતરી

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારત માટે ઇશાન કિશન અને સુકાની રોહિત શર્મા કરશે ઓપનિંગ…

     

  • 24 Feb 2022 06:46 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: પહેલી ટી20 મેચ માટે શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનઃ
    દાસુન શાનકા (સુકાની), પથુમ નિસાંકા, કામિલ મિશારા, ચરિત અસાલંકા, જનિત લિયાનગે, દિનેશ ચાંદીમલ (વિકેટકીપર), ચામિકા કરૂણારત્ને, દુષ્મંતા ચમીરા, જૈફરી વાંડરસે, પ્રવીણ જયાવિક્રમા, લાહિરૂ કુમારા.

     

  • 24 Feb 2022 06:41 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: પહેલી ટી20 માટે ભારતની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે

    IND vs SL 1st T20, LIVE Cricket Score: ભારતની પ્લેઇંગ ઇલેવનઃ
    રોહિત શર્મા (સુકાની), ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સંજુ સેમસન, દીપક હુડા, વેંકટેશ અય્યર, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

     

  • 24 Feb 2022 06:37 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: દીપક હુડાએ ટી20 ક્રિકેટમાં ડેબ્યુ કર્યું

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકા સામેની પહેલી ટી20 મેચથી યુવા ક્રિકેટર દીપક હુડાએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. સુકાની રોહિત શર્માએ આપી ટી20 કેપ.

     

  • 24 Feb 2022 06:33 PM (IST)

    IND vs SL 1st T20, LIVE Cricket Score: શ્રીલંકાએ ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો

Published On - 6:30 pm, Thu, 24 February 22