Breaking News : એશિયન ગેમ્સ 2026માં ભારતે મહિલા સિંગલ્સ સ્ક્વોશ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો

2026 એશિયન ગેમ્સ (Asian Games 2026)માં ભારતે મહિલા સિંગલ્સ સ્ક્વોશ (squash ) ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અનાહત સિંહે ભારત માટે મેડલ જીત્યો હતો. અનાહત ફાઇનલમાં મલેશિયન ખેલાડી સામે 0-3થી હારી ગઈ હતી.

Breaking News : એશિયન ગેમ્સ 2026માં ભારતે મહિલા સિંગલ્સ સ્ક્વોશ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો
| Updated on: Sep 27, 2026 | 2:26 PM

અનાહત સિંહે સ્ક્વોશ (squash )માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. મહિલા સિંગલ્સની ફાઇનલમાં, 18 વર્ષીય અનાહત સિંહને મલેશિયાની સુબ્રમણ્યમ શિવસાંગરીએ 11-4, 11-4, 11-7 થી હરાવી. 2026 એશિયન ગેમ્સ (Asian Games 2026)માં આ ભારતનો 32મો મેડલ છે. ભારતે ચાર ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

 

 

 

જાણો ભારતે અત્યારસુધી કેટલા મેડલ જીત્યા

 

  1. ઇલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદ – મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર
  2. ઇલાવેનિલ વાલારિવન – મહિલા 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર
  3. રુદ્રાક્ષ પાટિલ, હિમાંશુ ધિલ્લોન અને પાર્થ રાકેશ માને – પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર
  4. સુચિકા તરિયાલ – મહિલા પરંપરાગત 60 કિગ્રા (એમએમએ) – બ્રોન્ઝ
  5. રુદ્રાક્ષ પાટિલ – પુરુષોની 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): બ્રોન્ઝ
  6. હિમાંશુ ધિલ્લોન – પુરુષોની 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર
  7. મહિલા ક્રિકેટ ટીમ: ગોલ્ડ મેડલ
  8. રાયઝા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલ (શૂટિંગ, સ્કીટ મહિલા ટીમ ઇવેન્ટ): બ્રોન્ઝ
  9. અનંતજીત સિંહ નારુકા, મૈરાજ અહેમદ ખાન અને ભવતેજ સિંહ ગિલ (શૂટિંગ, સ્કીટ મેન્સ ટીમ ઇવેન્ટ): બ્રોન્ઝ
  10. જય મીના (સોફ્ટ ટેનિસ): બ્રોન્ઝ
  11. મીરાબાઈ ચાનુ (વેઈટલિફ્ટિંગ): સિલ્વર
  12. ભારતીય પુરુષોની બેડમિન્ટન ટીમ: બ્રોન્ઝ
  13. સતનામ સિંહ, સલમાન ખાન (રોઈંગ, પુરુષોની ડબલ સ્કલ્સ): બ્રોન્ઝ
  14. રોશીબીના દેવી નાઓરેમ (વુશુ): સિલ્વર
  15. અનંતજીત સિંહ નારુકા, પરિનાઝ ધાલીવાલ – મિક્સ્ડ સ્કીટ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): બ્રોન્ઝ
  16. સીમા મહિલા 10,000 મીટર દોડ (એથ્લેટિક્સ) બ્રોન્ઝ
  17. મિશ્ર 4×400 મીટર રિલે ટીમ (મિશ્ર 4×400 મીટર રિલે) સિલ્વર
  18. ઐશ્વર્યા પ્રતાપ તોમર, રુદ્રાક્ષ પાટિલ અને નીરજ કુમાર પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ શૂટિંગ સિલ્વર
  19. કમલજીત અને સુરુચી સિંહ 10 મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ શૂટિંગ ગોલ્ડ
  20. દિયા ચિતાલે અને માનુષ શાહ મિશ્ર ડબલ્સ ટેબલ ટેનિસ (ટેબલ ટેનિસ)બ્રોન્ઝ
  21. મનપ્રીત કૌર મહિલા શોટ પુટ બ્રોન્ઝ
  22. ગુલવીર સિંહ પુરુષોની 10,000 મીટર દોડ સિલ્વર
  23. બારાનિકા એલંગોવન મહિલા પોલ વોલ્ટ બ્રોન્ઝ
  24. સાવન બરવાલ પુરુષોની મેરેથોન (એથ્લેટિક્સ) સિલ્વર
  25. તિલોત્તમા સેન, આશી ચોક્સી અને વિદર્શ વિનોદ મહિલા 50 મીટર રાઇફલ ૩ પોઝિશન ટીમ શૂટિંગ સિલ્વર
  26. જોશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમાર મિશ્ર ડબલ્સ સ્ક્વોશ સ્ક્વોશ બ્રોન્ઝ
  27. મહિલા કબડ્ડી ટીમ મહિલા કબડ્ડી ગોલ્ડ
  28. પુરુષોની કબડ્ડી ટીમ પુરુષોની કબડ્ડી ગોલ્ડ
  29. તજિન્દરપાલ સિંહ તૂર પુરુષોની શોટ પુટ એથ્લેટિક્સ સિલ્વર
  30. પ્રાચી ચૌધરી મહિલા 400 મીટર રેસ એથ્લેટિક્સ બ્રોન્ઝ
  31. અભય સિંહ પુરુષોની સિંગલ્સ સ્ક્વોશ સિલ્વર
  32. અનાહત સિંહ સ્ક્વોશ સિલ્વર મેડલ

 

Breaking News : અભય સિંહે મેન્સ સ્કવોશ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો અહી ક્લિક કરો

Published On - 2:22 pm, Sun, 27 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.