મલેશિયાએ ઝાકિર નાઈકના ભાષણો પર પ્રતિબંધ લગાવ્યો, ભારતમાં ચાલી રહ્યો છે મની લોન્ડ્રિંગનો કેસ

|

Aug 20, 2019 | 11:32 AM

ભારતીય એજન્સીઓ ઝાકિર નાઈકને વિવાદસ્પદ ભાષણો અને સંપત્તિને લઈને શોધી રહી છે. તેઓ મલેશિયામાં છે અને ત્યાં પણ હિંદુ વિરોધી ભાષણ આપવાથી કાર્યવાહી થઈ રહી છે. ઝાકિર નાઈકે વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું જેના લીધે મલેશિયાના એક પોલીસ સ્ટેશનમાં તેમને બોલાવીને આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, […]

મલેશિયાએ ઝાકિર નાઈકના ભાષણો પર પ્રતિબંધ લગાવ્યો, ભારતમાં ચાલી રહ્યો છે મની લોન્ડ્રિંગનો કેસ

Follow us on

ભારતીય એજન્સીઓ ઝાકિર નાઈકને વિવાદસ્પદ ભાષણો અને સંપત્તિને લઈને શોધી રહી છે. તેઓ મલેશિયામાં છે અને ત્યાં પણ હિંદુ વિરોધી ભાષણ આપવાથી કાર્યવાહી થઈ રહી છે. ઝાકિર નાઈકે વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું જેના લીધે મલેશિયાના એક પોલીસ સ્ટેશનમાં તેમને બોલાવીને આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   VIDEO: અમદાવાદમાં મેટ્રોની કામગીરીની જગ્યા પર મળી આવ્યા મચ્છરના બ્રિડિંગ, કોર્પોરેશને ફટકાર્યો 3 લાખનો દંડ

ભારતીય એજન્સીઓ 2016ના વર્ષથી ઝાકિર નાઈકને શોધી રહી છે. તેમની પર ભારતમાં વિવાદાસ્પદ ભાષણો આપીને લોકોને ઉશ્કેરવા વગેરે કેસ છે. ઉપરાંત નાણાને લઈને પણ ભારતીય એજન્સીઓની ઝાકિર નાઈક પર નજર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


મલેશિયાની સરકારે બધા જ પોલીસ સ્ટેશનને કહ્યું છે કે લોકોમાં શાંતિ જળવાઈ રહે તે માટે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને નજર રાખો. હવે લોકો એવી પણ માગણી કરી રહ્યાં છે ઝાકિર નાઈકનો મલેશિયામાંથી નિકાલ કરી અને ભારતને સોંપવામાં આવે. નાઈકના ભાષણોથી લોકો ઉશ્કેરાઈ શકે છે અને તેના લીધે મલેશિયાની સરકારે પગલાં લીધા છે. મલેશિયાની સરકારે સ્થિતિ બગડે નહીં અને શાંતિ જળવાઈ રહે તે માટે ઝાકિર નાઈકના ભાષણો પર જ પ્રતિબંધ લગાવી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article