બિહાર વિધાનસભા ચૂંટણીના આખરી પરિણામ માટે જોવી પડશે થોડી વધુ રાહ

|

Nov 10, 2020 | 11:43 AM

બિહાર વિધાનસભાની 243 બેઠકની મતગણતરી 38 જિલ્લાના 55 મતગણતરી કેન્દ્રો પર થઈ રહી છે. કોરોનાકાળમાં થઈ રહેલ મતગણતરી માટે, આરોગ્યલક્ષી લેવાયેલા પગલાઓને કારણે, વિધાનસભાની તમામ બેઠકોના સત્તાવાર પરિણામ આવતા આ વખતે વધુ સમય લાગી શકે છે. કોરોનાથી બચવા માટે દરેક મતગણતરી કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાઈ રહ્યું છે. જેના કારણે સાત સાત ટેબલ ઉપર મતની […]

બિહાર વિધાનસભા ચૂંટણીના આખરી પરિણામ માટે જોવી પડશે થોડી વધુ રાહ

Follow us on

બિહાર વિધાનસભાની 243 બેઠકની મતગણતરી 38 જિલ્લાના 55 મતગણતરી કેન્દ્રો પર થઈ રહી છે. કોરોનાકાળમાં થઈ રહેલ મતગણતરી માટે, આરોગ્યલક્ષી લેવાયેલા પગલાઓને કારણે, વિધાનસભાની તમામ બેઠકોના સત્તાવાર પરિણામ આવતા આ વખતે વધુ સમય લાગી શકે છે. કોરોનાથી બચવા માટે દરેક મતગણતરી કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાઈ રહ્યું છે. જેના કારણે સાત સાત ટેબલ ઉપર મતની ગણતરી કરવામાં આવી રહી છે. મતગણતરીની તમામ રાઉન્ડની વિગતો માઈક અને મતગણતરી કેન્દ્રની બહાર મૂકાયેલ બોર્ડમાં લખીને કરાશે.

ચૂંટણી પંચે કોરોનાને લઈને કરેલ વ્યવસ્થાને કારણે, દરેક મતદાન મથકે મતદાતાઓની સંખ્યા 1400થી ઘટાડીને 1000ની કરાઈ છે. આ જોતા મતદાન મથકોની સંખ્યા 72,723 હતી તે વધીને 1,06,515 થઈ છે. તેના કારણે 2015માં જેટલા સમયમાં ચૂંટણીનું પરિણામ જાહેર થયુ હતુ તેના કરતા આ વર્ષે મોડુ પરિણામ જાહેર થવાની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article