ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે કોંગ્રેસ કિસાન સેલ, આવતીકાલથી શરૂ કરશે આંદોલન

|

Nov 18, 2020 | 12:53 PM

કોંગ્રેસના કિસાન સેલ દ્વારા 17 તાકુલાકમાં ખેડૂત આંદોલન શરૂ કરશે છે. કિસાન સેલની માંગ છે કે સરકારે જાહેરાત કરી હોવા છતા, હજુ સુધી 17 તાલુકામાં ખેડૂતોને આર્થિક સહાય કરી નથી. ગુજરાતમાં ભારે વરસાદને પગલે, સરકારે સર્વે કરાવીને નુકસાન પામેલા ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી હતી. સરકારે ખરીફ ઋતુમાં કરેલ જાહેરાતનો રવિ સિઝન સુધી અમલ થયો […]

ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે કોંગ્રેસ કિસાન સેલ, આવતીકાલથી શરૂ કરશે આંદોલન

Follow us on

કોંગ્રેસના કિસાન સેલ દ્વારા 17 તાકુલાકમાં ખેડૂત આંદોલન શરૂ કરશે છે. કિસાન સેલની માંગ છે કે સરકારે જાહેરાત કરી હોવા છતા, હજુ સુધી 17 તાલુકામાં ખેડૂતોને આર્થિક સહાય કરી નથી. ગુજરાતમાં ભારે વરસાદને પગલે, સરકારે સર્વે કરાવીને નુકસાન પામેલા ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી હતી. સરકારે ખરીફ ઋતુમાં કરેલ જાહેરાતનો રવિ સિઝન સુધી અમલ થયો નથી. કોંગ્રેસના કિસાન સેલ દ્વારા આવતીકાલથી જામનગરના ધ્રોલ તાલુકામાંથી આંદોલનનો પ્રારંભ કરવામાં આવશે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article