સુરતના એક આર્ટિસ્ટે વડાપ્રધાન મોદીની પેન્સિલની અણી પર બનાવી મુખાકૃતિ, જુઓ PHOTOS

|

Apr 16, 2019 | 3:17 PM

આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદ અને પદ બંનેમાં મોટા છે તેવું કહી શકાય પણ સુરતના એક મિનીએચર આર્ટિસ્ટએ પીએમ મોદીનું કદ નાનું કરી નાખ્યું છે. વાસ્તવમાં આ આર્ટિસ્ટએ ફક્ત 17 એમએમના ક્રેયોન કલર પર પીએમ મોદીની મુખાકૃતિને ખૂબ ચિવટતાથી કંડારી છે. મિનીએચર આર્ટિસ્ટ પવન શર્મા આ પહેલા પણ પેન્સિલની અણી પર દેશને લગતા 130 […]

સુરતના એક આર્ટિસ્ટે વડાપ્રધાન મોદીની પેન્સિલની અણી પર બનાવી મુખાકૃતિ, જુઓ PHOTOS

Follow us on

આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદ અને પદ બંનેમાં મોટા છે તેવું કહી શકાય પણ સુરતના એક મિનીએચર આર્ટિસ્ટએ પીએમ મોદીનું કદ નાનું કરી નાખ્યું છે. વાસ્તવમાં આ આર્ટિસ્ટએ ફક્ત 17 એમએમના ક્રેયોન કલર પર પીએમ મોદીની મુખાકૃતિને ખૂબ ચિવટતાથી કંડારી છે.

મિનીએચર આર્ટિસ્ટ પવન શર્મા આ પહેલા પણ પેન્સિલની અણી પર દેશને લગતા 130 આર્ટ બનાવી ચુક્યા છે પણ તેઓ મોદી ફેન છે. જેથી તેમને પીએમ મોદીની મુખાકૃતિ બનાવવાનો વિચાર આવ્યો. 17 એમએમના સિલ્વર રંગના ક્રેયોન પર મોદીની છબી બનાવ્યા બાદ તેઓ હવે 5 એમએમની પેન્સિલની અણી પર પણ પીએમ મોદીની કૃતિ તૈયાર કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પવન શર્મા પોતે આર્ટિસ્ટ હોવાથી વડાપ્રધાન મોદીને પોતાની આર્ટમાં તેમણે સમાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ ભારતના પ્રધાનમંત્રીને એક નાના કદના કરીને તેનું કલાત્મક આલેખન પવન શર્માએ પોતાની કલા દ્વારા કર્યું છે.

 

TV9 Gujarati

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article