સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ ફરી ભારતમાં રચી દીધો વિક્રમ, જાણો એક વર્ષમાં કેટલી કરી કમાણી?

|

Nov 06, 2019 | 4:29 PM

દેશના 5 મહત્વના પર્યટન સ્થળોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી મોખરે રહ્યું છે. ભારતના અગત્યના પર્યટન સ્થળો જેવા કે તાજમહેલ, આગરા ફોર્ટ, કુતુબ મિનાર, લાલ કિલ્લા કરતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આવક વધી છે.  સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ એક વર્ષમાં 63 કરોડની જંગી કમાણી કરી છે. જેના લીધે અન્ય સ્થાનો કરતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મહત્વ વધ્યું છે. Facebook પર […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ ફરી ભારતમાં રચી દીધો વિક્રમ, જાણો એક વર્ષમાં કેટલી કરી કમાણી?

Follow us on

દેશના 5 મહત્વના પર્યટન સ્થળોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી મોખરે રહ્યું છે. ભારતના અગત્યના પર્યટન સ્થળો જેવા કે તાજમહેલ, આગરા ફોર્ટ, કુતુબ મિનાર, લાલ કિલ્લા કરતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આવક વધી છે.  સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ એક વર્ષમાં 63 કરોડની જંગી કમાણી કરી છે. જેના લીધે અન્ય સ્થાનો કરતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મહત્વ વધ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

આ પણ વાંંચો :   191 કરોડના ખર્ચે સરકારે ખરીદેલું એરક્રાફ્ટ પહોંચશે ગુજરાત, જાણો શું હશે વિશેષતાઓ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article